________________
२९२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ स्पर्शनावग्रहस्तावदेवं बहुमवगृह्णाति-शय्यायामुपविशन् पुमान् तत्स्थयोषित्पुष्पचन्दनवस्त्रादिस्पर्श बहुं सन्तमेकैकं भेदेनावबुध्यते, अयं योषित्स्पर्शोऽयं च तल्लग्नपुष्पस्पर्शोऽयं च तद्गात्रानुलग्नचन्दनस्पर्शोऽयं चैतत्परिहितवस्त्रस्पर्शः अयमेतद्वद्धरसनास्पर्श इति, अतो बहुं स्पर्श भिन्नजातीयमवगृह्णातीति ।
ननु चावग्रह एकसामयिकः शास्त्रे निरूपितो न चैकस्मिन् समये विवेकावग्रह एवंविधो युक्तोऽल्पकालत्वादिति । उच्यते-सत्यमेवमेतत्, किंतु अवग्रहो द्विविधो-नैश्चयिको व्यावहारिकश्च । नैश्चयिको नाम सामान्यपरिच्छेदः, स चैकसामयिकः शास्त्रेऽभिहितः, ततो नैश्चयिकादनन्तरमीहैवमात्मिका प्रवर्तते-किमेष स्पर्श उतास्पर्श इति, तस्याश्चानन्तरोऽपाय: स्पर्शोऽयमिति, કહ્યું કે “વહુ ગવાતિ' વગેરે, તેમાં તાત્વિક રીતે કોઈ દોષનો અવશેષ નથી.
“બહુ' વગેરેના “અવગ્રહ'ની વિચારણા * સૌ પ્રથમ સ્પર્શનેન્દ્રિયના અવગ્રહના બહુ વગેરે ભેદોની સમજ આપતાં ટીકામાં કહે છે – (૧) સ્પર્શનાવગ્રહ આ પ્રમાણે થાય છે – વદુ નવયુદ્ધતિ . ઘણા (અર્થ)નો અવગ્રહણ કરે છે. દા.ત. શયામાં બેઠેલો પુરુષ તસ્થ સ્ત્રી, પુષ્પ, ચંદન, વસ્ત્ર આદિના સ્પર્શ ઘણા હોયને તે દરેકને ભેદથી જાણે છે. આ સ્ત્રીનો સ્પર્શ, આ તેને લાગેલ પુષ્પનો સ્પર્શ છે, આ તેના શરીરસ્થ ચંદનનો સ્પર્શ અને આ પરિધાન કરેલાં વસ્ત્રનો સ્પર્શ છે અને આ એની સાથે બાંધેલ કટિમેખલા (કટિસૂત્ર)નો સ્પર્શ છે. આથી ભિન્ન-જાતીય ઘણા સ્પર્શનો અવગ્રહ કરે છે.
શંકા : શાસ્ત્રમાં અવગ્રહનો કાળ એક સમય બતાવેલો છે. પણ એક જ સમયમાં આવા પ્રકારના વિવેક વડે (અથવા વિવેકરૂપ) જુદા જુદા પ્રકારનો અવગ્રહ થવો યોગ્ય નથી. કારણ કે એક સમય એ ઘણો અલ્પ કાળ છે.
* નિશ્ચય-અવગ્રહ અને વ્યાવહારિક-અવગ્રહ કે સમાધાન : સાચી વાત છે કે એક સમયમાં આવો અવગ્રહ થવો ઘટતો નથી. પરંતુ અવગ્રહ બે પ્રકારે છે. (૧) નૈશ્ચિયિક-નિશ્રિયદષ્ટિથી અને બીજે (૨) વ્યવહારિક - વ્યવહારદષ્ટિથી થયેલ. તેમાં (૧) નૈશ્ચયિક અવગ્રહ એટલે સામાન્યથી (અથવા સામાન્યનો) બોધ અને તે શાસ્ત્રમાં એક સમયવાળો કહેલો છે. આવો નૈૠયિક-અવગ્રહ થયા પછી આ પ્રકારની “ઇહા’ પ્રવર્તે છે કે, “શું આ સ્પર્શ છે કે અસ્પર્શ છે ?' ત્યારબાદ ૨. પૂ. I તાવ, મુ. . ૨. પૂ. I વૈવૈવા. પુ. રૂ. પૂ. 1 વિધા. . | ૪. પૂ. I તત્ર નૈ૦ રૂતિ મુ. I