________________
२९० तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ विरोधी योऽर्थः स वाच्यो भवति, बह्वर्थस्य च स्तोकार्थो विरोधी प्रतिपक्षः, इत्येवं शेषाणां प्रतिपक्षता 'उन्नेया । एवं सम्बन्धं लगयित्वाऽर्थं कथयति -
भा० बहु अवगृति अल्पमवगृति । बहुविधमवगृह्णाति एकविधमवगृह्णाति । क्षिप्रमवगृति चिरेणावगृति । निश्रितमवगृह्णाति अनिश्रितमवगृह्णाति ।असन्दिग्धमवगृह्णाति सन्दिग्धमवगृह्णाति । ध्रुवमवगृह्णाति अध्रुवमवगृह्णाति । इत्येवमीहादीनामपि विद्यात् | ૬ | ____टी० बह्ववगृह्णाति, इत्यादिना । ननु चावग्रहादयः प्रथमान्ताः श्रुताः पूर्वसूत्रे (१-१५), बह्वादयश्चेह षष्ठ्यन्ता इति तत्रैवमर्थकथनं युक्तं-बहोरर्थस्यावग्रहः अल्पार्थस्यावग्रह ભાષ્યમાં “સેતર’ શબ્દનો અર્થ કહે છે – સેતર = એટલે સપ્રતિપક્ષ = પ્રતિપક્ષસહિત. એવા “બહુ વગેરે અર્થના અવગ્રહાદિ ભેદો થાય છે. આમ અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, રૂતર શબ્દથી વિરોધી એવો જે અર્થ/વિષય છે, તે વાચ્ય છે, કહેવાય છે. દા.ત. બહુ રૂપ અર્થનો સ્તોક,અલ્પ રૂપ અર્થ એ વિરોધી છે, પ્રતિપક્ષ રૂપ છે. માટે તે અર્થનું ગ્રહણ કરવું. આ પ્રમાણે બાકીના બહુવિધ' વગેરે અર્થોના પણ વિરોધી અર્થો વિચારવાજાણવા. આ રીતે સૂત્રોક્ત પદોનો સંબંધ લગાડીને હવે તેના ફલિતાર્થને ભાષ્યકાર કહે છે.
ભાષ્ય ઃ (૧) બહુનો (ઘણા અર્થનો) અવગ્રહ કરે છે (બહુનો અવગ્રહ) (૨) અલ્પનો અવગ્રહ કરે છે. (અલ્પ-અવગ્રહ) (૩) બહુવિધનો અવગ્રહ કરે છે. (૪) એકવિધનો અવગ્રહ કરે છે. (૫) ક્ષિપ્ર (શીધ્રપણે) અવગ્રહ કરે છે. (૬) ચિરકાળે અવગ્રહ કરે છે. (૭) નિશ્રિતનો અવગ્રહ કરે છે. (૮) અનિશ્રિતનો અવગ્રહ કરે છે. (૯) અસંદિગ્ધનો અવગ્રહ કરે છે. (૧૦) સંદિગ્ધનો અવગ્રહ કરે છે. (૧૧) ધ્રુવપણે અવગ્રહ કરે છે. (૧૨) અધુવપણે અવગ્રહ કરે છે. (આમ અવગ્રહના બાર ભેદ કહ્યા.)
આ પ્રમાણે ઈહા' વગેરે (ત્રણ) ભેદોના પણ (“બહુ વગેરે) પ્રકારો જાણવા.
પ્રેમપ્રભા : ભાષ્યમાં વ૬ મવપૂદ્ધતિ વગેરે પ્રયોગમાં ક્રિયાપદ વડે નિર્દેશ છે, તે અંગે સંભવિત શંકા અને સમાધાન ટીકામાં જણાવે છે.
શંકા : પૂર્વસૂત્ર વદ (૧-૧૫)માં અવગ્રહ વગેરે શબ્દો પ્રથમા-વિભક્તિઅંતવાળા તરીકે શ્રત છે, નિર્દિષ્ટ છે અને પ્રસ્તુત સૂત્રમાં વ૬ વગેરે શબ્દો ષષ્ઠી-અંતવાળા ૨. પૂ. I ક્ષતા રેયાં. ૨. .પૂ. | અલ્પાર્થસ્થ૦ મુ. |