________________
સૂ૦ ૨૨]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२४९ तथा श्रोत्रादि वाच्यम् । अवध्यादित्रयं पुनः सर्वात्मनाऽवगच्छति, अतस्तस्यैव युक्ता प्रत्यक्षता । किञ्च न सर्वथेन्द्रियनिमित्तस्य ज्ञानस्य प्रत्यक्षव्यपदेशो निषिध्यते, यतोऽयं निश्चयमङ्गीकृत्य भाष्यकृता प्रत्यक्षव्यपदेशो निषिध्यते, व्यवहारात्त्विष्यत एव । यतोऽभिहितं नन्द्याम् (सू० २-३) "तं समासओ दुविहं पण्णत्तं, (तं० पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं) तं०-इन्दियपच्चक्खं नोइन्दियपच्चक्खं च" इन्द्रियप्रत्यक्षमिति ब्रुवता व्यवहारप्रत्यक्षताऽभ्युपेता भवति । भाष्यकारस्यापि योगविभागात् ભાગમાં રહેલ હોય - સર્વથા વસ્તુને જાણે છે. આથી (ઇન્દ્રિય વગેરેની મદદ વિના જ થવાથી) તે અવધિ આદિ જ્ઞાનનું જ પ્રત્યક્ષપણું કહેવું ઉચિત છે. બીજું કે સર્વથા એકાંતે ઇન્દ્રિયના નિમિત્તથી થતાં જ્ઞાનનો પ્રત્યક્ષ તરીકે વ્યવહારનો નિષેધ કરાતો નથી, કારણ કે નિશ્ચયનયનો આશ્રય કરીને જ ભાષ્યકાર વડે આ પ્રત્યક્ષ તરીકેના વ્યવહારનો નિષેધ કરાયો છે. બાકી વ્યવહારનયની અપેક્ષાએ તો ઇન્દ્રિય-નિમિત્તથી થતાં જ્ઞાનને “પ્રત્યક્ષ કહેવું ઈષ્ટ જ છે. જે કારણથી આ વિષયમાં નંદીસૂત્ર રૂપ આગમમાં પણ કહેવું છે કે, “તે (જ્ઞાન) સંક્ષેપથી બે પ્રકારનું કહેવું છે. તે આ રીતે - (૧) પ્રત્યક્ષ અને (૨) પરોક્ષ. પ્રશ્ન ? તે પ્રત્યક્ષ જ્ઞાન કેવું છે? કેટલાં પ્રકારનું છે? જવાબઃ તે પ્રત્યક્ષ બે પ્રકારનું કહેવું છે. તે આ પ્રમાણે - (૧) ઇન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) નોઇન્દ્રિય પ્રત્યક્ષ.” નંદીસૂત્ર મૂલ - “R समासओ दुविहं पण्णत्तंजहा- (तं पच्चक्खं च परोक्खं च । से किं तं पच्चक्खं ? पच्चक्खं दुविहं पण्णत्तं) तंजहा- इन्दियपच्चक्खं नोइन्द्रियपच्चक्खं च ।" [नन्दी-सूत्र. ખૂ. ૨, ૩] આમાં “ઇન્દ્રિયપ્રત્યક્ષ' એમ કહેનાર શાસ્ત્રકાર વડે (ઇન્દ્રિય-જન્ય જ્ઞાનની) વ્યવહાર-પ્રત્યક્ષતાનો સ્વીકાર કરેલો છે.
સૂત્ર(યોગ)વિભાગ દ્વારા બન્ને પ્રત્યક્ષનું ગ્રહણ તથા ભાષ્યકારના મતે પણ યોગ-વિભાગ કરવાથી અર્થાત્ માધે પરોક્ષ (૧-૧૧), પ્રત્યક્ષમચત્ (૧-૧૨) એવા બે સૂત્રોને જુદાં કરવાથી તે ઇન્દ્રિય-જન્ય જ્ઞાન પ્રત્યક્ષ હોવું સિદ્ધ જ છે. તે સૂત્રોનો વિભાગ આ પ્રમાણે કરવો - માથે પરોક્ષ નિશ્ચયતઃ | પહેલાં બે જ્ઞાન નિશ્ચયનયથી પરોક્ષ છે. (આમાં નિશ્ચયતઃ પદ શેષ સમજવું.) પછી બારમાં સૂત્રનું પ્રત્યક્ષ' પદ લઈને સાથે સાથે જોડવું પ્રત્યક્ષ ૨ માથે વ્યવહારતા પહેલાં બે જ્ઞાન
૨. .પૂ.તા.-શો. | ક્ષતા મવ૦ મુ. |