________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
भा० अन्यथा ह्यनिबद्धमङ्गोपाङ्गशः समुद्रप्रतरणवद् दुरध्यवसानं स्यात् । एतेन पूर्वाणि वस्तूनि प्राभृतानि प्राभृतप्राभृतानि अध्ययनान्युद्देशाश्च व्याख्याताः ।
३३२
टी० अन्यथेत्यादि । अन्यथेति भेदेन रचनाया अभावे हि यस्मादनिबद्धमरचितं, कथमिति चेत्, अङ्गोपाङ्गशः, अङ्गानि आचारादीनि, उपाङ्गानि राजप्रसेनकीयौ - पपातिकादीनि, ताभ्यामङ्गोपाङ्गाभ्यां परिमितविशिष्टार्थाभिधायिभ्यामङ्गोपाङ्गशः, अल्पार्थात् शस्`दृश्यः । समुद्रस्य प्रतरणम् - उत्तरण तेन समुद्रप्रतरणेन तुल्यं वर्तते समुद्रप्रतरणवत्, दुरध्यवसानं स्यादिति । दुःखेनाध्यवसीयते दुरध्यवसानं भवेदिति । एतदुक्तं भवतिપ્રયોગ અર્થાત્ વ્યાપાર/પ્રવૃત્તિ કરી શકશે. આમ આવું પણ પ્રયોજન રહેલું છે. અર્થાત્ પૂર્વે કહ્યું તેમ કાળ વગેરે દોષથી અલ્પ-શક્તિવાળા શિષ્યો સુખેથી શ્રુતનું ગ્રહણ આદિ કરી શકે તે માટે અંગ-ઉપાંગોનું જુદાપણું (ભેદ) કહેલું છે એમ સમજવું.
(ઉપર કહેલી હકીકતને જ ઉલટી રીતે (વ્યતિરેકથી) ભાષ્યમાં કહે છે.)
ભાષ્ય : અન્યથા એટલે કે અંગ અને ઉપાંગના ભેદ વડે શ્રુતની રચના ન કરાય તો (બે હાથ વડે) સમુદ્રને તરી જવાની જેમ તે શ્રુત દુઃખેથી ભણી શકાય તેવું બની જાય.
આનાથી (ઉક્ત પ્રયોજન કહેવાથી) (૧) પૂર્વ (૨) વસ્તુ (૩) પ્રાભૃત (૪) પ્રાભૃત-પ્રાભૂત (૫) અધ્યયન અને (૬) ઉદ્દેશની (તે રૂપ શ્રુતના ભેદોની) પણ વ્યાખ્યા થઈ જાય છે.
* શ્રુતનું વિભાગીકરણ ન કરવામાં સંભવિત દોષ
પ્રેમપ્રભા : અન્યથા એટલે ભેદ વડે શ્રુતની રચના ન કરાય તો કેવી રીતે ? તો અંગ અને ઉપાંગ એવા વિભાગ વડે શ્રુતની રચના ન કરેલી હોય તો (બે હાથ વડે) સમુદ્રને તરવા જેવું થાય એટલે કે શ્રુતજ્ઞાન અત્યંત દુ:ખે કરીને ભણવા યોગ્ય બની જાય. અર્થાત્ તેમાં શિષ્યની પ્રવૃત્તિ અશક્ય બની જાત. ટીકામાં ભાષ્યનો અર્થ વિશેષથી જણાવતાં કહે છે (૧) અંગ : એટલે આચારાદિ ગ્રંથો અને (૨) ઉપાંગ : એટલે રાજપ્રસેનકીય, ઔપપાતિક વગેરે સમજવા. આ બે અંગ અને ઉપાંગ શ્રુત એ પરિમિત એટલે મર્યાદિત અને વિશિષ્ટ એવા અર્થનું કથન કરનારા હોવાથી ‘અંગોપાંગશઃ' એમ કહેલું છે. અહીં વ્યાકરણના નિયમથી ‘અલ્પ' અર્થમાં શત્ પ્રત્યય લાગેલો છે. વિદ્ઘપાર્થાત્ ારાવું રૂબ્રાનિÈ પ્રાર્ (પૂ. ૭-૨-૬)] આ પ્રમાણે શ્રુત જો અંગ અને ઉપાંગ રૂપે જુદુ પાડીને ૧. વ.પૂ. । રાકારી મુ. | ૨. સર્વપ્રતિષુ । મિતાવિ॰ મુ. । રૂ. પૂ. | ના. મુ. | ૪. પૂ. | યાવસ્॰ મુ. |