________________
३३० तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ ____टी० सर्वज्ञप्रणीतत्वादित्यादि । सर्वजैस्तीर्थकृद्भिः प्रणीतत्वादुपदिष्टत्वात् महाविषयं श्रुतम्, यतः सङ्ख्यामतिक्रान्तानपि भावानाख्यातुं शक्तोऽनन्तान् श्रुतज्ञानानुसारेण पदार्थान्, किञ्च आनन्त्याच्च ज्ञेयस्य, अनन्तं हि ज्ञेयमनेन निरूपयितुं शक्यते सामान्यतः, ने तु मत्या सम्प्रतितनार्थग्राहिकया । अतः श्रुतज्ञानं ग्रन्थानुसारि मतिज्ञानादिन्द्रियसमुत्थात् महाविषयमनेकार्थपरिच्छेदीत्यर्थः । तस्य श्रुतज्ञानस्य महाविषयत्वाद्-बह्वर्थविषयत्वात् तास्तान् जीवादीनर्यमाणानाश्रित्य । एतदुक्तं भवति-तत्र ग्रन्थे गणिपिटके ये विप्रकीर्णा संकुलतया अर्थास्तान् स्थितान् पश्यद्भिस्तैर्गणधरैस्तच्छिष्यादिभिश्च कञ्चिदर्थमेतावति ग्रन्थे
* મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન મહા-વિષયવાળું હોવાના બે કારણો - પ્રેમપ્રભા : મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન મહાન અર્થવાળું હોવાના બે કારણો ભાષ્યકાર કહે છે. (૧) સર્વજ્ઞો વડે અર્થાતુ તીર્થકરો વડે કહેલું/પ્રરૂપેલું હોવાથી શ્રુતજ્ઞાન મહાવિષયવાળું છે, કારણ કે શ્રુતજ્ઞાની ભગવંત સંખ્યાને ઉલ્લંઘીને પણ અર્થાત્ જેની સંખ્યા ન થઈ શકે એવા અનંત ભાવોને/પદાર્થોને પણ શ્રુત-જ્ઞાનને અનુસરવા દ્વારા કહેવાને સમર્થ છે. વળી (૨) (શ્રુતજ્ઞાન વડે) mય પદાર્થો અનંત હોવાથી પણ શ્રુતજ્ઞાન એ મ.જ્ઞા. કરતાં મોટા વિષયવાળું છે. કેમ કે, આ શ્રુતજ્ઞાન વડે સામાન્યથી અનંત શેય પદાર્થોનું નિરૂપણ કરવાનું શક્ય છે, પણ વર્તમાન-કાળમાં રહેલાં પદાર્થોનું ગ્રહણ કરનાર મતિજ્ઞાન વડે અનંત શેયનું ગ્રહણ થતું નથી. કહેવાનો ભાવાર્થ એ છે કે, શ્રુતજ્ઞાન એ ગ્રંથાનુસારી છે. શબ્દાત્મક ગ્રંથને અનુસરીને થાય છે. આથી ઇન્દ્રિયોના માધ્યમથી થતાં મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન મહા-વિષયવાળું છે અર્થાત્ અનેક અર્થનો બોધ કરનારું છે.
ચંદ્રપ્રભા : ટૂંકમાં શ્રુતજ્ઞાન એ ગ્રંથને (શબ્દને અનુસરીને થાય છે અને શબ્દો તો અનેક વિષયવાળા હોય - અર્થાત્ પ્રત્યક્ષની જેમ પરોક્ષ-અતીન્દ્રિય તેમજ ભૂત વગેરે ત્રણેય કાળના વિષયવાળા પણ હોય માટે તે બહોળા વિષય (અર્થ)વાળું છે. જ્યારે ઇન્દ્રિયો તો વર્તમાન-કાલીન અને સંબંધમાં આવેલ સમીપવર્તી એવા મર્યાદિત જ વિષયને ગ્રહણ કરનારી હોયને તેના દ્વારા થતું મતિજ્ઞાન એ અલ્પ-વિષયવાળું છે.
પ્રેમપ્રભા : વળી તે શ્રુતજ્ઞાન મોટા વિષયવાળું હોવાથી અર્થાત્ ઘણા અર્થો રૂપ વિષયવાળું હોવાથી... તે તે જીવાદિ જણાતાં (અર્યમાણ) એવા પદાર્થોને આશ્રયીને થતી પ્રકરણની સમાપ્તિની અપેક્ષાએ જુદા જુદા અંગ-ઉપાંગરૂપ ભેદો પાડેલાં છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તે ગણિપિટક = એટલે કે દ્વાદશાંગ રૂ૫ ગ્રંથમાં જે છૂટા છૂટા એટલે કે ૨. પરિપુ ! નન્યાશ૦ મુ. ૨. સર્વપ્રતિપુ ! મન્ત:- મુ. I રૂ. ૩. પૂ. I તા. 5. I ૪. પgિ I અને ફાર્થ: પૂ. I ૫. પૂ. I પલડુ | ત્વિને મુ. |