________________
સૂo 9]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१९१ आख्यायते ? उच्यते-तत्र न सम्यग्दर्शनस्य भेदः प्रतिपिपादयिषितः, किन्तु निमित्तम्, तत्र क्षयादि यदुत्पत्तौ कारणतां प्रतिपद्यते तद्भेदो विवक्षितः, इह तु तेन निमित्तेन यत् कार्यमुपजनितं तस्य भेदः प्रतिपाद्यत इति । एवं च कृत्वा वक्ष्यमाणस्य सङ्ख्याद्वारस्य अस्य च विधानद्वारस्य स्पष्ट एव भेदो निदर्शितः स्यात् । विधानं सम्यग्दर्शनस्य भेदकं, क्षयसम्यग्दर्शनम् उपशमसम्यग्दर्शनं क्षयोपशमसम्यग्दर्शनमिति । सङ्ख्याद्वारे तद्वतां भेदः प्रतिपाद्यते, कियत् सम्यग्दर्शनम् ? कियन्तः सम्यग्दर्शनिन इत्यर्थः । निर्णयवाक्येऽपि चासङ्ख्ये यानि सम्यग्दर्शनानीत्यस्मिन् असंख्येयाः सम्यग्दर्शनिन इत्यर्थः, मतुब्लोपादभेदोपचारात् अर्शआदिपाठाद् वा तस्माद्युक्तस्त्रयाणां साधनविधानसङ्ख्याद्वाराणां
* સાધન, વિધાન, અને સંસ્થા દ્વાર વચ્ચે તફાવત જ શંકા : ત્રીજા સાધન-દ્વારમાં ૧. નિસર્ગ-સમ્યગદર્શન અને ૨. અધિગમ-સમ્યગ્ગદર્શન એમ ભેદ કહેલાં જ છે. આથી શા માટે ફરીથી ભેદ કહેવાય છે?
સમાધાનઃ પહેલાં કહેલ ભેદમાં સમ્યગદર્શનના ભેદનું પ્રતિપાદન કરવાને ઇચ્છાયેલ નથી, કિંતુ, સમ્યગુદર્શનની ઉત્પત્તિનું નિમિત્ત કહેવાને અભિપ્રેત છે એટલે કે સમ્યગુદર્શન પ્રત્યે જે ક્ષય વગેરે કારણરૂપ બને છે, તેનો ભેદ વિવક્ષિત છે. જ્યારે અહીં તો તે નિમિત્ત વડે જે કાર્ય (સમ્યગ્ગદર્શનરૂ૫) ઉત્પન્ન કરાયું છે, તેના ભેદનું કથન કરાય છે.
અને આ પ્રમાણે આગળ કહેવાતાં સંખ્યા-દ્વાર અને પ્રસ્તુત વિધાન-દ્વાર વચ્ચે ભેદ પણ સ્પષ્ટપણે જ દર્શાવાઈ જાય છે. વિધાન (પ્રકાર) એ સમ્યગુદર્શનનું ભેદક છે. જેમ કે, (૧) ક્ષય-સમ્યગદર્શન (૨) ઉપશમ-સમ્યગદર્શન અને (૩) ક્ષયોપશમ-સમ્યગદર્શન. જ્યારે સંખ્યાદ્વારમાં તો સંખ્યાવાળા પદાર્થનો ભેદ કહેવાય છે, જેમ કે, વિયેત્ સવર્ણનમ્ ? સમ્યગદર્શન કેટલું છે ? એનો અર્થ એ થાય કે સમ્યગદર્શનવાળા જીવો કેટલા છે? આ દ્વારમાં કહેલ “અસંખ્યય સમ્યગદર્શનો છે” એવા નિર્ણય વાક્યમાં પણ “સમ્યગ્દર્શની = સમ્યગદર્શનવાળા જીવો અસંખ્યય છે.” એમ અર્થ કહેલો છે.
જ સમ્યગ્દર્શનનો ત્રણ રીતે “સમ્યગ્દર્શનવાળા’ અર્થ થઈ શકે અહીં કોઈને શંકા થાય કે, “સમ્યગુદર્શનનો અર્થ પૂર્વે કહ્યા મુજબ સમ્યગુદર્શનવાળો શી રીતે થાય? જો તેવો અર્થ થતો હોય તો સ્પષ્ટરૂપે તેવા નિર્દેશ કેમ ન કર્યો ?” આનું સમાધાન ત્રણ રીતે થઈ શકે છે. (૧) સગવર્ણન એવા શબ્દથી લાગેલો માન્ પ્રત્યય ૨. સર્વપ્રતિ દારપુમુ. ૨. પૂ. તરતો મુ. રૂ. સર્વપ્રતિપુ મુ. I