________________
२२४ तत्त्वार्थाधिगमसूत्रम्
[ બ૦ ? नामादिभिासं कृत्वा प्रमाणादिभिरभिगमः कार्यः । उक्तं सम्यग्दर्शनम् । ज्ञानं वक्ष्यामः ॥ ८ ॥
टी० सर्वस्तोकमौपशमिकम्, यत ईदृशीं परिणति श्रेण्यारोहादिस्वभावां न बहवस्सत्त्वाः म्प्राप्नुवन्तीत्यागमात्, ततः क्षायिकमसंख्येयगुणम्, ततः औपशमिकात् क्षायिकमिति च । अत्रायं विशेषः प्रेक्ष्य:-छद्मस्थानां श्रेणिकादीनां यत् क्षायिकं तद् गृह्यते, अपायसद्भावात्, छद्मस्थवर्तिनश्च औपशमिकस्याऽवधितयोपात्तत्वात् तत इत्यनेनावधिमतापि ताद्दशेन भवितव्यम् । तत औपशमिकात् क्षायिकं छद्मस्थस्वामिकमसङ्ख्येयगुणमिति, योऽसावौपशमिको राशिः
આ પ્રમાણે સર્વ ભાવોનો/પદાર્થોનો નામાદિ વડે ન્યાસ (નિક્ષેપ) કરીને તેઓનો પ્રમાણ આદિ વડે બોધ (અભિગમ) કરવો જોઈએ. આ પ્રમાણે સમ્યગદર્શનનું નિરૂપણ સમાપ્ત થયું. હવે જ્ઞાનનું નિરૂપણ કરીશું.
* ક્ષારિક વગેરે સમ્યગ્દર્શનમાં અભ-બહત્વની વિચારણા * જવાબઃ (૧) સર્વથી અલ્પ ઔપશમિક-સમ્યગદર્શનવાળા જીવો છે. કારણ કે આવી (ઉપશમ) શ્રેણિનું આરોહણ આદિ સ્વરૂપ પરિણતિને (પરિણામને) ઘણા જીવો પ્રાપ્ત કરી શકતાં નથી, એવું આગમવચન છે. ઔપશમિક સમ્યગુદર્શન કરતાં ક્ષાયિક-સમ્યગુદર્શન અસંખ્યય ગુણ છે. અહીં આ પ્રમાણે વિશેષતા ચિંતવવી કે, છદ્મસ્થ એવા શ્રેણિક આદિનું જે ક્ષાયિક-સમ્યગદર્શન છે, તેનું ગ્રહણ કરાય છે, કારણ કે, તેઓને અપાયનો અર્થાત્ મતિજ્ઞાનના તૃતીય ભેદનો સદ્ભાવ હોય છે.
ચંદ્રપ્રભા : અહીં ક્ષાયિક સમ્યગ્રદર્શન બે પ્રકારનું છે (૧) છાબસ્થિક એટલે શ્રેણિકાદિ છદ્મસ્થ જીવોમાં રહેલું અને બીજું (૨) કૈવલિક એટલે કે કેવળી ભગવંતોમાં રહેલું સાયિકસમ્યગદર્શન. તે બેમાંથી અહીં છઘસ્થ જીવોનું ક્ષાયિક-સમ્યગદર્શન લેવાનું છે. તેનું શી રીતે ગ્રહણ થાય ? તેની યુક્તિ બતાવતાં ટીકાકાર કહે છે.
પ્રેમપ્રભા અહીં છદ્મસ્થ જીવમાં રહેલ ઔપશમિક-સમ્યગદર્શનને અવધિ/મર્યાદા છેડા તરીકે ગ્રહણ કરેલું છે અર્થાત્ તેની અપેક્ષાએ શાયિક સમ્યગદર્શનનું અલ્પબહુત કહેવાનું છે. આથી ત: (તેનાથી) એવા પદ વડે સૂચિત અવધિવાળા બીજે છેડે રહેલું ક્ષાયિકસમ્યગદર્શન પણ તેવા પ્રકારનું હોવું જોઈએ. અર્થાત્ ઔપ. સમ્યગદર્શન એ છદ્મસ્થ જીવોનું છે, માટે ક્ષાયિક પણ છદ્મસ્થ જીવોનું સમજવાનું છે. એટલે ઔપથમિક૨. સર્વપ્રતિપુ ! સત્ત્વા:૦ ના. મુ. I