________________
સૂ૦ ૨૬]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२९७ सर्वदेत्यर्थः । यदा यर्दास्य तेन तेन स्पर्शेन योगो भवति योषिदादिना तदौ तमर्थमवच्छिनत्तीत्यर्थः । एतदुक्तं भवति-संतीन्द्रिये सति चोपयोगे यदाऽसौ विषयः स्पर्शाख्यः स्पृष्टो भवति तदा तमवगृह्णाति । एवम् अध्रुवमवगृह्णातीति । सतीन्द्रिये सति चोपयोगे सति च विषयसम्बन्धे कदाचित् तं विषयं तथा परिच्छिनत्ति कदाचिन्नेत्येतदध्रुवमवगृह्णातीत्येपदिश्यते। एवमित्यनेन एतत् कथयति-यथा विषयस्य बह्वादेर्भेदाद् द्वादशप्रकारोऽवग्रहोऽभिहितः क्षयोपशमोत्कर्षापकर्षाद, एवम् ईहादीनामपि ईहापायधारणानामपि जानीयाद्, बह्वीहते
अल्पमीहते बहुविधमीहते एकविधमीहते क्षिप्रमीहते चिरेणेहते अनिश्रितमीहते निश्रितमीहते उक्तमीहते अनुक्तमीहते, द्वितीयविकल्पे निश्चितमीहते अनिश्चितमीहते ध्रुवमीहते अध्रुवमीहते। અર્થને જાણે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઇન્દ્રિય હોતે છતે અને ઉપયોગની પણ હાજરીમાં જ્યારે તે સ્પર્શ રૂપ વિષયનો સંબંધ થયો હોય, ત્યારે તે વિષયને સ્પર્શને અવશ્ય જાણે છે. આથી યુવાવગ્રહ કહેવાય.
(૧૨) અધ્રુવ-અવગ્રહઃ આ પ્રમાણે અધુવપણે અવગ્રહ કરે છે, અધુવાવગ્રહ છે એમ સમજવું. અર્થાત્ ઇન્દ્રિય હોય, ઉપયોગ પણ હોય અને સ્પર્ધાદિ વિષયનો સંબંધ પણ હોતે છતે ક્યારેક તે વિષયને સ્પર્શાદિ રૂપે જાણે છે અને ક્યારેક જાણતો નથી. આથી આને અધ્રુવપણે અવગ્રહ કરે છે, અધ્રુવ-અવગ્રહ છે, એમ કહેવાય.
વિમ્ - ભાષ્યમાં (‘અવગ્રહ પ્રમાણે “અહા' વગેરેના પણ ભેદોનું સૂચન કરતાં) કહ્યું છે કે, જેમ “બહુ’ વગેરે વિષયના ભેદથી બાર પ્રકારનો (૧) અવગ્રહ કહ્યો અને તેમાં ક્ષયોપશમનો ઉત્કર્ષ અને અપકર્ષ એ કારણભૂત છે, તેમ આ જ કારણથી (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા રૂપ મતિજ્ઞાનના ભેદ સંબંધી પણ જાણવું. અર્થાત્ તે દરેકના પણ ૧૨-૧૨ ભેદો થાય છે એમ, સમજવું. જેમ કે, (૧) વદુ ફુદતે - બહુ અર્થની ઇહા-વિચારણા કરે છે તે બહુ-ઇહા એમ કહેવાય. (૨) અલ્પ અર્થને વિચારે છે, તે અલ્પ ઈહા કહેવાય. (૩) બહુવિધ અર્થની ઇહા = નિશ્ચયાભિમુખ વિચારણા કરે છે તે બહુવિધ ઇહા કહેવાય. (૪) એકવિધ-અર્થની ઇહા કરે છે તે એકવિધ-ઇહા (૫) ક્ષિપ્રશીઘ ઈહા કરે છે તે શીઘ-ઈહા (૬) લાંબા સમયે હા કરે તે ચિર-ઈહા (૭) અનિશ્રિત = લિંગ વિના ઈહા કરે તે અનિશ્રિત-ઈહા (2) નિશ્ચિતપણે (લિંગને હેતુને આશ્રયીને) ઈહા કરે તે નિશ્રિત-ઈહા (૯) ઉક્તની (શબ્દની) ઈહા કરે છે તે ઉક્તાવગ્રહ (૧૦)
.
૨. યવા તથ૦ મુ. | ૨. પૂ. I ના. 5. I રૂ. પૂ. I તલ તા. I ૪. ૩.પૂ. I ના. મુ. | ૪. પારિવુ એ ચુપ ६. अल्पैकविधाऽनिश्चतानां त्रयाणां ईहावर्णनं नास्ति पू. मध्ये । ७. पू. । संदिग्धमीहते. मु. ।