________________
२८४
तत्त्वार्थाधिगमसूत्रम्
[મૃ૦૨ एवं निश्चितस्यार्थस्योत्तरकालं यदविस्मरणं अधुना, यदा 'वान्यत्रार्थे उपयुक्तो भवति तदाऽपि या वासना लब्धिरूपा यद् वाऽन्यस्मिन् कालान्तरेऽनुस्मरणमेवेमेतन्मया प्रागासेवितमित्येषा त्रिरूपा धारणाऽमिधीयते तां दर्शयति - ___भा० धारणा प्रतिपत्तिर्यथास्वं मत्यवस्थानमवधारणं च । धारणा प्रतिपत्तिरवधारणमवस्थानं निश्चयः अवगमः अवबोध इत्यनर्थान्तरम् ॥ १५ ॥
टी० धारणा प्रतिपत्तिरित्यादिना । धारणेति लक्ष्यम्, प्रतिपत्तिर्यथास्वमित्यनेनाद्यं भेदमादर्शयति, अस्मिन् काले निश्चितस्यार्थस्य यावदन्यत्र नोपयोगं याति तावत् तस्याऽर्थस्य यद् दर्शनमप्रच्युतिः सा प्रतिपत्तिः यथास्वमित्युच्यते । प्रतिपत्तिः अप्रच्युतिः यथास्वं છે. Amત, અપતિ – એટલે “આ મારા વડે જણાયું. અર્થાત્ આ પદાર્થ આ પ્રમાણે જ છે, બીજી રીતે નથી' એમ નિશ્ચયાત્મક બોધ રૂપ અર્થ છે.
* ત્રણ પ્રકારની ધારણા છે આ રીતે નિશ્ચિત કરેલાં અર્થની (વિષયની) ત્રણ પ્રકારે ધારણા થાય છે. (૧) નિશ્ચિત કરેલાં અર્થનું ઉત્તરકાળે એટલે કે નિશ્ચય કર્યા પછી જે હમણા અવિસ્મરણ (અવિશ્રુતિ) રૂપ ધારણા. અથવા તો (૨) જ્યારે અન્ય પદાર્થને વિષે ઉપયોગવાળો થાય છે ત્યારે પણ જે તે વ્યક્તિમાં લબ્ધિરૂપ = શક્તિરૂપ વાસના (સંસ્કાર) હોય છે તે રૂપ ધારણા. અથવા (૩) અન્યકાળે (અમુક કાળના આંતરા પછી) પૂર્વે જાણેલ અર્થનું અનુસ્મરણ થાય કે “આ પ્રમાણે આ પદાર્થ મારા વડે આસેવિત છે, અભ્યાસ કરાયેલ છે, અનુભવાયેલ છે' એમ પાછળથી સ્મરણ થવું તે અનુસ્મરણ રૂપ ધારણા કહેવાય. આમ આ ત્રણ પ્રકારે ધારણા કહેવાય છે. તેને બતાવતાં ભાષ્યકાર કહે છે
ભાષ્ય : ધારણા એ યથાવિષય (જાણેલ વિષયને અનુસારે) પ્રતિપત્તિ (અપ્રશ્રુતિ) રૂપ છે, તથા (૨) (લબ્ધિરૂપે) મતિના અવસ્થાન રૂપ છે અને (૩) અવધારણા (સ્મરણ) રૂપ છે.
(૧) ધારણા (૨) પ્રતિપત્તિ (૩) અવધારણ (૪) અવસ્થાન (૫) નિશ્ચય (૬) અવગમ અને (૭) અવબોધ આ સમાનાર્થી - પર્યાય શબ્દો છે.
પ્રેમપ્રભા : ભાષ્યમાં કહેલ ધારણા' શબ્દ લક્ષ્ય છે અર્થાત્ તેના સ્વરૂપને જણાવવું પ્રસ્તુત છે. યથારૂં પ્રતિપત્તિઃ આ શબ્દોથી પહેલો ભેદ બતાવે છે. (૧) આ (વર્તમાન) ૨. પૂ. તા. / ર૦ મુ. . ૨. સર્વપ્રતિપુ ગમેવતન્મ૦ પૂ. I રામેતન્મમુ. રૂ. ટીશન ધારાવ મુ. | ૪. સર્વપ્રતિપુ તાવઃર્થમુ. !