________________
तत्त्वार्थाधिगमसूत्रम्
[ o
एवमपायेऽपि बह्वपैतीत्यादयो द्वादश विकल्पाः, धारणायां च बहु धारयतीत्यादयो द्वादशैव
॥ ૬ ॥
२९८
एवमवग्रहादीनां स्वस्थाने द्वादशविधं ' ग्राह्यभेदाद् भेदं प्रतिपाद्येदानीमेषामेवावग्रहादीनां विषयं निर्धारयन्नाह
સૂ૦ અર્થસ્ય ॥ ૨-૭ ॥
भा० अवग्रहादयो मतिज्ञानविकल्पा अर्थस्य भवन्ति ॥ १७ ॥
० अर्थस्येति । कस्य विषयस्य ग्राहका अवग्रहादय इति मन्येथास्त्वम् ? अर्थस्येति
અનુક્તની (અનક્ષરરૂપ શબ્દની) ઇહા કરે છે તે અનુક્ત-ઇહા. આ સ્થાનમાં જે બીજો વિકલ્પ છે તે લઈએ તો (૯) નિશ્ચિત વસ્તુની અથવા નિશ્ચિતરૂપે ઇહા કરે તે નિશ્ચિત-ઇહા અને (૧૦) અનિશ્ચિત વસ્તુની ઇહા કરે તે અનિશ્ચિત-ઇહા. (૧૧) ધ્રુવ-હંમેશા ઇહા કરે તે ધ્રુવ-ઇહા (૧૨) અવ-ક્યારેક ઇહા કરે એ અધ્રુવ-ઇહા કહેવાય.
આ પ્રમાણે (૩) વઘુ અનૈતિ ‘અપાય'ના પણ ‘બહુ' અર્થનો અપાય/નિશ્ચય કરે છે, બહુ-અપાય વગેરે બાર વિકલ્પો જાણવા તથા (૪) વદુ ધારયતિ ‘ધારણા’ના પણ ‘બહુ' અર્થની ધારણા કરે છે - બહુ-ધારણા વગેરે બાર જ ભેદો થાય છે, એમ સમજવું. (૧-૧૬)
અવતરણિકા : આ પ્રમાણે અવગ્રહ આદિના સ્વસ્થાનમાં બાર ભેદો કે જે ગ્રાહ્ય વસ્તુના ભેદને લઈ પડેલાં છે, તે ભેદોનું પ્રતિપાદન/કથન કરીને હવે આ જ અવગ્રહ આદિના વિષયનો નિર્ણય કરતાં સૂત્રકાર આ પ્રમાણે સૂત્ર કહે છે
અર્થસ્ય । -૧૭ ॥
સૂત્રાર્થ : ભાષ્યાર્થ પ્રમાણે જાણવો.
ભાષ્ય : અવગ્રહ આદિ મતિજ્ઞાનના ભેદો અર્થના થાય છે (એટલે કે અર્થ એ મતિજ્ઞાનનો-અવગ્રહાદિનો વિષય બને છે.)
પ્રેમપ્રભા : પ્રશ્ન ઃ અવગ્રહ આદિ મતિજ્ઞાન-ભેદોને તમે કયા વિષયનું ગ્રહણ કરનાર
૧. સર્વપ્રતિષુ । વિધત્વ મુ. ।