________________
२५२ तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ तद्भावोऽतीन्द्रियत्वं तस्मादिति, यत् प्राणिनां ज्ञानदर्शनावरणक्षयोपशमात्, क्षयाच्च इन्द्रियानिन्द्रियद्वारनिरपेक्षमात्मानमेव केवलमभिमुखीकुर्वदुदेति तत् प्रत्यक्ष-अवध्यादि ।
एवं तत् प्रमाणे (१-१०) इति द्वित्वसङ्ख्यायाः परोक्षप्रत्यक्षाख्यो यो विषयस्तमुपदर्थ्य प्रमाणशब्दार्थकथने प्रावृतद् भाष्यकार:-प्रमीयन्तेऽस्तैिरिति प्रमाणानीति । (प्रमीयन्ते-) परिच्छिद्यन्ते-यथावन्निश्चीयन्ते सदसन्नित्यानित्यादिभेदेन अर्था-जीवादयस्तैरिति प्रमाणानि, करणे ल्युट् । करणं ज्ञानमात्मनः, आहितप्रधानकारणस्य स्वतन्त्रस्य कर्तुरनेककारकशक्तियुक्तस्य साधकतमत्वविवक्षावशादवच्छेदिका शक्तिरर्थस्य करणव्यपदेशमश्नुते, तया करणभूतया परिच्छिनत्ति-अवबुद्धयते ज्ञानपरिणतिरूपयाऽऽत्मैव । तैरिति । प्रमाणद्वयेऽभ्युपगते
જવાબ : અતીન્દ્રિય હોવાથી અવધિ આદિ ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ છે. જે ઇન્દ્રિયોને ઓળંગી ગયા હોય અર્થાત્ ઇન્દ્રિયને નિરપેક્ષ હોય તે “અતીન્દ્રિય જ્ઞાન કહેવાય. (अतिक्रान्तमिन्द्रियाणि इति अतीन्द्रयम् । तस्य भाव अतीन्द्रियत्वं, तस्माद् ।) અતીન્દ્રિયપણાથી અવધિ-આદિ જ્ઞાન પ્રત્યક્ષ છે. આનો ફલિતાર્થ આ પ્રમાણે છે - જીવોને જે જ્ઞાન જ્ઞાનાવરણ-દર્શનાવરણ કર્મના ક્ષયોપશમથી અને ક્ષયથી, ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન) રૂપ ધાર (માધ્યમ-સાધન)ની અપેક્ષા વિના ફક્ત આત્માને જ અભિમુખ કરવાપૂર્વક ઉદયમાં આવે છે પ્રગટ થાય છે, તે અવધિ વગેરે જ્ઞાન પ્રત્યક્ષ-પ્રમાણ છે.
જે ‘કરણ” (પ્રકૃષ્ટ-સાધન) અર્થમાં “પ્રમાણ’ શબ્દની સિદ્ધિ * આમ તત્ પ્રમાણે છે ૨-૨૦ એ સૂત્રમાં કહેલ દ્વિવ સંખ્યાનો પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપ જે વિષય છે, તેને બતાવીને પ્રHIM શબ્દનો અર્થ કહેવા માટે પ્રવૃત્ત થયેલ ભાષ્યકાર કહે છે – પ્રમીથને અર્થી સૈરિતિ પ્રમાનિ જેના વડે સતુ-અસત, નિત્ય-અનિત્ય વગેરે ભેદથી જીવ વગેરે અર્થો જણાય, યથાવત્ = યથાર્થ રીતે નિશ્ચિત કરાય તે પ્રમાણ કહેવાય છે. અહીં “કરણ' કારક અર્થમાં લ્યુટૂ (મન) પ્રત્યય લાગતાં (અ + + + અન) પ્રમાણ શબ્દ બનેલ છે. અહીં જાણનાર આત્માનું જ્ઞાન એ કરણભૂત છે. પદાર્થને જાણવામાં પ્રકૃષ્ટ સાધનરૂપ છે. પ્રશ્ન : (વ્યાકરણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ) કરણ કોને કહેવાય ? તેની સ્પષ્ટતા કરતાં સ્વયં ટીકાકાર કહે છે – જવાબ : પદાર્થમાં રહેલી અમુક ખાસ શક્તિને ‘કરણ' કહેવાય છે. પ્રશ્ન ઃ કેવા પદાર્થમાં રહેલી શક્તિ ? જવાબ : (ક્રિયા-સિદ્ધિના) પ્રધાન-કારણ તરીકે હોય તથા બીજા પણ અનેક કારક જે (ક્રિયાના સાધક, રૂપ શક્તિથી ૨. સ્વ.પૂ.નિ. / રસન્નિત્યાદિ. પૂ. I ૨. પતિપુ ! તમવિ. પૂ. I