________________
સૂ૦ ૨૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
३१५ यथासङ्ख्यम् । अङ्गबाह्यमनेकविधम् । तद्यथा-सामायिकं, चतुर्विंशस्तवः, वन्दनं, પ્રતિમા, વાયવ્યત્ય, પ્રત્યારણ્યાનં, સાર્વત્તિ, ઉત્તરધ્યાન, , कल्पव्यवहारौ, निशीथमृषिभाषितानीत्येवमादि । ___टी० तद् द्विविधमित्यादिना । द्वौ चानेकश्च द्वादश च द्वयनेकद्वादश, ते भेदा यस्य तद् व्यनेकद्वादशभेदम् । तच्छ्रुतं द्विविधमिति, परोपाधिकं द्विविधत्वमिति वक्ष्यति । अङ्गबाह्यमिति । अङ्गानि अवयवा आचारादयस्तेभ्यो बाह्यमिति अङ्गबाह्यम् । अङ्गेष्वाचारादिषु प्रविष्टम् अन्तर्गतम् अङ्गप्रविष्टम् । अङ्गबाह्यमङ्गप्रविष्टम् च पुनरन्येन भेदेन भेद्यम्अनेकविधम् अनेकप्रकारं अङ्गबाह्यं, द्वादशविधं द्वादशभेदं अङ्गप्रविष्टमेवं यथासङ्ख्यं यथोपन्यस्तमिति यावत् । अङ्गबाह्यमनेकविधं सामायिकादि । समभावो यत्राध्ययने वर्ण्यते
ભાષ્ય ઃ તે શ્રુતના બે પ્રકાર છે. (૧) અંગબાહ્ય અને (૨) અંગપ્રવિષ્ટ. વળી આ બે શ્રુત અનુક્રમે (૧) અનેક ભેદવાળું અને (૨) બાર ભેદવાળું છે.
તેમાં અંગબાહ્ય અનેક પ્રકારનું છે. તે આ રીતે (૧) સામાયિક (૨) ચતુર્વિશતિ-સ્તવ (૩) વંદન (૪) પ્રતિક્રમણ (૫) કાયવ્યત્સર્ગ (૬) પ્રત્યાખ્યાન (૭) દશવૈકાલિક (૮) ઉત્તરાધ્યયન (૯) દશા (૧૦)(૧૧) કલ્પ અને વ્યવહાર (૧૨) નિશીથ (૧૩) ઋષિભાષિત વગેરે.
પ્રેમપ્રભાઃ સૂત્રમાં નેવ-દાનમેલમ્ ા કહ્યું, તેની વ્યુત્પત્તિ આ રીતે થાય છે. બે, અનેક અને બાર (દ્વાદશ) તે “વ્યનેકદ્વાદશ (એમ દ્વન્દ સમાસ કરીને પછી) તે ભેદો છે જેના તે દ્વિ-અનેક-દ્વાદશ-ભેદવાળું (શ્રત) કહેવાય. (ત વાને વશ તે વ્યgવશ, તે મેલા થી તદ્ વ્યEાલમતમ ) આમ દ્વન્દ્રસમાસ કરીને પછી બહુવ્રીહિ-સમાસ કરવો.) તે શ્રુત બે પ્રકારવાળું છે. આ બે પ્રકારો/ભેદો અન્ય ઉપાધિને (વિશેષ-હેતુને) લઈને થાય છે, બાકી વસ્તુતઃ એક જ છે) એમ આગળ કહેવાશે.
(૧) અંગબાહ્ય અંગો એટલે અવયવો અને તે આચાર વગેરે છે. તેઓથી બાહ્ય (અન્ય) હોય તે “અંગબાહ્ય' શ્રુત કહેવાય. તથા (૨) અંગપ્રવિષ્ટ : એટલે આચાર આદિ અંગોને વિષે પ્રવેશ પામેલું હોય અર્થાત્ તેમાં અંતર્ગત હોય તે “અંગપ્રવિષ્ટ' શ્રત કહેવાય. વળી તે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ શ્રુતનો (ક્રમશ:) અન્ય ભેદ વડે વિભાગ કરવો. યથાસંખ્ય એટલે જે ક્રમથી ભાષ્યમાં બે પ્રકારવાળું શ્રુત કહ્યું, તેના ક્રમ મુજબ. તે આ રીતે - ૧. અંગબાહ્ય શ્રુત અનેકભેદવાળું છે અને (૨) અંગ પ્રવિષ્ટ શ્રત ૧૨ (બાર) ૨. રીતુ. | તિસ્ત, મુ. | ૨. પરિપુ ! નેન મુ.