________________
[૨
३०८
तत्त्वार्थाधिगमसूत्रम् व्यञ्जनावग्रह इति । एवमेतदिति लक्षणविधानाभ्यां यन्निरूपितं मतिज्ञानं तस्य पुनः सम्पिण्ड्य भेदान् कथयति द्विविधमित्यादिना । द्विविधमिति, इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं च । चतुर्विधमवग्रहादिभेदतः । अष्टाविंशतिविधमिति, स्पर्शनादीनां मनःपर्यवसानानां षण्णामेकैकस्य चत्वारो भेदा अवग्रहादयस्ते समुदिताः सर्वेऽपि चतुर्विशतिरुपजाताः, ततोऽन्यः चक्षुर्मनोवर्जः स्पर्शादीनां यो व्यञ्जनावग्रहः चतुर्भेदः स प्रक्षिप्तः, ततोऽष्टाविंशतिभेदं नाम भवति । अष्टषष्टयुत्तरशतविधमिति । तस्या एवाष्टाविंशतेरेकैको भेदः षड्विधो भवति बह्मादिभेदेन, अत अष्टषष्ट्युत्तरशतविधं भवतीति । तस्या एव्राष्टाविंशतेरेकैको भेदो द्वादशधा भवति सेतरबह्वादिद्वादशकेन, अतः षट्त्रिंशत्रिशतविधमिति ॥ १९ ॥
भा० अत्राह-गृह्णीमस्तावन्मतिज्ञानम् । अथ श्रुतज्ञानं किमिति ? अत्रोच्यते । સ્પર્ધાદિ વિષયનો બોધ કરે છે, બીજી રીતે બોધ કરતી નથી આથી પ્રાપ્ત (સંબદ્ધ) વિષયનું ગ્રહણ (બોધ) કરનારી હોવાથી આ ઇન્દ્રિયોનો વ્યંજનાવગ્રહ સંભવે છે.
* જુદી જુદી અપેક્ષાએ મતિજ્ઞાનના ભેદો જ વિમ્ = આ પ્રમાણે લક્ષણ અને ભેદ (વિધાન) વડે જે આ મતિજ્ઞાનનું નિરૂપણ કરાયું, તેના ફરીથી ભેગાં (એકઠાં) કરીને ભેદો ભાષ્યમાં કહે છે - આ રીતે આ મતિજ્ઞાન ૨-૪-૨૮-૧૬૮ અને ૩૩૬ ભેદવાળું છે. તેમાં (૧) બે ભેદઃ આ પ્રમાણે થાય છે (1) ઇન્દ્રિય-નિમિત્તવાળું અને (i) અનિન્દ્રિય નિમિત્તવાળું તથા (૨) ચાર ભેદ : અવગ્રહ આદિ ભેદથી ચાર પ્રકારનું થાય છે. (૩) અઠ્ઠાવીસ ભેદોઃ સ્પર્શનથી માંડીને મન સુધીની (સ્પર્શન-રસન-પ્રાણ-ચક્ષુ-શ્રોત્ર અને મન એ) છ ઇન્દ્રિયોના પ્રત્યેકના અવગ્રહ વગેરે ચાર ભેદો ગણતા તે સર્વે (ભેગા મળીને ૬ ૪ ૪ = ૨૪) ચોવીસ ભેદો થયા. પછી તેનાથી(અર્થાવગ્રહથી) અન્ય જે ચહ્યું અને મન સિવાયનો-સ્પર્શ આદિ વિષયનો જે ચાર ભેદવાળો વ્યંજનાવગ્રહ છે, તેને ઉમેરતાં ૨૪ + ૪ = ૨૮ ભેદવાળું મતિજ્ઞાન થાય છે. (૪) ૧૬૮ ભેદોઃ તે જ અઠ્ઠાવીસ ભેદો પૈકી પ્રત્યેક ભેદ “બહુ વગેરે ભેદથી છ પ્રકારનો થાય છે. આથી કુલ ૨૮ ૪ ૬ = ૧૬૮ ભેદ થાય છે. (૫) ૩૩૬ ભેદો : વળી તે જ ૨૮ મતિજ્ઞાનના ભેદોનો પ્રત્યેક ભેદ એ ઇતર = વિરોધી/પ્રતિપક્ષ (અબહુ વગેરે) સહિત “બહુ' વગેરે ૧૨ ભેદો વડે બાર પ્રકારનો થાય છે. આથી મતિજ્ઞાનના કુલ ૨૮ X ૧૨ = ૩૩૬ (ત્રણસોને છત્રીસ) ભેદો થાય છે. (૧-૧૯) ૨. પૂ. ચત્ મુ. ૨. પૂ. ર્નસ્થ૦ મુ. રૂ. પ.પૂ.તિ... I નાવી. મુ. I ૪. પાલપુ. નાવB૦ મુ. I ૬. ૩.પૂ. I વિધંતુ મુ. ૬. પા.૩.પૂ. I ના મુ. | ૭. પૂ. | બેવંતુ મુ. |