________________
२६२ तत्त्वार्थाधिगमसूत्रम्
[अ० १ (१-३५) इति । 'शब्दनयस्य हि मिथ्यादृष्टिरज्ञो वा नास्तीति वक्ष्यति तन्मतेन तु प्रमाणानीति ૨૨ ||
भा० अत्राह-उक्तं भवता मत्यादीनि ज्ञानानि उद्दिश्य-तानि विधानतो लक्षणतश्च परस्ताद् विस्तरेण वक्ष्याम इति । तदुच्यतामिति । अत्रोच्यते -
अत्रेति । एतस्मिन् ज्ञानपञ्चके कथिते सामान्येन प्रमाणद्वये च-प्रत्यक्षपरोक्षरूपे विहिते, परोऽवोचत्-उक्त प्रतिपादितं त्वया, किमिति चेत्, उच्यते-मत्यादीनि पञ्च ज्ञानानिमतिश्रुतावधिमनःपर्यायकेवलानि एवमुद्दिश्य, तत इदमभिहितं, किम् तद् ? उच्यते - નયના અભિપ્રાયથી જ જે રીતે અન્ય વડે કહેલ અનુમાન આદિ પ્રમાણો એ) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિકલ્પથી/ભેદથી ઉત્પન્ન થાય છે (અર્થાત્ મતિ આદિ જ્ઞાનરૂપે બને છે) તે વાત અમે નયોની વિચારણા કરવાના પ્રસંગે (સૂ) ૧-૩૫માં) કહીશું.
* નચવિશેષથી કોઇ અજ્ઞાની નથી જ ભાષ્યકારે “આગળ કહેવાશે” એમ જે વાતની ભલામણ કરી છે તે વાતનો અહીં જ સંક્ષેપમાં ખુલાસો કરતાં ટીકાકાર કહે છે કે, શબ્દ-નયના મતે કોઈપણ જીવ મિથ્યાદષ્ટિ કે અજ્ઞ (અજ્ઞાની) નથી. તે નયના મતે બીજાઓ વડે માનેલાં અનુમાન આદિ એ “પ્રમાણો” છે. (ટૂંકમાં જે જ્ઞાન હોય તે જ પ્રમાણ બને, અજ્ઞાનને તો જૈનદર્શનમાં અપ્રમાણ કહેલું છે. હવે શબ્દ-નય તો બધાં જ જીવોને જ્ઞાની કહે છે માટે તે જીવોના અનુમાન વગેરે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાનમાં અંતર્ભાવ પામી જાય છે. આમ આ નયથી પૂર્વે કહેલાં પ્રમાણે પણ સાર્થક થાય છે.) (૧-૧૨)
અહીં ભાષ્યકાર ભગવંત અગ્રિમ સૂત્રના અવતરણ માટે ભૂમિકા રચે છે
ભાષ્ય : અહીં (શિષ્યાદિ) બીજા વ્યક્તિ પ્રશ્ન કરે છે. પ્રશ્ન : મતિ આદિ જ્ઞાનોને ઉદ્દેશીને આપે કહેલું કે, તેને વિધાનથી (ભેદથી) અને લક્ષણથી આગળ અમે વિસ્તારથી કહીશું. તો હવે તે કહેવા યોગ્ય છે. જવાબ : આના જવાબમાં (આગળનું સૂત્રો કહેવાય છે.
પ્રેમપ્રભા : અવતરણિકા : આ મતિ આદિ પાંચ જ્ઞાનનું કથન કરાયે છતે અને સામાન્યથી ૧. પ્રત્યક્ષ તેમજ ૨. પરોક્ષ રૂપ બે પ્રમાણ કહેવાય છતે અન્ય શિષ્યાદિ વ્યક્તિ કહે છે કે, પ્રશ્ન : આપે મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ ૧. પૂ. તિશન વચ૦ મુ. | ૨. સર્વપ્રતિપુ ! તાવ ૩૦ મુ. ! રૂ. પૂI તા. 5. I