________________
२२७
सू०९]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
टी० मतिश्च श्रुतं चावधिश्च मनः पर्यायश्च केवलं च मतिश्रुतावधिमन: पर्यायकेवलानि, ज्ञानमिति चानेन पञ्चाप्येतानि एकं ज्ञानमिति नैवं ग्राह्यम्, यथा सम्यग्दर्शनादीनि त्रीण्यपि एको मोक्षमार्ग इति, किन्तु ऐकैकमत्र ज्ञानमिति । यद्येवं ज्ञानानि' इति भवितव्यम्, ज्ञानबहुत्वात् उच्यते-सत्यमेवं, प्रतिज्ञांतरूपं तु प्रतिवचनं भवतीति कृत्वा एकवचनं कृतं, प्रतिज्ञातं चानेन ज्ञानं वक्ष्याम इति, अतस्तदनुरोधेनैकवचनं चकार आचार्य: । एकैकस्य ज्ञानतां ख्यापयन्नाह
भा० मतिज्ञानं श्रुतज्ञानं अवधिज्ञानं मनःपर्यायज्ञानं केवलज्ञानमित्येतत् मूलविधानतः पञ्चविधं ज्ञानम् । प्रभेदास्त्वस्य परस्ताद् वक्ष्यन्ते ॥ ९ ॥
સૂત્રાર્થ : મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળ એ પાંચ જ્ઞાન છે.
પ્રેમપ્રભા : સૂત્રમાં મતિશ્રુતાવધિ એ પદમાં મતિશ્ચ શ્રુતં ૨ અધિશ્ચ મન:પર્યાયજી વતં = કૃતિ મતિશ્રુતાવધિમન:પર્યાયવજ્ઞાનિ એમ દ્વન્દ્વ સમાસ અને બહુવચન કરેલું છે તથા જ્ઞાનમ્ એવા પદથી જેમ સમ્યગ્દર્શન આદિ ત્રણેય એક મોક્ષમાર્ગ છે, એમ અર્થ કરેલો, તેની જેમ આ પાંચેય (મતિ વગેરે) એક જ જ્ઞાન છે, એમ ન સમજવું, કિંતુ અહીં આ મતિ, શ્રુત વગેરે પ્રત્યેક જ્ઞાન છે, એમ અર્થ લેવો.
પ્રશ્ન : જો આ પ્રમાણે મતિ વગેરે પ્રત્યેકને જ્ઞાન કહેવું ઈષ્ટ હોય તો જ્ઞાન ઘણા હોવાથી સૂત્રમાં જ્ઞાનાનિ એમ બહુવચનનો પ્રયોગ કરવો ઉચિત છે.
જવાબ : આ તમારી વાત સાચી છે, પણ જે પ્રમાણે પ્રતિજ્ઞા (કહેવાનો સ્વીકાર) કરેલી હોય તે પ્રમાણે પ્રતિવચન અર્થાત્ કથન/પ્રરૂપણા કરાય છે. (પ્રતિજ્ઞાતરૂપ તુ પ્રતિવશ્વનું ભવૃત્તિ) એવી ઉક્તિથી એકવચન કરેલું છે. અર્થાત્ પૂર્વે ભાષ્યમાં પ્રતિજ્ઞા કરી છે કે, જ્ઞાન વક્ષ્યામ: । અમે જ્ઞાનને કહીશું. આમ જ્ઞાનમ્ એમ એકવચન વડે જ્ઞાનનો નિર્દેશ કરેલો હોવાથી તેના અનુરોધથી/બળથી/સામર્થ્યથી આચાર્ય ભગવંતે સૂત્રમાં એકવચન કરેલું સમજવું. આ મતિ વગેરે પ્રત્યેક જ્ઞાન છે, એમ જણાવતાં ભાષ્યકાર કહે
છે
ભાષ્ય : ૧. મતિજ્ઞાન ૨. શ્રુતજ્ઞાન ૩. અવધિજ્ઞાન ૪. મન:પર્યાયજ્ઞાન અને ૫. કેવળજ્ઞાન આ પ્રમાણે મૂળ ભેદોની અપેક્ષાએ પાંચ પ્રકારનું જ્ઞાન છે. આના (જ્ઞાનના) પેટા ૨. પારિવુ । જ્ઞા॰ મુ. । ૨. પાવિવુ । નારીનિ॰ પૂ. । રૂ. પૂ. । સારૂપ૦ મુ. । ૪. ત્તિ..નૈ. પ્રતિજ્ઞાતં ૬૦ પૂ. । ૧. પાવિવુ । પ્રધ્યા॰ મુ. । ૬. ટીજાનુ॰ | પુર્૰ મુ. |