________________
३१८ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦ ૨ ___टी० अङ्गप्रविष्टं द्वादशविधं भण्यते । तद्यथा, आचारो ज्ञानादिर्यत्र कथ्यते स आचारः । सूत्रीकृता अज्ञानिकादयो यत्र वादिनस्तत् सूत्रकृतम् । यत्रैकादीनि पर्यायान्तराणि वर्ण्यन्ते तत् स्थानम् । सम्यगवायनं वर्षधरनद्यादिपर्वतानां यत्र स समवायः । व्याख्याया जीवादिगोया यत्र नयद्वारेण प्ररूपणा क्रियते सा व्याख्याप्रज्ञप्तिः । ज्ञाता दृष्टान्तास्तानुपादाय धर्मो यत्र कथ्यते ताः ज्ञातधर्मकथाः । उपासकैः श्रावकैरेवं स्थातव्यमिति येष्वध्ययनेषु दशसु वर्ण्यते ता उपासकदशाः । अन्तकृतः सिद्धास्ते यत्र ख्योप्यन्ते वर्धमानस्वामिनस्तीर्थ
પ્રેમપ્રભા : અંગ-પ્રવિષ્ટ એટલે કે અંગમાં જેનો અંતર્ભાવ/સમાવેશ થાય છે એવું કૃત ૧૨ પ્રકારનું છે. તે આ પ્રમાણે (૧) આચાર (આચારાંગ)ઃ જ્ઞાન વગેરે આચારો જેમાં કહેવાય છે તે “આચાર' શ્રુત કહેવાય. (૨) સૂત્રકૃત્ : જેમાં અજ્ઞાનિક વગેરે વાદીઓ સૂત્રસ્થ કરેલાં છે અર્થાત્ વર્ણવેલાં છે તે “સૂત્રકૃત્' શ્રત કહેવાય.
ચંદ્રપ્રભા : આ “આચાર' એ શ્રુતનું નામ છે અને તે અંગ રૂ૫ હોવાથી “આચારાંગ’ પણ કહેવાય છે. આ પ્રમાણે અન્યત્ર સૂત્રકૃતાંગ વગેરેમાં પણ સમજવાનું છે.)
તથા કુત્સિતં જ્ઞાનં રાનમ, તામસ્તીત્યશનિવI : મતોનેવસ્વરત્ [સિહે. સૂ.૨] થી મત્વથય રૂ પ્રત્યય થયો છે. અથવા ગરાને વરતિ રૂતિ અજ્ઞાનિ: જેઓ પાસે કુત્સિત (મિથ્યાત્વ-સહિત હોવાથી) જ્ઞાન છે તેઓ અથવા અજ્ઞાન વડે આચરે, જીવે તે અજ્ઞાનિક કહેવાય. વિચાર્યા વિના કરેલા કર્મોની નિષ્ફળતા વગેરેનો સ્વીકારવાળા/શ્રદ્ધાવાળા સાકલ્ય-સત્યમુગ્રિમૌદયિક-પિપ્પલાદ-બાદરાયણ – જૈમિનિ - વસુ વગેરે. [૧દ્દન - સમુચ્ચય ગા.૧, ટીકા]
પ્રેમપ્રભા : (૩) સ્થાન : જેમાં વસ્તુના એક વગેરે જુદા જુદા પર્યાયોનું વર્ણન કરાય છે તે “સ્થાન' શ્રુત કહેવાય. (૪) સમવાય : જેમાં વર્ષધર, નદી વગેરે પર્વતોનું સમ્ય રીતે અવાયન = નિરૂપણ કરેલું છે તે સમવાય શ્રુત કહેવાય. (૫) વ્યાખ્યા-પ્રજ્ઞાતિ : જીવાદિ વસ્તુઓ સંબંધી ગતિઓની વ્યાખ્યાની જેમાં નયો દ્વારા પ્રરૂપણા કરાય, તે વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ-અંગ (ભગવતી) રૂ૫ શ્રુત કહેવાય. (૬) જ્ઞાતધર્મકથા : જ્ઞાત એટલે દષ્ટાંતો, તે ગ્રહણ કરીને જેમાં ધર્મ કહેવાય છે, સમજાવાય છે તે “જ્ઞાતધર્મકથાકહેવાય. (૭) ઉપાસક-દશા : ઉપાસકો એટલે શ્રાવકોએ “આ પ્રમાણે અમુક રીતે રહેવું જોઈએ એવી જે દસ અધ્યયનોમાં છણાવટ કરેલી છે તે ઉપાસક-દશા શ્રુત કહેવાય. (૮) અંતકૃદશા : અંતકૃત્ એટલે સિદ્ધો... તે જેમાં જણાવાય. દા.ત. “વર્ધમાનસ્વામીના ૨. પરિપુ રાયને મુ. ૨. પરિપુ તયોમુ. I રૂ. પતિપુ રૈ. I :મુ. ૪. .પૂ.વૈ. યન્તઃ મુ. ૬. સર્વપ્રતિપુ ! થાય. I