________________
२२८
तत्त्वार्थाधिगमसूत्रम्
[ ૦ ૨ टी० मतिज्ञानं श्रुतज्ञानमित्यादि । मननं मतिः परिच्छेद इत्यर्थः । शेषकारकेष्वपि यथासम्भवं नेया', ज्ञातिर्ज्ञानं वस्तुस्वरूपावधारणमित्यर्थः । मतिज्ञानं, मतेर्ज्ञानमिति समासो नैवं कार्यः, मतेर्ज्ञानं किं? येन सा गृह्यते, सा च गृह्यते केवलादिना, ततश्चोत्तरपदार्थप्राधान्यात् तत्पुरुषस्य तन्मात्रग्रहणं स्यात्, न तु इन्द्रियानिन्द्रियनिमित्तमिति, तस्मात् ज्ञानशब्दो व्यभिचारी सामान्यज्ञानवाचकः सन्निन्द्रियानिन्द्रियनिमित्तोपजातया मत्या समानाधिकरण तया विशेष्यते, मतिश्च सा ज्ञानं च मतिज्ञानम् । तच्च श्रोत्रेन्द्रियव्यतिरिक्तंचक्षुरादीन्द्रियाભેદો આગળ કહેવાશે.
* મતિ વગેરે જ્ઞાનોની વ્યત્પત્તિ/શબ્દાર્થ જ પ્રેમપ્રભા મનને મતિઃ મનન કરવું તે “મતિ એટલે બોધ કરવો/જાણવું. આ પ્રમાણે ભાવમાં વ્યુત્પત્તિ કરી, તેમ કર્તા-કરણાદિ શેષ કારકોમાં પણ યથાસંભવ વ્યુત્પત્તિ કરવી. (જેમ કે, મતે રૂતિ, મચડને નેતિ વા મતિઃ ! જે જાણે તે મતિ અથવા જેનાથી જણાય તે “મતિ” એમ કર્તા-કરણાદિ અર્થમાં પણ વ્યુત્પત્તિ થઈ શકે છે.) તથા જ્ઞાતિજ્ઞનમ્ || જાણવું તે “જ્ઞાન” એટલે કે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય/નિર્ણય કરવો. (અહીં પણ નાનાતિ રૂતિ અથવા જ્ઞાન રૂતિ જ્ઞાનમ્ એમ કર્તા-કરણાદિમાં પણ “જ્ઞાન” શબ્દની વ્યુત્પત્તિ થઈ શકે છે, એમ સમજવું.)
મતિરાન એવા શબ્દમાં માન = મતિનું જ્ઞાન એ પ્રમાણે વિગ્રહ કરીને સમાસ ન કરવો, કારણ કે તેમ કરવામાં “મતિનું જ્ઞાન શું હોઈ શકે ? મતિનું જ્ઞાન એટલે મતિ સંબંધી (વિષયક) જ્ઞાન અર્થાત્ જે જ્ઞાનથી મતિ જણાય. તે તો કેવળજ્ઞાનાદિ વડે જણાવાથી તેનું પણ પ્રહણ થાય. આમ તપુરુષ-સમાસ એ ઉત્તરપદની પ્રધાનતાવાળો હોવાથી પૂર્વોક્ત રીતે ષષ્ઠીથી (મતિનું જ્ઞાન એમ) વિગ્રહ કરવામાં તો જ્ઞાનમાં ફક્ત મતિનું જ (અર્થાત્ ઈન્દ્રિય – અનિન્દ્રિય રૂ૫ મતિનું અથવા મતિ-જ્ઞાન રૂપ મતિનું જ) ગ્રહણ/બોધ થવાની આપત્તિ આવે. પણ પાંચ ઇન્દ્રિય તથા અનિન્દ્રિયના (મનના) નિમિત્તે થતું બીજી અનેક (જીવ અજીવ આદિ) વસ્તુનું ગ્રહણ જે મતિ-જ્ઞાનમાં થાય છે, તેનું ગ્રહણ ન થઈ શકત.
આમ ‘જ્ઞાન' શબ્દ એ સમાન્યથી (કેવળજ્ઞાનાદિ) સર્વ જ્ઞાનનો વાચક હોવાથી વ્યભિચારી છે અર્થાત્ ઇષ્ટ એવા મતિ-જ્ઞાનનો વાચક છે, તેમ પ્રસ્તુતમાં અવિષય રૂપ ૨. પૂ. ? મુ. | ૨. પવિપુ . તા.-શો. | R. મુ. રૂ. પૂ. વિ. નૈ. નૈમુ. ૪. સર્વપ્રતિપુ રિ¢૦ મુ.