________________
३२८ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ जम्बूनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः, तैरत्यन्तनिर्मलागमैः परमप्रकृष्टा वाङ्मतिशक्तयो येषां तैरिति । तत्र वाग्-भाषा स्पष्टवर्णा सकलदोषरहिता,मतिः बुद्धिश्चतुर्विधा, शक्तिः वादलब्ध्यादि । एवंविधैरपि नोज्झितचारिरित्येतदाह-आचार्यैः ज्ञानाद्याचारानुष्ठायिभिरिति । किमर्थं तैस्तत एव प्रवचनादुद्धृत्य दशवैकालिकादि रचितम् ? उच्यतेअल्पशक्तीनामनुग्रहार्थम् । कस्मादल्पशक्तय इति चेत् ? उच्यते-कालसंहननेत्यादि । कालदोषात् कालस्य दुःषमाभिधानस्य स्वभावात् पुरुषा अल्पशक्तयो भवन्ति, संहननं छेदवति स एव दोषस्तद्वाऽल्पसामर्थ्यम्, आयुः जीवितं तदप्यल्पं यः सर्वचिरं जीवेत ગણધરો ઇન્દ્રભૂતિ વગેરે છે. તેઓ પછી અનંતર થયેલાં સાધુઓ અર્થાત્ શિષ્યો હોય તે જંબૂસ્વામી વગેરે ગણધર-આનન્તર્ય કહેવાય. તેઓ જેઓની આદિમાં છે તે પ્રભવસ્વામી વગેરે આદિ શબ્દથી ગ્રહણ કરાય છે. આમ ગણધર સિવાયના તેઓની પાટ પરંપરામાં થયેલાં તમામ આચાર્યોનું ગ્રહણ થાય છે. (૨) અત્યંત-વિશુદ્ધ-આગમવાળા : તે આચાર્યો અત્યંત નિર્મળ આગમવાળા = આગમના બોધવાળા હોય છે તથા (૩) પરમ-પ્રકૃષ્ટ વાણીમતિ-બુદ્ધિ-શક્તિવાળા : પરમપ્રકૃષ્ટ એવી વાણી વગેરે ચાર જેઓ પાસે છે તેઓ વડે... તેમા “વાણી' = એટલે ભાષા, તે સ્પષ્ટ વર્ણ/વાણી હોય છે. બુદ્ધિ = તે ચાર પ્રકારની (ઔત્પાતિકી વગેરે) હોય છે. “મતિ' = સકળ દોષથી રહિત હોય છે. “શક્તિ' = વાદલબ્ધિ વગેરે રૂપ હોય છે. આવા પ્રકારની શક્તિવાળા છતાં પણ ચારિત્ર = આચારનો ત્યાગ કરનાર નથી હોતાં, કિંતુ આચારમાં પ્રવીણ હોય છે, માટે (માવારે સાધુઃ તિ માવાર્થ) “આચાર્યો વડે એવું વિશેષ પદ મૂકેલું છે. આચાર્ય એટલે જ્ઞાનાદિ આચારોનું પાલન કરનાર અને કરાવનારા... તેઓ વડે રચેલ શ્રુત અંગબાહ્ય કહેવાય.
જ આચાર્યાદિ વડે અંગ-બાહ્ય શ્રુતની રચનાનું પ્રયોજન પ્રશ્ન : શા માટે તે આચાર્યો વડે તે પ્રવચનમાંથી ઉદ્ધાર કરીને “દશવૈકાલિક આદિ શ્રુતની રચના કરેલી છે? જવાબઃ અલ્પ-શક્તિવાળા સાધુઓ ઉપર ઉપકાર કરવા માટે...
શંકાઃ શાથી તેઓને અલ્પ-શક્તિવાળા કહો છો ?'
સમાધાન ઃ ૧. કાળ, ૨. સંઘયણ અને ૩. આયુષ્યના દોષથી સાધુઓ મંદ શક્તિવાળા હોય છે. તેમાં (૧) કાળદોષથી એટલે દુઃષમ નામના (પંચમ આરારૂપ) ૨. સર્વપ્રતિષુ મતિવૃદ્ધિ મુ. ધ. ૨. પતિવુ નૈ ! ના. મુ. રૂ. પરિવુ દુઃ૩૦ મુ. ૪. પtવવુ નનર્જી મ. | પ. ૪.પૂ. I ત ત્પ૦ મુ. |