________________
३०४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ द्विविध इति च । विषयस्य द्विरूपत्वात् द्विविध इत्युक्तम् । एतदेवाह-व्यञ्जनस्यार्थस्य च परिच्छेदे प्रवर्तमानो द्विविध उच्यते, ईहादयस्त्वर्थस्य स्पर्शादेरेव विशेषका भवन्ति, नेहापायधारणास्ववग्रहस्य द्वैरूप्यमस्तीति ॥ १८ ॥
अथ किं स्पर्शनादीनामिन्द्रियाणां सर्वेषां व्यञ्जनावग्रहः समस्ति, उत कस्यचिन्नेति ? उच्यते-कस्यचिन्न सम्भवत्यपि। एतद् दर्शयति -
સૂ૦ ર વક્ષનક્રિયાખ્યામ્ | ૨-૨૬ છે. ___ भा० चक्षुषा नोइन्द्रियेण च व्यञ्जनस्योवग्रहो न भवति, चतुर्भिरिन्द्रियैः शेषैर्भवति । एवमेतत् मतिज्ञानं द्विविधं, चतुर्विधमष्टाविंशतिविधमष्टषष्टयुत्तरशतविधं, ઇહાનો વિષય વસ્તુના ભેદની = પ્રકારની વિચારણા, અપાયનો વિષય વસ્તુનો નિશ્ચય કરવા રૂપ અને ધારણાનો વિષય નિશ્ચિત કરેલ અર્થને ધારણ કરી રાખવા રૂપ પોતપોતાનો વિભાગ છે, તેમાં તે ઈહા વગેરે ભેદો નિયત છે, નક્કી કરેલાં વિષયવાળા છે. અર્થાત તેઓ સ્વ-વિભાગથી અન્યનો બોધ કરનારા માનેલાં નથી.
વિમ્ = આ પ્રમાણે ઉક્ત પ્રકારે એટલે કે પૂર્વોક્ત બે સૂત્રથી કહેલ અવગ્રહ બે પ્રકારે થાય છે. વિષય બે પ્રકારના હોવાથી તેનો અવગ્રહ પણ બે પ્રકારનો છે એમ કહેલું છે. આ જ વાત ભાષ્યમાં કહે છે - (૧) વ્યંજનનો અવગ્રહ અને (૨) અર્થનો અવગ્રહ. અર્થાત્ ૧. વ્યંજનનો અને ૨. અર્થનો એ બેનો બોધ કરવામાં પ્રવર્તતો હોવાથી અવગ્રહ બે પ્રકારનો કહેવાય છે. જ્યારે ઇહા વગેરે તો સ્પર્શાદિ અર્થના જ (બોધ કરનારા) ભેદો છે. આથી ઇહા, અપાય અને ધારણારૂપ ભેદોમાં અવગ્રહના જેવા બે રૂપો થતાં નથી. (૧૧૮)
અવતરણિકા : પ્રશ્ન : શું સ્પર્શન આદિ તમામ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ હોય છે કે પછી કોઈ ઇન્દ્રિયનો વ્યંજનાવગ્રહ નથી પણ હોતો ? જવાબ : કોઈ ઇન્દ્રિયનો વ્યંજનાવગ્રહ નથી પણ થતો. આ હકીકતને જણાવતાં ગ્રંથકાર કહે છે
રક્ષરનિક્રિયામ્ ૨-૨૨ | સૂત્રાર્થ ? ચક્ષુ અને મન એ બે ઇન્દ્રિય સાથે વ્યંજનાવગ્રહ થતો નથી.
ભાષ્ય ચક્ષુ અને નોઈદ્રિય (મન + ઓઘજ્ઞાન) એ બે સાથે વ્યંજનાવગ્રહ થતો નથી. ૨. ૩.પૂ. I મવતત્યપ૦ મુ. | ૨. ચાનું૦ નાવ મુ. I