________________
३१६ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગ ૨ तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशति-सामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेषु अर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशस्तव इति । वन्दनम्-प्रणामः स कस्मै कार्यः कस्मै च नेति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धरणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् । दश विकाले पुत्रहिताय स्थापितान्यध्ययनानि दशवैकालिकम् । आचारात् परतः पूर्वकाले यस्मादेतानि पठितवन्तो यतयस्तेन उत्तराध्ययनानि । पूर्वेभ्य आनीय ભેદવાળું છે. તેમાં અંગબાહ્ય-શ્રુત સામાયિક વગેરે અનેક ભેદવાળું છે. સામાયિક આદિ કેટલાંક શ્રતની વ્યાખ્યા કરતાં ટીકામાં કહે છે- (૧) સામાયિક : જે અધ્યયનમાં સમભાવનું વર્ણન કરાય તે “સામાયિક' કહેવાય. અહીં ગ્રંથમાં જે અર્થનું વિષયનું વર્ણન કરાતું હોય તે અર્થને/વિષયને અનુસરીને નામનો નિર્દેશ કરેલો છે. અર્થાત્ “સમભાવ' (સામાયિક)નું વર્ણન કરાતું હોવાથી તે અધ્યયનનું (ગ્રંથવિશેષનું) “સામાયિક નામ કહેલું છે. આ પ્રમાણે આગળ કહેવાતા દરેક શ્રુત-ગ્રંથોમાં વર્ણન કરાતા અર્થના/વિષયના સંબંધથી તેવા પ્રકારનો વ્યવહાર અર્થાત્ નામાભિધાન કરેલું સમજવો.
(૨) ચતુર્વિશતિસ્તવ : ચોવીસ સંખ્યાના પૂરનાર અર્થાત્ ચોવીસમાં આસન્ન (નજીકના) ઉપકારી એવા તીર્થકર ભગવાન મહાવીરદેવ)ની અને શેષ (ત્રેવીસ) તીર્થકરોની જેમાં સ્તુતિ કરેલી છે, તે “ચતુર્વિશતિસ્તવ' (લોગસ્સસૂત્રો કહેવાય. (૩) વંદન : વંદન એટલે પ્રણામ/નમસ્કાર. તે કોને કરવા યોગ્ય છે, કોને કરવા યોગ્ય નથી એનું જેમાં વર્ણન કરાય તે વંદન' સૂત્ર કહેવાય. (૪) પ્રતિક્રમણ ઃ અસંયમના સ્થાનમાં ગયેલ સાધુને તે સ્થાનથી પ્રતિ = પાછા મા = ફરવાનું-આવવાનું જેમાં વિધાન કરેલું છે, તે પ્રતિક્રમણ-શ્રુત કહેવાય. (૫) કાય-બુત્સર્ગ = કાયોત્સર્ગ - કરેલાં પાપોની (સ્થાન, મૌન અને ધ્યાન વડે) કાયાનો પરિત્યાગ કરવાપૂર્વક વિશુદ્ધિનું જેમાં બયાન છે, તે કાયવ્યુત્સર્ગ શ્રુત કહેવાય. (૬) પ્રત્યાખ્યાન : “મૂળ ગુણો (મહાવ્રતાદિ) અને ઉત્તરગુણો (પ્રતિલેખન, ભિક્ષા આદિ) ધારણ કરવા યોગ્ય છે' એવો અર્થ જેમાં જણાવાય છે તે પ્રત્યાખ્યાન - શ્રુત કહેવાય. (૭) દશવૈકાલિક “વિકાલ'માં એટલે કે સંધ્યાકાળે “મનક ૨. પરિપુ ! તd૦ મુ. | ૨. પૂ. I ધર૦ મુ. I