________________
સૂ૦ ૮]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२२५ सोऽसङ्ख्येयन राशिना गुण्यते, औपशमिकाद् बहुतरमिति यावत् । ततोऽपि क्षायिकात् क्षायोपशमिकं भवत्यसङ्ख्येयगुणं, सर्वगतिषु बहुस्वाम्याधारत्वात् । असङ्ख्येयगुणमिति च योऽसौ क्षायिकराशिः सोऽसङ्ख्येन गुण्यते, अतः क्षायिकाद् बहुतास्त इति यावत् । यत् तर्हि क्षायिकं केवल्याधारं तत् कियत् ? उच्यते-सर्वकेवलिनामानन्त्यादनन्तगुणं, केवल्याधारमेतद् दृश्यमिति, अत आह सम्यग्दृष्टयस्त्वनन्ता इति । केवलिनोऽनन्ता इत्यर्थः । ततस्तद्वति अप्यनन्तमेव । इतिः द्वारपरिसमाप्तिसूचकः । अथ किं सम्यग्दर्शनस्यैव निर्देशादिसदादिभिरैरभिंगमः क्रियते उत ज्ञानादीनामपीति ? उच्यते-ज्ञानादीनामपीति । સમ્યગ્રદર્શન કરતાં છદ્મસ્થ જીવો જેના સ્વામિ છે એવું ક્ષાયિક-સમ્યગદર્શન અસંખ્યાત ગુણ છે. અર્થાત્ જે આ ઔપ. સમ્યગદર્શનની રાશિ = સંખ્યા છે, તેનો અસંખ્યાત રાશિ સાથે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેટલાં ક્ષાયિક સમ્યગદર્શન છે અર્થાત્ ઔપથમિક સમ્યગદર્શન કરતાં ઘણી મોટી સંખ્યામાં ક્ષાયિક-સમ્યગદર્શન છે.
તે છદ્મસ્થ જીવોનાં ક્ષાયિક-સમ્યગદર્શન કરતાં પણ લાયોપથમિક-સમ્યગદર્શન અસંખ્યાત ગુણ છે. કારણ કે ક્ષયોપ. સમ્યગુદર્શન સર્વ ગતિઓમાં અર્થાત્ ચારેય ગતિમાં ઘણા સ્વામિ રૂ૫ આધારમાં રહેલું છે. અસંખ્યાત-ગુણ એટલે જે આ પૂર્વોક્ત ક્ષાયિક સમ્યગદર્શનની રાશિ છે, તેને અસંખ્યય (સંખ્યા) સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી છે. અર્થાત્ સાયિક-રાશિ કરતાં ક્ષયોપ. રાશિ/સંખ્યા અત્યંત ઘણી વધારે છે.
પ્રશ્ન : ભલે, પણ જે ક્ષાયિક-સમ્યગદર્શન કેવળી ભગવંતરૂપ આધારમાં રહેલું છે તે કેટલું છે ?
જવાબ: સર્વ કેવળજ્ઞાની ભગવંતો અનંત હોવાથી (ક્ષાયોપથમિક વગેરે સમ્યગુદર્શન કરતાં) તેઓમાં રહેલ ક્ષાયિક-સમ્યગદર્શન અનંતગુણ છે. આ ક્ષાયિક સમ્યગદર્શનનો કેવળજ્ઞાની રૂપ આધાર સમજવાનો છે. આથી ભાષ્યમાં કહે છે, - “સમ્યગુષ્ટિ જીવો અનંતા છે. એનો અર્થ એ છે કે, કેવળજ્ઞાનીઓ અનંતા છે આથી તેઓમાં રહેલ ક્ષાયિક સમ્યગુદર્શન પણ અનંત જ હોય... તિ શબ્દ (અલ્પબહુ_દ્વારની અથવા સર્વદ્વારોના નિરૂપણની) પરિસમાપ્તિનો સૂચક છે.
* જ્ઞાનાદિ સર્વ પદાર્થોનો નિર્દેશાદિ દ્વારો વડે બોધ છેક પ્રશ્ન : શું સમ્યગદર્શનનો જ નિર્દેશાદિ અને સદાદિ અનુયોગદ્વારો વડે બોધ કરાય ૨. સર્વપ્રતિપુ ! વહુતરમાંમુ. | ૨. સ્વ.પૂ. વૈમુ. રૂ. પ્રરિપુ વૈવ, મુ. | ૪. સર્વપ્રતિપુ ! ના. . | . પૂ. I રૂતિ દ. મુ. | ૬. પૂ. I fધ મુ. | ૭. પૂ. I પિ મુ. |