________________
२७६ तत्त्वार्थाधिगमसूत्रम्
_[૦ ૨ कैर्वा तदव्यक्तिमिति ? उच्यते-यथास्वमित्यादि। यथाशब्दो वीप्सायां, यो य इति, स्वशब्द आत्मीयवचनो, यो य आत्मीय इत्यर्थः । यथास्वं विषयोऽभिसम्बन्ध्यते, योऽयमात्मीयो विषयस्तस्यात्मीयस्य विषयस्य इन्द्रियैः स्पर्शनादिभिः करणभूतैर्ये विषयाः परिच्छेद्यन्ते तेषां विषयाणां स्पर्शादीनां अव्यक्तमवधारणम्, कीदृशमत आहआलोचनावधारणम् । आङ् मर्यादायाम्, लोचनं दर्शनं, परिच्छेदो मर्यादया यः सो आलोचना । यथोक्तं पुरस्ताद् वस्तुसामान्यस्याऽनिर्देश्यस्वरूपनामजात्यादिकल्पनावियुतस्य અવ્યક્ત એવું જે અવધારણ એટલે કે (‘કંઈક છે' એવા આકારનો) અવ્યક્ત = અસ્પષ્ટ બોધ તે “અવગ્રહ' કહેવાય.
પ્રશ્ન : કોનો અવ્યક્ત બોધ અથવા કોના વડે અવ્યક્ત બોધ થાય છે? એના જવાબમાં ભાષ્યકાર કહે છે
જવાબ : યથાસ્વમ્ - યથાયોગ્ય વિષયોનો ઇન્દ્રિયો વડે થતો અવ્યક્ત બોધ લેવાનો છે. આમાં યથાસ્વમ્ માં યથા શબ્દ “વીસા' અર્થમાં છે. (એક એક કરતાં દરેક વિષયને વ્યાપવાની-સંબંધ કરવાની ઇચ્છા તે “વીસા' કહેવાય. અર્થાત્ “પ્રત્યેક અર્થમાં છે.) યથા એટલે જે જે... હોય તે દરેક... અને સ્વ શબ્દ “આત્મીય = પોતાનો' એવા અર્થમાં છે. યથારૂં શબ્દ “વિષય સાથે સંબંધ કરાય છે.
આમ “યથાર્વા એટલે જે પોતાનો વિષય હોય, તે તે પોતાના વિષય સંબંધી જ્ઞાન કરવામાં મુખ્ય સાધનભૂત (કરણભૂત) સ્પર્શનેન્દ્રિય આદિ ઇન્દ્રિયો વડે જે વિષયોનો બોધ કરાય છે, તે સ્પર્શ આદિ રૂપ વિષયોનું અવ્યક્ત રૂપે જે અવધારણ (બોધ). પ્રશ્ન ઃ કેવું અવધારણ થાય છે ? જવાબ : આલોચના રૂપ અવ્યક્ત અવધારણ (નિશ્ચય) તે અવગ્રહ કહેવાય.
આલોચના-અવધારણ' પદોનો અર્થ સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે, માટુ શબ્દ મર્યાદા' અર્થમાં છે. નોવન = એટલે દર્શન, બોધ... મર્યાદા વડે જે સામાન્ય બોધ/પરિચ્છેદ તે “આલોચના' કહેવાય. પૂર્વે કહ્યા મુજબ અનિર્દેશ્ય, સ્વરૂપ-નામ-જાતિ આદિની કલ્પનાથી રહિત, વસ્તુગત સામાન્ય (‘કંઈ છે' એવો) અર્થનો જે બોધ તે મર્યાદાપૂર્વકની “આલોચના' કહેવાય. આવી આલોચના રૂપ અવધારણ, તે ૨. પૂ. | માતોડ મુ. ૨. પૂ. I H૦ ૫. I રૂ. પરિy I સેંથી 4૦ મુ. I