________________
સૂ૮]
२११
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम् भावसाधनः, सम्यग् दृष्टिः सम्यग्दर्शनं, सचापि उभयोर्वाचकोऽभ्युपगन्तव्यः, अपायसद्रव्यसम्यग्दर्शनिनस्तद्वियुतस्य च सिद्धभवस्थकेवल्याख्यस्य । निर्णयवाक्येऽप्येवमेव दृश्यम् । अथवा सम्यग्दर्शनिषु निख़तेषु सम्यग्दृष्टयोऽप्यनेनैव रूपेण ग्रहीष्यन्त इति सम्यग्दर्शनिनः प्रश्न्यति । अथवा एकं जीवमुद्दिश्यायं प्रावृतत् प्रश्नः, एकत्रावधृते क्षेत्रेऽन्यत्राप्यनुमानात् तत् तथा प्रतिपत्स्येऽहमिति पृच्छति-सम्यग्दर्शनं कियति क्षेत्रे इति । एकस्मिँश्च पृच्छ्यमाने सम्यग्दर्शने कियति क्षेत्रे इत्येकवचनमपि सुघटं भवति । सूरिराह-लोकस्यासङ्ख्येयभागे इति । यदैकः पृष्टः एकस्यैवोत्तरं तदा कोऽर्थः ? योऽहं सम्यग्दर्शनी सोऽहं कियति क्षेत्रेआधारे “ભાવ” (ક્રિયા) અર્થમાં પ્રત્યય લાગીને બનેલો છે. આથી એની વ્યુત્પત્તિ/સિદ્ધિ આ પ્રમાણે થાય છે. સી/ વષ્ટિ સવિનમ્ (સમ્યક એવી દૃષ્ટિ તે) “સમ્યગુદર્શન' કહેવાય. તે સમ્યગુદર્શન શબ્દ સમ્યગુદર્શની અને સમ્યગુદૃષ્ટિ એ બેયનો વાચક છે, જણાવનાર છે અર્થાત્ અપાય (= મતિજ્ઞાનવિશેષ)થી યુક્ત સદ્દવ્યવાળા સમ્યગુદર્શની જીવોનો તેમજ તેનાથી (અપાય-સદ્ધવ્યથી) રહિત એવા સિદ્ધાત્મા અને ભવસ્થ કેવળીરૂપ સમ્યગૃષ્ટિ જીવનો વાચક છે, એમ માનવું જોઈએ. નિર્ણય વાક્યમાં પણ “સમ્યગુદર્શન’ શબ્દનો ઉપર કહ્યા મુજબ જ અર્થ સમજવો. (ઉપરના સમાધાનમાં “સમ્યગૃષ્ટિ' આત્માના ગ્રહણ માટે સમ્યગદર્શન' શબ્દનો પ્રસ્તુત અર્થ અને વ્યુત્પત્તિ બદલવી પડે છે. આથી બીજું સમાધાન આપે છે.)
અથવા સમ્યગુદર્શની જીવોને વિષે ક્ષેત્ર જણાયે છતે સમ્યગુષ્ટિ જીવો પણ આવા રૂપે જ (“સમ્યગદર્શન” એવા શબ્દ વડે) ગ્રહણ કરાશે. (એક પ્રકારના જીવોને વિષે જ્ઞાન થવાથી સ્મરણમાં આવેલ બીજા પ્રકારના (સમ્યગૃષ્ટિ) આત્માઓને વિષે પણ એજ પ્રમાણે ગ્રહણ/જ્ઞાન કરી શકાશે. આથી સમ્યગ્દર્શની જીવો સંબંધી પ્રશ્ન કરેલો છે.)
અથવા સ વિતિ ? આવો પ્રશ્ન એક જીવને ઉદ્દેશીને કરેલો છે. એક ઠેકાણે ક્ષેત્રનો નિર્ણય થયે છતે અન્યત્ર પણ અનુમાનથી તેનો = ક્ષેત્રનો તે પ્રમાણે હું સ્વીકાર કરીશ, આવા આશયથી પ્રશ્ન કરે છે કે, “સમ્યગુદર્શન કેટલાં ક્ષેત્રમાં રહેલું છે?” વળી એક જ સમ્યગદર્શન અંગે પૃચ્છા કરાયે છતે “વિજયતિ ક્ષેત્રે' એમ એકવચનનો પ્રયોગ પણ સારી રીતે ઘટે છે. આ પ્રમાણે પ્રશ્ન-વાક્યના અર્થ અંગે શંકા/સમાધાન દ્વારા નિર્ણય કરીને હવે ભાષ્યકાર સૂરિજી તેનો જવાબ આપે છે
જવાબ : સમ્યગદર્શન લોકના અસંખ્યય ભાગમાં રહેલું છે. અહીં જયારે એક જ ૨. પરિવું ને. . ૦ મુ. ૨. ર૩.પૂ. ઉત્ત. નસમવાયી ૩૫૦ મુ. I