________________
સૂ૦ ૨]
२५९
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् प्रस्थमर्थं दृष्ट्वा श्रुत्वा वा प्रादुरस्ति, अतः चक्षुःश्रोत्रयोः प्रस्थार्थप्रस्थशब्दयोः सन्निकर्षे सति तदुदेति । अभावोऽपि प्रमाणं प्रमेयाभावविषयः, मनसा विकल्पार्थमुत्तरत्र स एव विषयीभवति विकल्पितोऽर्थो, नानुमानादसौ भिद्यत इति एवमिन्द्रियार्थसन्निकर्षनिमित्तान्येतानि मतिश्रुतयोरन्तर्भावं यान्तीति ।
किञ्चान्यदिति पक्षान्तरमाश्रयति । अप्रमाणान्येव वा । नैवानुमानादीनि प्रमाणानि, मिथ्यादर्शनसमन्वितत्वात्, अयथार्थोपदेशव्यापृतत्वात् उन्मत्तकवाक्यविज्ञानवत् । एतदेवाहપ્રમાણમાં (1) શબ્દ-અથપત્તિ પ્રમાણ પણ આ રીતે જ થાય છે. જ્યારે (i) અર્થ-અર્થપત્તિ એ ચક્ષુ આદિ ઇન્દ્રિયનો અને નીલ વગેરે રૂપનો સગ્નિકર્ષ (સંબંધ) થયે છતે જ ઉત્પન્ન થાય છે. (૫) સંભવ પ્રમાણ પણ પ્રસ્થ રૂપ કોઈ પદાર્થને દેખીને અથવા સાંભળીને પ્રગટ થાય છે. આથી ચક્ષુ અને શ્રોત્ર રૂપ ઇન્દ્રિયનો અને ક્રમશઃ પ્રસ્થ પ્રમાણ પદાર્થનો અને પ્રસ્થ-શબ્દનો સંબંધ થયે છતે સંભવ પ્રમાણ ઉદય પામે છે, જણાય છે. (૬) અભાવ રૂપ પ્રમાણ પણ પ્રમેય (પ્રમાણ વડે નિશ્ચય કરવા યોગ્ય) વસ્તુના અભાવ રૂપ વિષયવાળો છે. મનથી વિકલ્પ કરાતો (વિચારાતો) અર્થ/પદાર્થ ઉત્તરકાળે તે જ વિકલ્પિત = વિચારાયેલ અર્થ વિષય બને છે. (અર્થાત્ આ જમીન ઉપર જો ઘડો હોય તો દેખાય. કારણ કે, પ્રકાશ છે, ચક્ષુ ઇન્દ્રિયનો સંબંધ પણ છે એમ વિચાર કર્યા બાદ પણ ઉત્તરકાળે દેખાતો નથી. માટે જમીન ઉપર “ઘડાનો અભાવ છે' એવું ઉત્તરકાળ જ્ઞાન થાય છે.) આથી અનુમાન પ્રમાણ કરતાં આ અભાવનું જ્ઞાન અર્થાત્ અભાવરૂપ પ્રમાણ જુદું નથી.
આ પ્રમાણે આ ઉપર કહેલાં અનુમાન વગેરે પ્રમાણો ઇન્દ્રિય અને વિષયના સંનિકર્ષ (સંબંધ)રૂપ નિમિત્તથી ઉત્પન્ન થનારા હોયને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં જ અંતર્ભાવ/સમાવેશ પામે છે. •
એક અપેક્ષાએ અનુમાનાદિ અપ્રમાણ હોવાનું કારણ જ પૂર્વે ઉઠાવેલી શંકાના સમાધાનમાં “વળી બીજી વાત એ કે એમ બીજા પક્ષને/સમાધાનને જણાવતાં ભાષ્યકાર કહે છે કે, “અથવા આ અનુમાન અપ્રમાણ જ છે.” અર્થાતુ આ અનુમાન આદિ પ્રમાણ જ નથી, અહીં ટીકામાં અનુમાન પ્રયોગ આપેલો છે, તે આ પ્રમાણે છે, મનુનાનાલીનિ પ્રમાાન, મિથ્થાનમન્વિતત્વાત, મયથાર્થોપદેશાત્ર ઉન્મત્તવીવિજ્ઞાનવત્ | અર્થ : મિથ્યાદર્શનથી સહિત હોવાના ૨. પૂ. | પર્વ મુ. | ૨. સર્વપ્રતિy I Oાર્થ૦ મુ. !