________________
२१४
तत्त्वार्थाधिगमसूत्रम्
[૪૦૧
सम्यग्दर्शनशब्दयोर्युत्पत्तौ क्रियमाणायां भावे कारके नास्त्यर्थभेद इति, भवांश्चाह सम्यग्दर्शनेन लोकासंख्येयभागः स्पृष्टः सम्यग्दृष्टिना तु सर्वलोक इति, तन्नूनं भवता कश्चिदर्थभेदः परिकल्पित इति, अतः प्रश्नेनोपक्रमते___ भा० अत्राह-सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः कः प्रतिविशेष इति? उच्यतेअपायसद्व्यतया सम्यग्दर्शनम्, अपाय:-आभिनिबोधिकम, तद्योगात् सम्यग्दर्शनम् । तत् केवलिनो नास्ति । तस्मात् न केवली सम्यग्दर्शनी, सम्यग्दृष्टिस्तु भवति ।
सम्यग्दृष्टिसम्यग्दर्शनयोः को विशेष इति? सूरिराह-अत्रोच्यते-अपायसद्व्येत्यादि। अपायो निश्चयज्ञानं मतिज्ञानांशः, सद्रव्याणि पुनः शोभनानि प्रशस्तत्वात् विद्यमानानि છતે શિષ્યાદિ ભાષ્યમાં એવો પ્રશ્ન ઉઠાવે છે કે,
ભાષાઃ અહીં (શિષ્યાદિ) પ્રષ્ન કરે છે. પ્રશ્ન સમ્યગુદૃષ્ટિ અને સમ્યગુદર્શન વચ્ચે શું તફાવત છે?
જવાબ : અપાય અને સદ્દવ્યપણાથી સમ્યગદર્શન કહેવાય છે. અપાય એ આભિનિબોધિક શાન (મતિજ્ઞાનાંશ) રૂપ છે. તેના સંબંધથી સમ્યગુદર્શન કહેવાય છે. તે (સમ્યગદર્શન) કેવળીને હોતું નથી. તે કારણથી કેવળી એ સમ્યગુદર્શની નથી, પણ સમ્યગુર્દષ્ટિ છે.
પ્રેમપ્રભા : પ્રશ્ન ઃ સમ્યગુદૃષ્ટિ અને સમ્યગુદર્શન એ બે ય શબ્દની “ભાવ” કારક અર્થમાં ભાવમાં) વ્યુત્પત્તિ કરાવે તો અર્થમાં કોઈ તફાવત પડતો નથી. (પ્રત્યયના ભેદથી ફક્ત શબ્દના સ્વરૂપમાં જ ફેર પડે છે.) વળી આપ કહો છો કે, સમ્યગુદર્શન વડે લોકનો અસંખ્યાતમો ભાગ પૃષ્ટ છે અને સમ્યગુદૃષ્ટિ વડે સમસ્ત લોક સ્પર્શાવેલ છે. આથી નક્કી એમ લાગે છે કે આપે આ બે શબ્દના અર્થમાં કોઈ ભેદ માનેલો છે. આવા શિષ્યાદિ પ્રશ્નકારના આશયથી ભાષ્યમાં આવો પ્રશ્ન ઉપસ્થિત કરેલો છે કે,
સમ્યગ્દર્શની અને સમ્યગ્દષ્ટિ વચ્ચે વિવક્ષા વડે તફાવત પ્રશ્નઃ સમ્યગુદૃષ્ટિ અને સમ્યગુદર્શન વચ્ચે શું તફાવત છે? આનો જવાબ આપતાં સૂરિજી કહે છે- જવાબ : અપાય અને સદ્ભવ્યપણાના લીધે સમ્યગદર્શન કહેવાય છે. “અપાય” એટલે નિશ્ચયરૂપ જ્ઞાન જે મતિજ્ઞાનનો ત્રીજા ભેદરૂપ અંશ છે અને “સદ્ધવ્ય' એટલે સત્ = પ્રશસ્ત હોવાના કારણે શુભ/પવિત્ર. અથવા સત્ = વિદ્યમાન એવા