________________
२४४
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ગo ?
द्रष्टव्यः, अपायश्चापायश्चापायौ सद्रव्यं च सद्रव्यं च सद्रव्ये, अपायौ च सद्रव्ये चापायसद्व्व्याणि तेषां भावस्तयेति । इदमुक्तं भवति-अपायः सद्दव्यानुगतो यः अक्षीणदर्शनसप्तकस्य स परिगृहीतः एकेन अपायसद्व्यशब्देन । तथा द्वितीयेनापायो यः सद्र्व्यं शोभनं द्रव्यं, कश्चापायः सव्व्यम् ? यः क्षीणदर्शनसप्तकस्य भवति । एतेनैतदुक्तं भवति-सम्यग्दर्शनिनः क्षीणाक्षीणदर्शनसप्तकस्य योऽपायो मतिज्ञानं तत् परोक्षं प्रमाणम् । મતિજ્ઞાન એમ અર્થ લેવાનો છે ત્યારે બન્નેય પ્રકારના સમ્યગુષ્ટિ જીવના અપાય-અંશરૂપ મતિજ્ઞાનની પ્રમાણતા સિદ્ધ થઈ જશે.
અહીં ટીકામાં કહેલ “સમ્યગુદૃષ્ટિ' એવા પ્રયોગ વડે સત્સંદ્યા. [૧-૮] સૂત્રના ભાગ્યમાં કહેલ ‘કેવલજ્ઞાની રૂપ” અર્થ ન લેવો. પણ સામાન્યથી સમ્યગદર્શનથી યુક્ત જીવ તે “સમ્યગૃષ્ટિ' એમ અર્થ કરવો. આથી શ્રેણિકાદિ અકેવળી સંબંધી પૂછેલા પ્રશ્નના જવાબમાં “સમ્યગૃષ્ટિ' શબ્દનો પ્રયોગ કરવામાં પણ વિસંવાદિતા આવશે નહીં. વળી અહીં અપાય-અંશરૂપ” મતિજ્ઞાનવાળા જીવો લેવાના હોવાથી અહીં સમ્યગૃષ્ટિ તરીકે કેવળજ્ઞાનીનું ગ્રહણ પણ અપ્રસ્તુત છે એમ જાણવું.
પ્રેમપ્રભા : શંકા : ઉપરોક્ત સમાધાનમાં “સદ્ભવ્ય' એવા મૂળ શબ્દની “સમ્યગૃષ્ટિ સંબંધી’ એવા અર્થમાં લક્ષણા કરવી પડે છે. અર્થાત્ શબ્દથી સીધો અર્થ (શક્યાર્થી પ્રાપ્ત થતો નથી. જે ગૌરવરૂપ છે. આથી અસ્વરસ હોવાથી “અથવા” કહીને બીજો શબ્દાર્થાનુસારી અર્થ જણાવે છે.
સમાધાન : અથવા ‘પાયવ્યતા' અહીં “એકશેષ’ સમાસ થયેલો સમજવો. તે આ રીતે – અપાયશ અપાયશ તિ મપાય . સ ર સવ્ય તિ દ્રવ્ય આમ એકશેષ કરીને પછી દ્વન્દ્રસમાસ કરાય. અપાય ચ સવ્ય રેતિ અપાય- વ્યાળિ ! तेषां भावः अपायसद्व्यता तया इति ।
અહીં કહેવાનો ભાવ આ પ્રમાણે છે. પૂર્વે કહેલ વિગ્રહમાં બે “અપાય સદ્ભવ્ય' શબ્દો છે. તેમાંથી એક અપાય-સદ્રવ્ય શબ્દથી જેણે દર્શન-સપ્તકનો ક્ષય કરેલો નથી એવા જીવનો જે સદ્ધવ્યથી અનુગત/યુક્ત અપાય છે, તેનો પરિગ્રહ કરેલો છે. તથા બીજા અપાય-સદ્ભવ્ય' શબ્દથી આવો અર્થ લેવાનો છે- જે અપાય રૂપ સદ્ભવ્ય = શુભદ્રવ્ય, એટલે કે અપાય (નિશ્ચયાત્મક મતિજ્ઞાન) રૂપે પરિણામ પામેલ જે આત્મારૂપી શુભદ્રવ્ય, તેનું ગ્રહણ થાય છે. પ્રશ્ન : કયો અપાય એ સદ્દવ્યરૂપ છે ? અર્થાત્ શુભ આત્મદ્રવ્ય
૧. પૂ. I પાસ મુ. |