________________
સૂ૦ ૨૦]
३०९
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् अत्र-अस्मिन्नवकाशे चोदकः आह-गृहीमो जानीमस्तावत् क्रमेण पूर्वमुद्घट्टितं लक्षणविधानरूपं मतिज्ञानं, तदनन्तरं तु यच्छ्रुतज्ञानमुक्तं तन्न विद्म इत्यतः पृच्छ्यते मयाअथ श्रुतज्ञानं किंलक्षणमिति ? अस्मिन् चोदिते गुरुराह-उच्यते मयेति - ..
सू० श्रुतं मतिपूर्वं द्व्यनेकद्वादशभेदम् ॥ १-२० ॥ इति टी० श्रुतमिति लक्ष्यं, मतिपूर्वमिति लक्षणं, व्यादि विधानम्, श्रुतमिति च श्रूयते स्म श्रुतम् । एवंविधायां च कल्पनायां • शब्दोऽभिधीयते, अतः श्रुतं श्रवणमिति भाँवसाधनतामभ्युपैति । प्रकृतेन ज्ञानग्रहणेन श्रुतमिति ज्ञानं ग्राह्यं, न शब्दः, ज्ञानविचारप्रस्तावात् ।
ભાષ્ય : અહીં પ્રશ્ન કરે છે. પ્રશ્નઃ મતિજ્ઞાનની અમે સમજ મેળવી. હવે શ્રુતજ્ઞાન શું છે? જવાબ : આ વિષયમાં મારા વડે (ઉત્તર) કહેવાય છે.
પ્રેમપ્રભા : (અવતરણિકા :) સત્ર = અહીં એટલે કે આ અવસરે શિષ્ય વગેરે અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે.
પ્રશ્નઃ પૂર્વે ક્રમથી પ્રકાશિત કરાયેલ લક્ષણ અને ભેદ સ્વરૂપ મતિજ્ઞાનને અમે જાણ્યું. પણ તેની પછી તરત જ શ્રુતજ્ઞાન કહેલું, તેને અમે જાણતા નથી. આથી મારા વડે પુછાય છે કે, શ્રુતજ્ઞાન કેવા સ્વરૂપવાળું છે? આ રીતે શિષ્ય વડે (આગળના સૂત્રમાં પ્રશ્ન કરાયે છતે ગુરુ કહે છે, મારા વડે ઉત્તર કહેવાય છે. જવાબ : -
શ્રત અતિપૂર્વ વ્યવ-તાલમેલમ્ ૨-૨૦ || સૂત્રાર્થઃ શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે અને તે બે પ્રકારે છે. (૧) અનેક પ્રકારે = અંગબાહ્યરૂપે થાય છે અને (૨) બાર પ્રકારે = અંગપ્રવિષ્ટ (૧૨ અંગ) રૂપે થાય છે.
પ્રેમપ્રભા : સૂત્રમાં લક્ષ્મ, લક્ષણ અને ભેદ ત્રણ વસ્તુ બતાવી છે. “શ્રુત” એ લક્ષ્ય છે. “મતિપૂર્વક એ લક્ષણ છે. (શ્રુતને ઓળખાવનારું ચિહ્ન છે.) અને ત્યાર પછીના
વ્યને વગેરે પદોથી તેના ભેદો કહેલાં છે. મૂયતે સ્મા રૂતિ કૃતમ્ આ પ્રમાણે “શ્રુત” શબ્દની વ્યુત્પત્તિ થાય છે. જે શ્રવણ-ગોચર થાય તે શ્રુત. આવી કલ્પના અર્થાત્ વ્યુત્પત્તિની વિચારણા કરાય ત્યારે “શ્રુત' શબ્દનો અર્થ “શબ્દ” થાય છે. આથી શ્રત શ્રવણમ્ I એમ “ભાવ” અર્થમાં વ્યુત્પન્ન કરાતો = સધાતો નથી. મૂળમાં જ્ઞાનનું ગ્રહણ કરેલું હોવાથી અર્થાત જ્ઞાનનો પ્રસ્તાવ હોવાથી “શ્રુત' શબ્દથી જ્ઞાનનું જ ગ્રહણ કરવા ૨. પ.પૂ.તિ.a. I ના. મુ. . ૨. .મૈ. . ના. પૂ. I રૂ. પૂ. I ધીયતે ન કૃતિ: તિ મુ. અશુદ્ધ: ધ: I ૪. a.પૂ. I થવા મુ. |