________________
२५० तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ तस्येन्द्रियजस्य ज्ञानस्य सिद्धा प्रत्यक्षता, स चैवं योगो विभजनीयः-आद्ये परोक्षं निश्चयतः, ततः प्रत्यक्षं, प्रत्यक्षं चाद्ये व्यवहारतः, ततोऽन्यत् अवध्यादि एकान्तेनैव प्रत्यक्षमिति
एवं परोक्षं प्रदर्श्य प्राक् प्रतिज्ञातं प्रत्यक्षं प्रमाणं कथयन्नाह -
સૂ૦ પ્રત્યક્ષમચત્ | ૧-૧૨ टी० अन्यदिति चोक्ते जायते विचारणा-कुतोऽन्यदिति ? अवधीकृतमेव विच्छेदकारणं ख्यापयन् ब्रूते -
भा० मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत् प्रत्यक्षं प्रमाणं भवति । कुतः ? પ્રત્યક્ષ પણ છે – વ્યવહારનયથી. (આ પ્રમાણે ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી થતાં જ્ઞાનને પ્રત્યક્ષ પણ હોવાનું જણાવાય છે.) પછી ફક્ત અત્ પદ બાકી રહ્યું, તેની સાથે પૂર્વે છૂટું પાડેલ પ્રત્યક્ષમ પદ જોડીને તેનો અર્થ આ પ્રમાણે કરવો. - ચત્ વધ્ય િાિર્નવ પ્રત્યક્ષદ્' અર્થાત્ પહેલાં બે જ્ઞાનો કરતાં અવધિ આદિ જ્ઞાન અન્ય છે, જુદા છે. અર્થાત્ એકાન્ત સર્વથા (નિશ્ચય-વ્યવહાર બેયથી) પ્રત્યક્ષ છે.
ચંદ્રપ્રભા : પહેલાં બે જ્ઞાન તો એક અપેક્ષાએ પરોક્ષ અને બીજી અપેક્ષાએ પ્રત્યક્ષ હતાં. જ્યારે અવધિ વગેરે ત્રણ જ્ઞાન તો એકાંતે સર્વ રીતે પ્રત્યક્ષ જ છે. માટે મચત્ = પૂર્વ કરતાં જુદાં છે. અહીં સૂવનદ્ સૂત્રમ્ એ ન્યાયથી સૂત્ર તો કેવળ અર્થનું સૂચન કરે છે, સંક્ષિપ્ત હોય છે. માટે ઉપરોક્ત રીતે યોગ્ય પદોને જોડીને સંપૂર્ણ અર્થ કરવામાં દોષ નથી એમ જાણવું.
અવતરણિકા: આ પ્રમાણે પરોક્ષ પ્રમાણને બતાવીને હવે પૂર્વે જેને કહેવાની પ્રતિજ્ઞા કરી છે તે પ્રત્યક્ષ પ્રમાણને કહેવા માટે સૂત્રકાર કહે છે –
પ્રત્યક્ષમચન્ ! ૨-૨ || સૂત્રાર્થઃ (પહેલાં બે જ્ઞાન સિવાયના) અન્ય અવધિ વગેરે જ્ઞાન પ્રત્યક્ષ છે.
પ્રેમપ્રભા : સૂત્રમાં વાત એમ કહેવાથી - શાથી અન્ય ? એવો વિચાર પ્રગટે છે. અવધિ એટલે મર્યાદારૂપે કરેલી (જેનાથી જુદાં પડવાનું છે તે) વસ્તુને જ વિચ્છેદના કારણ તરીકે જણાવતાં ભાષ્યકાર કહે છે
3. .પૂ.સી. | વહાર:- મુ. |