________________
३३६ तत्त्वार्थाधिगमसूत्रम्
[બ૦ ૨ श्रुतज्ञानं तु तत्पूर्वकमाप्तोपदेशाद् भवतीति ॥२०॥
अत्राह-उक्तं श्रुतज्ञानम् । अथावाधिज्ञानं किंलक्षणम् ? । अत्रोच्यते - ..
टी० उक्तमेतदिति भेदे प्रयोजनं पुरस्तात्, तदेवोद्घट्टेयति-'सांप्रतेत्यादिना । वर्तमानकालविषयं-वर्तमानमर्थमालम्बते मतिज्ञानम्, श्रुतज्ञानं पुनस्त्रिकालविषयंत्रैकालिकमर्थमालम्बते, विशुद्धतरं च, व्यवहितविप्रकृष्टानेकसूक्ष्माद्यर्थग्राहित्वाद् विशुद्धतरमित्युच्यते । किञ्चान्यदिति । तथा अयमपरस्तयोविशेष:-मतिज्ञानमिन्द्रियाणि स्पर्शनादीनि, अनिन्द्रियं मन ओघज्ञानं च निमित्तमुररीकृत्य प्रवर्तते, आत्मनो जीवस्य ज्ञस्वाभाव्यादिति । जानातीति ज्ञः, ज्ञत्वमेव स्वाभाव्यं ज्ञस्वाभाव्यमात्मरूपता, तस्मात् ज्ञस्वाभाव्यादिति । पारिणामिकमिति सर्वकालवर्ति, न कदाचित् संसारे पर्यटत एतद् भ्रष्टम्, यतो निगोदजीवानामपि 'अक्षरस्यानन्तभागो नित्योद्घाट' इत्यागमः [नन्दीसूत्र० सू०४२] સ્વભાવ હોવાથી પારિણામિક છે. જ્યારે શ્રુતજ્ઞાન એ મતિજ્ઞાનપૂર્વક થાય છે અને આપ્તપુરુષના ઉપદેશથી થાય છે. અહીં શિષ્ય આદિ પ્રશ્ન કરે છે
પ્રશ્ન : શ્રુતજ્ઞાન આપે કહ્યું. હવે અવધિજ્ઞાન કેવા લક્ષણ (સ્વરૂ૫)વાળું છે? આ વિષયમાં કહેવાય છે. (જવાબ :)
પ્રેમપ્રભા : મતિ અને શ્રુતજ્ઞાન વચ્ચે ભેદનો હેતુ પૂર્વે કહ્યો છે. તે જ ભેદના હેતુને પ્રગટ કરતાં ભાષ્યમાં કહે છે કે, મતિજ્ઞાન વર્તમાનકાળમાં રહેલ વિષયનું અર્થનું આલંબન કરનારું છે, જ્યારે, શ્રુતજ્ઞાન એ ત્રિકાળ-વિષયક છે - ત્રણેય કાળમાં રહેલાં અર્થનું આલંબન કરનારું છે. વળી શ્રુતજ્ઞાન વિશુદ્ધતર છે અર્થાત્ વ્યવહિત = આંતરાવાળા (પરોક્ષ) તેમજ દૂર રહેલાં અનેક સૂક્ષ્મ વગેરે અર્થોને ગ્રહણ કરનારું હોવાથી મતિજ્ઞાન કરતાં અધિક વિશુદ્ધ છે એમ કહેવાય છે. વળી બીજું કે - આ બીજો પણ તફાવત તે બે જ્ઞાનો વચ્ચે છે. મતિજ્ઞાન એ ઇન્દ્રિયો = એટલે સ્પર્શન વગેરે પાંચ ઇન્દ્રિય અને અનિન્દ્રિય = એટલે મન અને ઓવજ્ઞાન રૂપ નિમિત્તને આશ્રયીને પ્રવર્તે છે. તથા આત્માનો જ્ઞ-સ્વભાવ હોવાથી... મતિજ્ઞાન પારિણામિક છે) નાનાતીતિ જ્ઞઃ ! જે જાણે છે તે “જ્ઞ' કહેવાય. (અહીં ભાવ-પ્રધાન નિર્દેશ હોવાથી) જ્ઞત્વ = જાણનારપણું = જાણવું રૂપસ્વભાવ (સ્વાભાવ્ય) તે જ્ઞ-સ્વભાવ એટલે આત્મસ્વરૂપપણું... આમ આત્માનો જ્ઞત્વ = જાણવારૂપ સ્વભાવ હોવાથી મતિજ્ઞાન એ પારિણામિક છે એટલે કે સર્વકાળે વર્તનારું છે. ૨. રીક્ષાનુસારેખ Fમિતિ, મુ. . ૨. પરિવુ . ખેડૂળ મુ. રૂ. સર્વપ્રતિy ૫૦ ૫. I ૪. સર્વપ્રતિવુ ના. .