________________
સૂ૦ ૨૫] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२७७ यः परिच्छेदः सा आलोचना मर्यादया भवति । आलोचना च सा अवधारणं च तदालोचनावधारणम् ।
अत एतदुक्तं भवति-अव्यक्तमालोचनावधारणं स्पर्शादिभिरिन्द्रियैः स्पर्शनादीनामात्मीयानां विषयाणामात्मनो यद् भवति सोऽवग्रहः । किं पुनः कारणमाद्ये क्षणे तं विषयं परिच्छेत्तुं यथावन्न शक्नोति परतश्च यथावच्छक्ष्यतीति ? उच्यते-मतिज्ञानावरणीयकर्मणः स तादृशः क्षयोपशमो येनादौ तं विषयं सामान्येन परिच्छिनत्ति, ईहायां चान्यादृशः क्षयोपशमो यतस्तमेव स्फुटतरमीहिष्यते, अपाये चान्यादृशः क्षयोपशमो येन तमेव विषयं स्फुटतरमवच्छिनत्तीति, धारणायामप्यन्यादृशो येनावधारयिष्यतीति, तस्मान्मलीमसत्वात् क्षयोपशमस्यादावव्यक्तमवधारणं यत् सोऽवग्रह इत्युच्यते । एवं स्वचिह्नतोऽवग्रहं निरूप्य पर्यायशब्दैस्तमेव कथयतिअव( ग्रहो ग्रहो) ग्रहणमालोचनावग्रहोऽभिधीयते अवधारणं चेति, योऽसौ सामान्यपरिच्छेदः
આલોચના વધારણ કહેવાય. આથી અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે- આત્માને સ્પર્શન આદિ ઇન્દ્રિયો વડે સ્પર્શ વગેરે પોતાના વિષય સંબંધી જે (ઉપર કહ્યા પ્રમાણે) અવ્યક્ત આલોચનાધારણ (બોધ) થાય છે, તે અવગ્રહ કહેવાય.
* અવગ્રહાદિ ૪ ભેદો ઉત્તરોત્તર વિશુદ્ધ હોવાનુ કારણ કે શંકા : પ્રથમ ક્ષણે તે (વિવક્ષિત) વિષયને યથાવતુ જાણવાને સમર્થ થતો નથી અને પછીની – બીજી વગેરે ક્ષણોમાં તે વિષયને યથાર્થરૂપે જાણવા માટે શક્તિમાન બનશે, એનું શું કારણ છે ?
સમાધાન : પ્રથમ ક્ષણે (અવગ્રહકાળે) મતિજ્ઞાનવરણીય-કર્મનો તેવા પ્રકારનો (અતિઅલ્પ) ક્ષયોપશમ થાય છે, જેથી શરૂઆતમાં/પહેલીક્ષણે તે વિષયને (‘કંઈક છે' એમ) સામાન્યથી જાણે છે. જ્યારે ઇહા' રૂપ બીજા (મતિજ્ઞાનના) ભેદમાં અન્ય પ્રકારનો જ મતિ-જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપ. થાય છે, જેથી તે જ વિષયને અધિક સ્પષ્ટરૂપે (આ શું હશે? દરડું કે આપ ? દોરડું હોય તેમ લાગે છે, સાપ લાગતો નથી” એમ) જાણે છે. અપાય' રૂપ ત્રીજા ભેદમાં જુદો જ ક્ષયોપશમ થાય છે, જેથી તે જ વિષયને અધિક સ્પષ્ટરૂપે (“આ દોરડું જ છે, સાપ નથી' એમ નિશ્ચિતરૂપે) બોધ કરે છે. તથા ચોથા ધારણા' રૂપ ભેદમાં પણ અન્ય પ્રકારનો (વિશિષ્ટ) ક્ષયોપશમ થાય છે, જેના કારણે તે ૨. . પૂ. ૩મા મુ. ૨. પૂ. I સ્પર્શનાવીમુ I રૂ. પ્રતિy I સ્થતિ મુ. I