________________
सू० ७ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१८९
सह योगैर्मनोवाक्कायलक्षणैः सयोर्गः केवली, उत्पन्ने केवलज्ञाने यावच्छैलेश ने प्रतिपद्यते तावत् सयोगकेवली, शैलेशीप्रतिपत्तौ तु निरुद्धयोगत्वादयोगः । एतदेवाह - शैलेशीप्राप्त इति । शिलानां समूहाः शैलाः तेषामीशो मेरुस्तस्य भावः शैलेशी अचलतेति यावत् तां प्राप्तः । स चेयान् कालो ज्ञेयः - मध्यमया वृत्त्या पञ्च ह्रस्वाक्षराण्युच्चार्यन्ते यावत्, ततः परं सिद्ध्यत्येव । एष द्विविधोऽपि केवली सयोगायोगाख्यो भवस्थः साद्यपर्यवसानः सम्यग्दृष्टिरुच्यते, सिद्धश्च सर्वकर्मवियुत इति । यतः सादिरप्यसौ रुचिर्न कदाचिदषैष्यतीति । सम्यग्दृष्टिः सादिरपर्यवसानैवेत्ययं स्त्रीलिङ्गनिर्देशः भवस्थकेवलिनः सयोगस्याऽयोगस्य च सिद्धस्य च
* ત્રણ પ્રકારનો ‘સમ્યગ્દષ્ટિ'; શૈલેશીનો અર્થ
પ્રેમપ્રભા : ભાષ્યમાં કહ્યું કે સમ્યગ્દષ્ટિ સાદિ-અનંત હોય છે અને તે સયોગ-કેવળી, અયોગ-કેવળી અને સિદ્ધ એમ ત્રણ પ્રકારે હોય છે. તેમાં જે મન-વચન-કાયા રૂપ ત્રણ યોગોથી સહિત હોય તે ‘સયોગ’ કેવળી કહેવાય. કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી આત્મા જ્યાં સુધી શૈલેશી અવસ્થાને પામતો નથી, ત્યાં સુધી સયોગ - કેવળી કહેવાય અને શૈલેશી અવસ્થાની પ્રાપ્તિ થયે યોગનો નિરોધ કરી દીધો હોવાથી ‘અયોગ-કેવળી' કહેવાય. આને ભાષ્યમાં શૈલેષી પ્રાપ્ત કેવળી કહેલા છે. શિલા એટલે મોટા દ્વૈત પત્થ૨. તેઓનો સમૂહ તે ‘શૈલ' કહેવાય. (શિલાનાં સમૂઠ્ઠા: (શિતા + અક્ = ચૈન્નાઃ) શૈલ એટલે પર્વત. તેઓનો પર્વતોનો ઇશ-સ્વામી (= શૈલેશ) એટલે મેરુ પર્વત. પછી તેનો ભાવ = શૈલેશનો ભાવ/ધર્મ શૈજ્ઞેશસ્ય ભાવ: કૃતિ શૈજ્ઞેશી શૈલેશપણું એટલે મેરુ પર્વતમાં રહેલી અચળતા જેવી આત્મપ્રદેશોની અચળતા/નિશ્ચળતા નિષ્પ્રકંપ અવસ્થા... તેને પામેલ હોય તે શૈલેશી-પ્રાપ્ત ‘અયોગી' કેવળી કહેવાય. તે શૈલેશી અવસ્થાને પ્રાપ્ત અયોગીનો આત્મા મધ્યગતિએ પાંચ હ્રસ્વાક્ષર એટલે અ-ઇ-ઉ--લૂ, એનું ઉચ્ચારણ કરતાં જેટલો વખત લાગે તેટલો કાળ અયોગી-કેવળી રૂપ શૈલેશી અવસ્થામાં રહીને પછી નિયમથી સિદ્ધ બને છે. આ બેય પ્રકારના સયોગ-અયોગ કેવળી ભવસ્થ/દેહસ્થ હોયને સાદિ-અનંત સમ્યગ્દષ્ટિ કહેવાય છે.
=
તથા સિદ્ધ એટલે કે સર્વ કર્મોથી રહિત એવા આત્મા પણ સાદિ-અનંત સમ્યગ્દષ્ટ કહેવાય. કારણ કે, સાદિ = આરંભ સહિત એવી પણ આ રુચિ ક્યારેય પણ દૂર થવાની · નાશ પામવાની નથી.
-
શંકા : સમ્યવૃત્તિ: સાવિપર્યવસાના એમ સ્ત્રીલિંગ નિર્દેશ છે. જ્યારે તે સમ્યગ્ = ૨. પાલિg / યોગ મુ. । ર્. પાğિ | નો॰ મુ. । રૂ. પારિવુ । સોયો॰ મુ. |