________________
तत्त्वार्थाधिगमसूत्रम्
ऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुत्तमातिशयवाग्बुद्धि-सम्पन्नैर्गणधरैर्दृब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाड्मतिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ।
३२२
[ o
टी० वक्तृविशेषादित्यादि । वक्तारः तस्य ग्रन्थराशेर्निबन्धकास्तेषां विशेषो भेदस्तस्माद् द्वैविध्यं द्विविधत्वं द्विभेदताऽनुमातव्या । यद्भगवद्भिरित्यादेः' अयं पिण्डार्थ:तीर्थकृद्भिरर्थः कथितः स गणधरैर्गणधरशिष्यादिभिश्च रचित इति गणधरास्तद्वंशवर्तिनश्च द्वये वक्तारस्तद्भेदाद् द्विविधमिति । एतदाह-यद् उक्तं तैर्भगवद्भिरैश्वर्यादिगुणान्वितैः, सर्वद्रव्यपर्यायान् जानानैर्विशेषतः सर्वज्ञैः, तानेव सामान्यतः पश्यद्भिः सर्वदर्शिभिरिति । सामान्यकेवलिनो हि प्रधानभावं बिभ्रति ऋषयः प्रधानतरास्तीर्थकराः परमर्षिभिः इत्याह । पूजां
',
(પ્રતિષ્ઠાપન/રચના)રૂપ જેનું ફળ છે એવા તીર્થંકર નામ-કર્મના અનુભાવથી વિપકોદયથી જે (વચન) કહેલું છે અને ભગવાનના શિષ્યો કે જેઓ અતિશયવાળા છે, ઉત્તમ અતિશય, વાણી, બુદ્ધિ વડે સંપન્ન છે એવા ગણધરો વડે ગૂંથેલું છે તે ‘અંગ-પ્રવિષ્ટ’ શ્રુત કહેવાય.
પ્રેમપ્રભા : ભાષ્યમાં વક્તાના ભેદથી શ્રુતના બે ભેદ કહ્યા છે. તેમાં વક્તા એટલે તે ગ્રંથના સમૂહની રચના કરનારાઓ, ગૂંથનારાઓ. તેઓના ભેદથી શ્રુતના બે ભેદોનું અનુમાન કરાય છે. ભાષ્યમાં કહેલ યર્ મવૃિમિ: વગેરે શબ્દોનો સમસ્ત/ભેગો અર્થ આ પ્રમાણે છે
જે અર્થ તીર્થંકરો વડે કહેવાયો હોય, તે અર્થ ગણધરો દ્વારા અને તેઓના શિષ્યો દ્વારા ગ્રંથરૂપે ગૂંથેલો છે, રચેલો છે. આથી બે પ્રકારના વક્તાઓ છે, (૧) ગણધરો અને (૨) ગણધરોના શિષ્યો અર્થાત્ ગણધરોની પરંપરામાં થયેલાં આચાર્યાદિ. આવા બે પ્રકારના વક્તાઓના ભેદથી તેમણે રચેલ શ્રુતના બે ભેદો પડે છે. આ હકીકતને વિશેષ સ્પષ્ટરૂપે ભાષ્યમાં કહે છે- અરિહંત ભગવાન વડે કહેલ-ઉપદેશાયેલ વચન ગણધરો વડે ગૂંથાય છે, એમ સંબંધ છે. ભાષ્યમાં અરિહંતના ચાર વિશેષણો કહેલ છે. (૧) ભાવિન
1
। ભગવાન્ એટલે ઐશ્વર્ય વગેરે ગુણોથી યુક્ત. (૨) સર્વજ્ઞ = સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયોને વિશેષથી = સંપૂર્ણપણે જાણનાર સર્વજ્ઞ કહેવાય. (૩) સર્વદર્શી તે જ પૂર્વોક્ત અર્થોને સામાન્યથી જાણનાર તે સર્વદર્શી કહેવાય. (૪) પરમર્ષિ (૫૨મ ઋષિ) : સામાન્ય અયં મુ. | રૂ. ૩.પૂ. | ગાનતિ॰ મુ. |
૬. પાવિત્રુ । વિના॰ મુ. । ર્. પાવિષ્ણુ । ત્યાદ્રિ