________________
३२१
સૂ૦ ૨૦]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् परिचिन्तयति-कीदृशोऽयं शर्करास्पर्श इति, विनष्टमप्यन्यत्र लग्नं शर्करास्पर्शमतीतं चिन्तयतिअस्याः प्राक् शर्करायाः मया स्पर्शोऽनुभूत इति । अनुत्पन्नम् आगामिनमेवंविध एषां क्षीरगुडादीनां प्रतिविशिष्टात् संस्कारात् स्पर्श उपयास्यतीति, अत उत्पन्नादिग्राहकम् । पुनश्चोदयतिअवगतो विशेष एतयोर्मतिश्रुतयोः, अथ श्रुतज्ञानस्य द्विविधादिभेदः किं क्रियत इति ? सर्वं तद् द्रव्यश्रुतं भावश्रुतस्य निमित्तमिति शक्यं वक्तुम् । एवमुक्ते सूरिराह - "उच्यते - . भा० वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरहद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थकरनामकर्मणोત્રણેય કાળના વિષયોનું થાય છે. ફરી આ જ પદની વ્યાખ્યા કરતાં એ કહે છે કે, “શ્રુતજ્ઞાન એ ઉત્પન્ન, વિનષ્ટ અને અનુત્પન્ન (ભાવિ) એવા અર્થનું ગ્રાહક છે (૧) ઉત્પન્ન એટલે વર્તમાન = વિદ્યમાન પદાર્થ. તેને વિષે પણ મન-રૂપી નો ઇન્દ્રિય ચિંતન કરે છે કે, “આ શર્કરા-સ્પર્શ કેવો છે ? (૨) વિનષ્ટ એટલે નાશ પામેલ – અવિદ્યમાન. દા.ત. હાલમાં અન્ય ઠેકાણે લાગેલ ભૂતકાલીન એવા શર્કરા-સ્પર્શનો કોઈ વિચાર કરે છે કે, “આ શર્કરાનો સ્પર્શ પહેલાં મેં અનુભવ કરેલ છે.” (૩) અનુત્પન : એટલે આગામી = ભવિષ્યમાં થનારી વસ્તુનું આ પ્રમાણે ચિંતન કરે કે, “આ દૂધ, ગોળ વગેરે પદાર્થોના અમુક વિશિષ્ટ પ્રકારનો સંસ્કાર કરવાથી તેઓનો આવા પ્રકારનો સ્પર્શ બનશે.” આથી શ્રુતજ્ઞાન એ ઉત્પન્ન વગેરે ત્રણ પ્રકારના અર્થનું ગ્રાહક છે - બોધ કરનારું છે. માટે મતિજ્ઞાનથી જુદું છે.
ભાષ્યમાં શિષ્ય આદિ અન્ય વ્યક્તિ ફરી પ્રશ્ન કરે છે -
પ્રશ્ન : મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચેનો ભેદ જાણ્યો. હવે શ્રુતજ્ઞાનનાં બે પ્રકાર વગેરે ભેદો કહેલાં છે તે શા કારણથી છે ? તે તમામ દ્રવ્ય-શ્રુત રૂપ હોયને ભાવ-શ્રુતનું કારણ (નિમિત્ત) બને છે, એમ સામાન્યથી કહેવું શક્ય છે તો પછી આવા ભેદો પાડવાની જરૂર શી છે ? આ પ્રમાણે પ્રશ્ન ઉઠાવાતાં તેનો જવાબ ભાષ્યમાં સૂરિજી આપે છે
એક વક્તાના ભેદથી શ્રુતના બે ભેદ ક ભાષ્ય ઃ (જવાબ:) વક્તાના ભેદથી શ્રુતના બે પ્રકાર થાય છે. (૧. અંગ પ્રવિષ્ટ અને ૨. અંગ-બાહ્ય ભેદો આ પ્રમાણે થાય છે.) જે સર્વજ્ઞ અને સર્વદર્શી એવા પરમર્ષિ ભગવાન શ્રી અરિહંત વડે પોતાના તેવા સ્વભાવથી પરમપવિત્ર (શુભ) અને પ્રવચનનું (તીર્થનું) ૨. ઉ.પૂ. | ૨૦ મુ. | ૨. .પૂ. ! નામુ. | રૂ. પૂ. | તિ :- મુ. ૪. સર્વપ્રતિષ | ના. મુ. |