________________
સૂ૦ ૮]. स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२१५ वा द्रव्याणि मिथ्यादर्शनदलिकानि अध्यवसायविशोधितानि सम्यग्दर्शनतया आपादितपरिणामानि। अपायश्च सद्रव्याणि च अपायसद्व्याणि तेपां भावः अपायसद्र्व्यता, इत्थंभूतलक्षणा तृतीया, यावत् सोऽपायः सम्भवति यावद् वा तानि सम्भवन्तीत्येषाऽपायसव्व्यता, तया सम्यग्दर्शनम् ।
अपाययुक्तानि सव्व्याणीति विनाशाशङ्कानिराचिकीर्षया सुहृद् भूत्वा सूरिराचष्टेअपाय:-आभिनिबोधिकम्, तृतीयो भेदः आभिनिबोधिकस्य निश्चयात्मकः प्रसिद्धः तेन योगस्तद्योगः तस्मात् तेनापायेन योग इति वोच्यते । यतः सम्यग्दर्शनपुद्गलेषु सत्सु चापगतेषु મિથ્યાદર્શન(કર્મ)ના દલિકો = પુગલ રૂપી દ્રવ્યો કે જેઓ જીવના વિશુદ્ધ-અધ્યવસાય વડે વિશુદ્ધ કરાયેલાં છે અને જેઓ વડે જીવમાં સમ્યગદર્શનરૂપે પરિણામ ઉત્પન્ન કરાયો છે તે વિશુદ્ધ કર્મ-પુગલોને સદ્રવ્ય કહેવાય. મપાય દ્વવ્યાપ વેતિ મપાવ્યા , તેષાં ભાવ: અપાય-સદ્ધવ્યનો ભાવ તે અપાય-સદ્દવ્યતા(પણું) તથા માયસદ્રવ્યતા અહીં ઇત્યંભૂત એટલે કોઈ પ્રકાર-ગુણાદિને પામેલ વસ્તુ. તે નું જે લક્ષણ તે અત્યંભૂતલક્ષણ કહેવાય. તે અર્થમાં તૃતીયા-વિભક્તિ થઈ છે. જ્યાં સુધી તે અપાય એટલે કે નિશ્ચયરૂપ મતિજ્ઞાનનો ભેદ સંભવે છે અથવા જયાં સુધી તે “સદ્ધવ્યો સંભવે છે તેથી આ અપાય-સદ્ધવ્યપણું કહેવાય. તેના વડે ઓળખવાથી અર્થાત્ તે બેથી યુક્ત હોવાથી “સમ્યગ્દર્શન' કહેવાય.
* “અપાચ' એટલે મતિજ્ઞાનનો ત્રીજો ભેદ-નિશ્વય એક અહીં કોઈને “અપાય-સદ્ભવ્ય' શબ્દમાં “અપાયયુક્ત સદ્ભવ્ય' એ પ્રમાણે અપાયનો વિનાશ અર્થ હોવાની શંકા થવી સંભવે છે. આથી તેવી શંકાને દૂર કરવાની ઇચ્છાથી મિત્રભાવે સૂરિજી તે શબ્દોને છૂટા પાડીને તેનો અર્થ કહે છે, “અપાય'નો અર્થ આભિનિબોધિક = મતિજ્ઞાન છે. મતિજ્ઞાનના જે (i) અવગ્રહ, (ii) ઈહા (i) અપાય અને (iv) ધારણા રૂપ ૪ ભેદ છે, તેમાંથી ત્રીજો નિશ્ચયરૂપ પ્રસિદ્ધ ભેદ અહીં અપાય-શબ્દનો અર્થ છે. તે “અપાય” (નિશ્ચય) સાથે યોગ એટલે કે સંબંધ થવાથી સમ્યગ્દર્શન થાય છે. અથવા તો (અપાયની વ્યાપકતા જણાવવા કહે છે-) અપાય/નિશ્ચય સાથે જે યોગ = સંબંધ, એ જ સમ્યગુદર્શન કહેવાય. કારણ કે, સમ્યગુદર્શનના પુદ્ગલોની હાજરીમાં પણ અપાય હોય અને તે પુદ્ગલોનો નાશઅભાવ થયે છતે પણ અપાય/નિશ્ચયરૂપ