________________
સૂ૦ ૩] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२६५ __ भा० मतिज्ञानं स्मृतिज्ञानं संज्ञाज्ञानं चिन्ताज्ञानं आभिनिबोधिकज्ञानमिति અનર્થોત્તરમ્ | ૩ |
टी० मतिज्ञानं स्मृतिज्ञानमित्यादि । येयं मतिः सैव ज्ञानमित्यस्य ख्यापनार्थ मननं मतिस्तदेव ज्ञानं मतिज्ञानमिति । मतिज्ञानं नाम यदिन्द्रियानिन्द्रियनिमित्तं । वर्तमानकालविषयपरिच्छेदि । स्मरणं स्मृतिः सैव ज्ञानं स्मृतिज्ञानं, तैरेवेन्द्रियैर्यः परिच्छिन्नो विषयो रूपादिस्तं यत् कालान्तरेण विनष्टमपि स्मरति तत् स्मृतिज्ञानम्, अतीतवस्त्वालम्बनमेककर्तृकं चैतन्यपरिणतिस्वभावं मनोज्ञानमिति यावत् । संज्ञाज्ञानं नाम यत्तैरेवेन्द्रियैरनुभूतमर्थं (પાંચ) અનર્થાન્તર છે અર્થાત્ સમાનાર્થી પર્યાય-શબ્દો છે. (૧૩)
પ્રેમપ્રભા : આથી જ = મતિજ્ઞાનનું જ્ઞાનાત્મક તત્થ-લક્ષણ સૂત્ર વડે જણાવાતું હોવાથી જ “જ્ઞાન” શબ્દને સૂત્રસ્થ પ્રત્યેક નામ સાથે લગાડીને ભાષ્યકાર કહે છે
ભાષ્ય : ૧. મતિજ્ઞાન ૨. સ્મૃતિજ્ઞાન ૩. સંજ્ઞાજ્ઞાન ૪. ચિંતાજ્ઞાન ૫. આભિનિબોધિચિજ્ઞાન એ (પાંચ) અર્થાન્તર = અભ્યપદાર્થ નથી. (અર્થાત્ સમાનાર્થી પર્યાય-શબ્દો છે.)
- મતિ, સ્મૃતિ વગેરેનો વિશેષાર્થ * પ્રેમપ્રભા : (આગળ ૯માં સૂત્રની ટીકામાં કહ્યા પ્રમાણે સમાનાધિકરણ રૂપ કર્મધારય - સમાસ જણાવતાં ટીકાકાર કહે છે) ૧. મતિજ્ઞાન : જે આ મતિ છે, એ જ જ્ઞાન છે એ પ્રમાણે અર્થને જણાવવા માટે પહેલાં મનનું મતિઃ - મનન કરવું - જાણવું તે “મતિ.” એમ વ્યુત્પત્તિ કરીને પછી “મતિ રૂપ જે જ્ઞાન” (તિરેવ જ્ઞાન રૂતિ) તે “મતિજ્ઞાન” કહેવાય. જે ઇન્દ્રિય અને અનિન્દ્રિય (મન)થી ઉત્પન્ન થનારું હોય અને વર્તમાન-કાલિક વિષયનો બોધ કરનારું છે, તે મતિજ્ઞાન કહેવાય. ૨. સ્મૃતિજ્ઞાન : મરઘાં તિઃ | સ્મરણ કરવું તે
મૃતિ'.. તે રૂપી જ્ઞાન તે સ્મૃતિ-જ્ઞાન કહેવાય. તે જ ઉપર કહેલ ઇન્દ્રિયોથી જ જાણેલ જે રૂપાદિ વિષય છે, તે કાળાન્તરે અર્થાત્ અન્યકાળે વિનિષ્ટ થઈ જવા છતાં-ઉપયોગમાંથી નીકળી જવા છતાંય જીવ તેનું સ્મરણ કરે છે તે સ્મૃતિ-જ્ઞાન કહેવાય. અર્થાત્ (i) જે ભૂતકાલીન વસ્તુ-વિષયક હોય વળી (i) જેના (તે ભૂતકાલીન અને વર્તમાનકાલીન બન્નેય જ્ઞાનના) એક-સમાન કર્તા હોય અને (i) જે ચૈતન્યના પરિણામ-સ્વરૂપ છે એવું (iv) મનોવિજ્ઞાન = માનસજ્ઞાન રૂપ આ સ્મૃતિ-જ્ઞાન છે. (૩) સંજ્ઞા-જ્ઞાન: તે જ ઇન્દ્રિયો