________________
સૂ૦ ૭]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१८७ घटिकाद्वयं, मुहूर्तस्य मध्ये-अन्तः, अन्तर्मुहूर्तम् । तदवतिष्ठते जघन्येनेति । 'सुप्सुपा' (पा० २-१-४) इति समासो भवति । अत्यन्तसंयोगे कालस्य द्वितीया । एतद् भवति - तथा सम्यग्दर्शनं कश्चिज्जन्तुः द्विघटिकान्तस्तत्परिणाममनुभूय मिथ्यादर्शनी भवति, केवली वा પરતઃ |
एवं च जघन्यां स्थितिमाख्यायोत्कृष्टां निरूपयन्नाह-उत्कृष्टेनेत्यादि। उत्कर्षेण कियन्तं कालमास्ते? षट्षष्टिः सागरोपमाणि साधिकानि, तद्भावना-इहाष्टवर्षः सम्यग्दर्शनमधिगम्य समासादितदीक्षः पूर्वकोटी विहत्याष्टवर्षोनां अपरिच्युतसम्यग्दर्शनो विजयादीनां चतुर्णामन्यतमस्मिन् विमाने उदपादि स्थितावुत्कृष्टायां त्रयस्त्रिंशत्सागरोपमस्थितिः । तत्क्षयाच्च
૪૮ મિનિટ, તેનો મધ્યભાગ એટલે શાસ્ત્રીય પરિભાષા મુજબ ૨ થી ૯ સમયથી માંડીને એક સમય ન્યૂન એવી બે ઘડી જેટલો વ્યાપકકાળ અંતર્મુહૂર્ત કહેવાય.) આમ, સમ્યગદર્શન ઓછામાં ઓછું ૨ થી ૯ સમયથી માંડીને ૧ સમય ન્યૂન બે ઘડી સુધી રહે છે. “સુન્ સુપ' એવા (પા.નૂ૦૨-૧-૪) પાણિનીય વ્યાકરણના વિધાનથી મતમુહૂર્ત શબ્દમાં સમાસ થયેલ છે. તથા કાળનો અત્યંત (અર્થાત્ વ્યાપીને) સંયોગ અર્થ જણાવવા માટે દ્વિતીયા વિભક્તિ થઈ છે. સમ્યગુદર્શનની જઘન્ય-સ્થિતિ આ પ્રમાણે થાય છે, જ્યારે કોઈ જીવ બે ઘડીના મધ્યકાળ (અંતર્મુહૂર્ત) સુધી સમ્યગ્દર્શનનો અનુભવ કરીને પાછો મિથ્યાદર્શનથી યુક્ત બને અથવા પછીથી કેવળજ્ઞાની બની જાય ત્યારે તે કાળને જઘન્ય - સ્થિતિ કહેવાય છે.
જ સમ્યગદર્શનની ઉત્કૃષ્ટ સ્થિતિ(કાળ)ની ઘટના એક આ પ્રમાણે જઘન્ય સ્થિતિને કહીને ભાષ્યકાર ઉત્કૃષ્ટ સ્થિતિને જણાવતાં કહે છે –
પ્રશ્ન : ઉત્કર્ષથી સમ્યગુદર્શન કેટલાં કાળસુધી રહે છે ? જવાબ : ઉત્કૃષ્ટથી સમ્યગદર્શન સાધિક (કંઈક અધિક) એવા ૬૬ (છાસઠ) સાગરોપમ કાળ સુધી રહે છે. આ ઉત્કૃષ્ટસ્થિતિ શી રીતે ઘટે તેની વિચારણા આ પ્રમાણ છે. આમાં બે વિકલ્પો છે - (૧) અહીં કોઈ મનુષ્ય આઠ વર્ષની વયે સમ્યગુદર્શનની પ્રાપ્તિપૂર્વક જેણે દીક્ષાનો અંગીકાર કરેલો છે, તે આઠ વર્ષ ઓછા એવા એક ક્રોડ પૂર્વ વર્ષ સુધી સંયમી તરીકે વિચરીને સમ્યગદર્શનથી ચલિત થયા વિના ‘વિજય' આદિ ચાર (અનુત્તરવિમાન) પૈકી કોઈ એક વિમાનમાં ઉત્કૃષ્ટસ્થિતિ સહિત એટલે કે ૩૩ સાગરોપમ સ્થિતિવાળા તરીકે ૨. પૂ. I Hà૦ મુ. | ૨. પૂ. ના. મુ. I