________________
સૂ૦ ૨૨] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२३९ दुरुपपाद इति मत्त्वा ब्रवीति-आद्ये इति, सूत्रक्रमप्रामाण्यात्, सूत्रं चासन्नमप्यनन्तरं त्यज्यते तत् प्रमाणे (१-१०) इति सन्निवेशाभावात्, तस्मात् परमेव मतिश्रुतादि ग्राह्यम् । तत्र क्रमः परिपाटी, सूत्रे क्रमः सूत्रक्रमः, तस्य प्रामाण्यम् आश्रयणं तस्मात् । प्रथमद्वितीये मतिश्रुते, शास्तीति च ग्रन्थकार एव द्विधा आत्मानं विभज्य सूत्रभाष्यकाराकरेणैवमाहशास्तीति, सूत्रकार इति शेषः । अथवा पर्यायभेदात् पर्यायिणो भेद इति अन्यः सूत्रकारपर्यायोऽन्यश्च भाष्यकारपर्याय इत्यतः सूत्रकारपर्यायः शास्तीति । तदेवमाद्यव्यपदेशे सिद्धे सुखेन वक्तुं शक्यते, किमिति चेत्, उच्यते-मतिज्ञानश्रुतज्ञाने द्वे अपि परोक्षं प्रमाणं भवतः । शेषमनूद्य परोक्षप्रमाणता विधीयते । कुत इति प्रश्नयितुरयमभिप्रायः-यमयं
છે, દુઃશક્ય છે, એમ માનીને ભાગકાર કહે છે, મા = પહેલાં બે. આ શબ્દ સૂત્રના ક્રમના આશ્રયથી (પ્રમાણથી) પહેલાં બે જ્ઞાનને કહે છે, એમ સમૂહાર્થ છે. અહીં જો કે તત્ પ્રમાણે (૧-૨૦) સૂત્ર સૌથી નજીક છે, તો પણ તેમાં પાંચ જ્ઞાનના ક્રમની રચના ન હોવાથી તેને છોડી દઈને તેની પૂર્વમાં રહેલું મતિધૃતાવ. ૨-૨ | સૂત્રનું ગ્રહણ કરવું. તેમાં ક્રમ = એટલે પરિપાટી. સૂત્રને વિષે ક્રમ છે તે સૂત્રક્રમ. તેના પ્રામાયથી = એટલે કે આશ્રય કરવાથી માઘ શબ્દ પ્રથમ-દ્વિતીય એવા મતિ અને શ્રુત જ્ઞાનને કહે
અહીં શાતિ = એટલે કહે છે. સૂત્રકાર અને ભાષ્યકાર એક જ છે. આથી ગ્રંથકાર પોતે જ પોતાનું સૂત્રકાર રૂપે અને ભાષ્યકાર તરીકે વિભક્ત કરીને, જુદાં પાડીને ભાષ્યમાં આ પ્રમાણે કહે છે શાતિ ા એટલે કે, “સૂત્રકાર કહે છે' એમ અર્થ છે. (“સૂત્રકાર' શબ્દ ઉમેરવાનો છે, શેષ છે.) અથવા (સ્યાદ્વાદના આશ્રય વડે ભેદની વિવક્ષા કરાય તો) પર્યાયના/અવસ્થાના ભેદથી પર્યાયવાળાનો/પર્યાયીનો (દ્રવ્યનો) પણ ભેદ પડવાથી સૂત્રકારરૂપ પર્યાયવાળા ગ્રંથકાર જુદા છે અને ભાગ્યકાર-અવસ્થાવાળા ગ્રંથકાર જુદાં છે. આથી શાંતિ નો “સૂત્રકાર પર્યાયવાળા ગ્રંથકારશ્રી (ઉમાસ્વાતિજી મહારાજા) કહે છે,” એમ અર્થ છે.
તદેવમ્ - આમ આ પ્રમાણે સાદ શબ્દનો વિવક્ષિત અર્થ નિશ્ચિત થવાથી હવે સુખેથી કહી શકાય છે. પ્રશ્ન : શું સુખેથી કહી શકાય છે? જવાબ : (૧) મતિજ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન એ બેય પરોક્ષ પ્રમાણ છે. અહીં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જે પૂર્વે કહેવાઈ ગયા ૨. તા.રૈ... સૂત્રામા, મુ. | સૂત્રમાણાવાળ૦ પૂ. ૨. પૂ. I ત્તિ ૨૦ મુ.