________________
२८२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ બ૦ ? मपनुत्तमित्यनर्थान्तरम् । ___टी० अवगृहीते इत्यादि । अनेनापि क्रममाचष्टे, सामान्येनावगृहीते स्पर्शसामान्य विषये अनिर्देश्यादिरूपे तत उत्तरकालमीहायां प्रवृत्तायां, कथमिति चेत् ? उच्यते-सम्यगसम्यगित्येवं मृणालस्पर्शोऽयं उताहिस्पर्श इति । मृणालेस्पर्श इत्येवमादानाभिमुखत्वात् सम्यक्, न अहिस्पर्शोऽयमित्येवं परित्यागाभिमुखत्वादसम्यगिति । तत उत्तरकालं अंपायः प्रवर्तते, न त्वसत्येतस्मिन् द्वय इति । स पुनः किंरूपोऽपाय इति ? उच्यते-गुणदोषेत्यादि । गुण इति यस्तस्मिन् साधारणो धर्मो मृणाले स गुणः, दोषस्तु यस्तत्र न सम्भवति धर्मः स दोषः, गुणश्च दोषश्च गुणदोषौ तयोविचारणां गुणदोषविचारणा तया गुणदोषविचारणया यः प्रवर्ततेऽध्यवसायः चित्तं । कीदृशम् ? अपनोद इत्येवंरूपम्, अपनुदतीत्यपनोदः
(૧) અપાય (૨) અપગમ (૩) અપનોદ (૪) અપવ્યાધ (૫) અપેત (૬) અપગત (૭) અપવિદ્ધ અને (૮) અપનુત્ત એ અભિન્ન અર્થવાળા (પર્યાય) શબ્દો છે.
અપાયનું લક્ષણ અને પચચ-શબ્દો * પ્રેમપ્રભા : આ નવ દીજો વગેરે ભાષ્યમાં કહેલ વચનોથી પણ ક્રમ જણાવે છે. તે આ રીતે સામાન્યથી અનિર્દેશ્ય (અવ્યક્ત) આદિ રૂપ સ્પર્શ-સામાન્યરૂપ વિષય અવગૃહીત એટલે કે જાણેલ હોતે છતે તેની ઉત્તરકાળે “હા” થાય છે. પ્રશ્ન કેવી રીતે? જવાબઃ સમ્યગુઅસમ્યગુ એ પ્રમાણે અર્થાત્ “આ મૃણાલનો (કમળની નાળનો) સ્પર્શ છે કે સર્પનો સ્પર્શ છે ?' એવી વિચારણારૂપ “હા” પ્રવર્તે છે. આ વિચારણામાં “આ મૃણાલનો સ્પર્શ છે' એમ (સભૂતગુણના) પ્રહણની અભિમુખતા હોવાથી સમ્યગુ છે અને “આ સર્પનો સ્પર્શ નથી” એ પ્રમાણે (અસતપ્રકારના) પરિત્યાગની અભિમુખતા હોવાથી અસમ્યમ્ છે. આવા આકારની “ઇહા' પ્રવર્યા બાદ ઉત્તરકાળે “આ મૃણાલનો જ સ્પર્શ છે” એમ અપાય’ પ્રવર્તે છે, પણ આ બે અવગ્રહ અને ઇહા થયેલ ન હોય તો અપાય રૂપ મતિજ્ઞાન થતું નથી. પ્રશ્ન : તે અપાય રૂપ મતિજ્ઞાનના ભેદનું સ્વરૂપ શું છે ?
જવાબ : ગુણ-દોષની વિચારણા વડે જે અપનોદ રૂપ અધ્યવસાય = ચિત્ત તે “અપાય' કહેવાય છે. તેમાં ગુણ એટલે કે તે મૃણાલમાં જે સાધારણ (અર્થાતુ વિદ્યમાન) ધર્મ છે તે ગુણ કહેવાય અને જે ધર્મ તેમાં સંભવતો ન હોય તે દોષ કહેવાય. આ ગુણ ૨. a.પા.તા.તિ. 1 માર્ચ વિષયે પૂ. ર. પરિપુ મા વિ. મુ. રૂ. .પૂ. I Sાતી. મુ. ૪. ર.પૂ. મ: વિમુ. 5. I ૬. પતિપુ ગાતી. મુ. I ૬. પતિપુ ! સ ત્યપ૦ મુ. | ૭. રણા માનવ ત મુ. ધવ: | ૮. પૂ. વૈ. I :- મુ. |