________________
२७३
સૂ૦૧]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् निमित्तीक्रियते ओघज्ञानस्य ॥१४॥ ___तत् पुनरिन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तं वा ज्ञानं किमेकरूपम्, उतास्ति कश्चिद् भेदकलापः ? अस्तीत्याह । यद्यस्ति ततो भण्यताम् । उच्यते -
સૂ૦ વપ્રદેહાપાયથાર: ૨-૨ તિ ____ भा० तदेतत् मतिज्ञानमुभयनिमित्तमप्येकशश्चतुर्विधं भवति । तद्यथा-अवग्रह ईहा अपायो धारणा चेति ।
टी० तदेतत् मतिज्ञानं लक्षणविधानाभ्यां यदुक्तम् उभयनिमित्तमपि इन्द्रियनिमित्तमनिन्द्रियनिमित्तम् अपिशब्दादिन्द्रियानिन्द्रियनिमित्तम् । अथेन्द्रियानिन्द्रियनिमित्तसमुदायरूपेण મતિઅજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને જ ઓઘ-જ્ઞાનના નિમિત્ત તરીકે બનાવાય છે, સ્વીકારાય છે. (૧/૧૪)
અવતરણ : પ્રશ્ન : તે ઇન્દ્રિય-નિમિત્તવાળું અથવા અનિન્દ્રિય-નિમિત્તવાળું જ્ઞાન એ શું એક જ રૂપે છે કે પછી તેના પણ ભેદોની વણઝાર હોય છે? જવાબઃ તેના પણ ભેદોનો સમૂહ હોય છે.
શિષ્યઃ જો તેના ભેદો હોય તો તે આપે કહેવા યોગ્ય છે - તેના જવાબમાં આગળનું સૂત્ર કહે છે. જવાબ :
નવદેહાપાયથાર I: છે ૨-૨ સૂત્રાર્થ : (મતિજ્ઞાનના ચાર ભેદ છે-) (૧) અવગ્રહ (૨) દુહા (૩) અપાય અને ધારણા.
ભાષ્ય : તે આ મતિજ્ઞાન ઉભય-નિમિત્તવાળું હોયને પણ પ્રત્યેક ચાર ભેદવાળું છે. તે આ પ્રમાણે - (૧) અવગ્રહ (૨) ઈહા (૩) અપાય અને (૪) ધારણા.
પ્રેમપ્રભા : તે આ મતિજ્ઞાન કે જે હમણા લક્ષણ અને ભેદ વડે ઉપર કહેવાયું, તે ઉભય-નિમિત્તવાળું એટલે કે (૧) ઇન્દ્રિય-નિમિત્તવાળું અને (૨) અનિન્દ્રિય-નિમિત્તવાળું. પ શબ્દથી ઇન્દ્રિય-અનિન્દ્રિય નિમિત્તવાળું મતિજ્ઞાન રૂપ ભેદનું પણ ગ્રહણ કરવું.
૨. પારિપુ ! ના, મુ. | ૨. પૂ. | આપ-ના. મુ. | ૩. પૂ. fમત્તમપિ૦ મુ. |