________________
સૂ૦ ૮]
स्वोपजभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
२०७ द्वयम् । चारित्री पूर्वप्रतिपन्न एव, अचारित्रः पूर्वप्रतिपन्नः प्रतिपद्यमानश्च' स्यात् । आहारकेषु द्वयम्, अनाहारकः पूर्वप्रतिपन्न न तु प्रतिपद्यमानकोऽन्तरगतौ सम्भविता । उपयोग इति, साकरोयोगयुक्तः प्रतिपद्यते उत अनाकारोपयुक्त इति ? उच्यते-साकारोपयुक्तः प्रतिपद्यते पूर्वप्रतिपन्नश्च, अनाकारोपयोगयुक्तस्तु पूर्वप्रतिपन्नः स्यात्, न तु प्रतिपद्यमानकः, यतः "सर्वाः किल लब्धयः साकारोपयोगोपयुक्तस्य भवन्ति" पारमर्षवचनप्रामाण्यात् । एतेषु त्रयोदशस्वनुयोगद्वारेषु व्याख्यानाङ्गेषु यथासम्भवमिति यत्र सम्भवति यत्र न सम्भवति, यथा वा क्षायिकादि सम्यग्दर्शनं यत्र सम्भवति तथा वाच्यं, सद्भूतपदार्थस्य છે, પણ સમકિતને નવું પામનારા હોતાં નથી. કારણ કે, સમ્યકત્વને પામેલાં જીવોમાં જ પછીથી અવધિદર્શન અને કેવળદર્શન પ્રગટ થાય છે, માટે તેમાં પૂર્વ-પ્રતિપન્ન જીવો જ હોય છે.
પ્રેમપ્રભા : (૧૧) ચારિત્રકાર : ચારિત્રવાળો જીવ પૂર્વ-પ્રતિપન જ હોય છે અને ચારિત્ર રહિત જીવ સમકિતને પૂર્વે પ્રતિપન તથા વર્તમાનમાં પામનારો પણ હોઈ શકે છે.
(૧૨) આહારક-દ્વારઃ સામાન્યથી આહારક જીવોમાં બે પ્રકારના જીવો હોય. જ્યારે અનાહારક જીવ પૂર્વ-પ્રતિપન્ન જ હોય પણ અંતરગતિમાં એટલે કે વિગ્રહગતિમાં સમકિતને પામનારો સંભવતો નથી.
(૧૩) ઉપયોગ-દ્વાર ઃ આ દ્વારમાં આ પ્રમાણે પ્રશ્ન ઉઠે છે કે, પ્રશ્ન : શું સાકારઉપયોગથી યુક્ત જીવ સમ્યકત્વને પામે છે કે અનાકાર-ઉપયોગથી યુક્ત જીવ? જવાબ : સાકાર-ઉપયોગથી યુક્ત જીવ સમ્યકત્વને પામે છે અને પૂર્વ-પ્રતિપન્ન પણ હોઈ શકે. અનાકાર-ઉપયોગવાળો જીવ પૂર્વે સમ્યકત્વને પામેલો હોય પણ નવું ન પામે. કારણ કે આગમમાં કહેલું છે કે, “સર્વ લબ્ધિઓ સાકાર-ઉપયોગથી યુક્ત એવા જીવને જ ઉત્પન્ન થાય છે.” (અર્થાત અનાકાર-ઉપયોગવાળા જીવને ઉત્પન્ન થતી નથી.) (સંધ્યા નહિ સારોપાનામો [વિશેષાવ, ગા. ૩૦૮૯] આવું પૂર્વ પરમર્ષિનું વચન આ વિષયમાં પ્રમાણરૂપ છે,
આ તેર અનુયોગ દ્વારોમાં યથાસંભવ સદ્દભૂત વસ્તુની પ્રરૂપણા કરવી એમ ભાષ્યમાં કહ્યું છે. આ તેર અનુયોગ-દ્વાર એટલે વ્યાખ્યાના અંગોમાં યથાસંભવ એટલે કે જયાં સંભવતું હોય અથવા જ્યાં ન સંભવતું હોય, જે અથવા જે રીતે જ્યાં વિભાગશઃ ૨. પૂ. ત્રિ. | માનવ થ૦ મુ. ૨. ઇ.પૂ. I સાપયુ: મુ. રૂ. પરિવું પડ્યુ: મુ. I