________________
સૂ૦ ૦] स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२३५ यत् पुनरिन्द्रियादिनिमित्तनिरपेक्षमात्मन एवोपजायते तत् प्रत्यक्षम् । द्विविधेऽपि परोक्षेप्रत्यक्षे ज्ञाने यः साकारांशः स प्रमाणव्यपदेशमश्नुते, यथाभिहितम् -
“સાર: પ્રત્યય: સર્વો, વિમુa: સંશયાવિના ! साकारार्थपरिच्छेदात्, प्रमाणं तन्मनीषिणाम् ॥"
इति साकारांशस्य प्रमाणताऽवसेयेति । प्रमीयतेऽनेनेति प्रमाणम, मीयतेऽनेनेति वा मानं, परिनिष्पन्नेन मानशब्देन सह प्रशब्दस्योपपदसमासः, प्रगतं प्रकृष्टं वा मानं प्रमाणम्, प्रमेयपरिच्छेदार्थिनः प्रमातुस्तत्परिच्छेदसिद्धिप्रधानाङ्गमतिशयोपकारित्वात्, प्रकृष्टं मानं प्रमाणम् । वाक्यज्ञानद्वैविध्यात् द्विविधं, प्रत्यक्षपरोक्षभेदाद् वा । अथवा सर्वमेव ज्ञानं प्रत्यक्ष નિમિત્તભૂત ઇન્દ્રિયો વડે જે જ્ઞાન આત્મામાં સંબંધ પામે (અર્થાત ઉત્પન્ન થાય) તે પરોક્ષ જ્ઞાન કહેવાય અને તે ૧. મતિજ્ઞાન અને ૨. શ્રુતજ્ઞાન રૂપ છે. (૨) પ્રત્યક્ષ: વળી જે ઇન્દ્રિય વગેરે નિમિત્તની અપેક્ષા વિના જ સીધું આત્મામાં ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. (શેષ અવધિ વગેરે ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે.)
ઉપર કહેલાં બન્ને પ્રકારના પરોક્ષ અને પ્રત્યક્ષરૂપ જ્ઞાનમાં જે સાકાર-અંશ એટલે કે વિશેષ-બોધરૂપ અંશ છે, તે “પ્રમાણ” તરીકે વ્યવહાર પામે છે. જે કારણથી કહ્યું છે કે, साकारः प्रत्ययः सर्वो, विमुक्तः संशयादिना । साकारार्थ-परिच्छेदात्, प्रमाणं તન્મનીષિUT I ૨ અર્થ સંશય આદિથી રહિત એવો સર્વ પ્રત્યય = પ્રતીતિ એ સાકાર (વિશેષબોધ) રૂપ હોય છે. તથા સાકાર = આકારસહિત વિશેષરૂપ અર્થનો બોધ કરવાથી પંડિતોના મતે તે સાકાર-બોધ પ્રમાણ છે. આ પ્રમાણે, આવા વચનથી જ્ઞાનનો સાકાર-અંશ પ્રમાણ છે, એમ જાણવું.
પ્રમાણ” શબ્દની વ્યુત્પત્તિ કરતાં ટીકાકાર કહે છે, પ્રીયડને રૂતિ પ્રમાણમ્ જેના વડે પ્રમાત્મક/નિશ્ચયાત્મક જ્ઞાન કરાય તે પ્રમાણ” કહેવાય અથવા જેના વડે મપાય તે માન. મીયડને માનમ્ આ પ્રમાણે નિષ્પન્ન થયેલાં માન શબ્દની સાથે પ્ર શબ્દનો ઉપપદ-સમાસ થાય છે. પ્રત્તિ, પ્રષ્ટ વા માને તિ (અ + માન) પ્રમામ્ ! પ્રકર્ષને પામેલું અથવા પ્રકૃષ્ટ એવું જે માન(માપવાનું જાણવાનું સાધન) તે પ્રમાણ કહેવાય. પ્રમેય એટલે જીવાદિ વસ્તુનો બોધ કરવાને ઇચ્છુક એવા પ્રમાતા = જ્ઞાન કરનાર આત્માને જીવાદિ પ્રમેય વસ્તુના બોધની સિદ્ધિમાં જે પ્રધાન/મુખ્ય સાધન(અંગ) હોય. અર્થાત્ ૨. પપુ ! યતિનિ૨૦ મુ. | ૨. પરિવું ! પ્રત્યક્ષ છે. મુ. 1 રૂ. પાલિવુ . ના. મુ. | ૪. ૩. પૂ. I ના. મુ.