________________
સૂ૦ ૮]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२१७ तत्र केवलिनि सम्यग्दर्शनिव्यपदेशो निषिध्यते । तैस्तु विना यदि सम्यग्दर्शनिव्यपदेशः कल्पते भावसाधनोऽर्थोऽविशिष्ट इतिकृत्वा तदा नास्ति निषेध इति । तुशब्दोऽमुमेवार्थमवद्योतयति । एवं च कृत्वा पूर्वप्रश्नेष्वपि सुघटं भाष्यं भवति । द्वारान्तरं છુપતિ –
भा० कालः । सम्यग्दर्शनं कियन्तं कालमिति ? । अत्रोच्यते-तदेकजीवेन नानाजीवैश्च परीक्ष्यम् । तद्यथा-एकजीवं प्रति जघन्येनान्तर्मुहूर्तम्, उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि, नानाजीवान् प्रति सर्वाद्धा ।
સણન' એવા શબ્દને “ભાવ” અર્થમાં સિદ્ધ કરીને ત્રીજા ક્ષેત્ર-દ્વારમાં કહ્યા મુજબ તેનો અર્થ (શોભના દૃષ્ટિ = શુભદષ્ટિ એમ) અવિશિષ્ટ એટલે કે સાધારણ અર્થાત્ સમ્યગદર્શન અને સમ્યગૃષ્ટિ એ બેયના વાચક તરીકે લઈએ તો તે સદ્રવ્યો રૂપી પુદ્ગલો વિના પણ કેવળી વગેરેમાં જો “સમ્યગુદર્શની” એવો વ્યવહાર કલ્પી શકે, થઈ શકે, તો ત્યારે સમ્યગુદર્શન તરીકે વ્યવહાર કરવામાં નિષેધ પણ નથી એમ સમજવું. સવ્યવૃષ્ટિતું એમ ભાષ્યમાં તુ શબ્દ આ જ અર્થને (અર્થાત્ બીજા પક્ષને) સૂચવે છે અને “સમ્યગદર્શનનો આવો (સાધારણ) અર્થ કરાય તો પૂર્વે ક્ષેત્ર-દ્વારની ટીકામાં સમ્યગદર્શનથી સમ્યગૃષ્ટિનું ગ્રહણ ન થવાથી તેના ક્ષેત્રનો નિર્ણય શી રીતે થશે - ઇત્યાદિ પ્રશ્નો - શંકાઓને વિષે (અર્થાત્ તેના સમાધાનરૂપે) પણ આ ભાષ્ય સારી રીતે ઘટે છે, એમ વિચારવું. (કારણ કે તુ શબ્દથી કેવળી વગેરેમાં પણ “સમ્યગુદર્શન'ના વ્યવહારની અનુમતિ આપી છે.)
પાંચમું કાળદ્વાર : હવે ભાષ્યમાં અન્ય દ્વારની એટલે કે પાંચમાં કાળ-દ્વારની સ્પર્શના કરે છે
ભાષ્ય : કાળ-કાર કહેવાય છે. પ્રશ્ન ઃ સમ્યગુદર્શન કેટલાં કાળ સુધી રહે છે?
જવાબઃ સમ્યગદર્શનનો કાળ (૧) એક જીવને આશ્રયીને તેમજ (૨) અનેક જીવોને આશ્રયીને પરીક્ષણીય છે. તે આ રીતે- (1) એક જીવની અપેક્ષાએ જઘન્યથી અન્તર્મુહૂર્ત છે અને ઉત્કૃષ્ટથી સાધિક ૬૬ (છાસઠ) સાગરોપમ સમ્યગુદર્શનનો કાળ છે. અને (ii) અનેક જીવોને આશ્રયીને સમ્યગદર્શન સર્વકાળે હોય છે.
૨. સર્વપ્રતિપુ ! વળ્યતેમુ. |