________________
१९४ तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ तदावरणीयस्य कर्मणः । तथा दर्शनमोहनीयस्य च इति । कस्येति चेत् ? उच्यते - अनन्तानुबन्ध्यादिदर्शनसप्तकस्य क्षयादिभ्य इति च-क्षयउपशमक्षयोपशमेभ्यो हेतुभ्यस्तदुपजायते, सम्यग्दर्शनावरणीयस्येति च ब्रुवता ज्ञानावरणीयमभ्युपगतम्, तदभ्युपगमे च ज्ञानत्वं सम्यग्दर्शनस्य सुप्रतिपादम् । तथा दर्शनमोहनीयस्येति ब्रुवता इदमभ्युपगतम्दर्शनमोहनीयस्य क्षयादिषु सत्सु तत्प्रादुर्भावो न पुनदर्शनमोहस्तदावरणमित्येतद् भावितमेव पुरस्तात् । ग्रन्थकारस्याप्ययमेवाभिप्रायः पुनरुद्घट्टित इति । तद्यथा इति । एभ्यो हेतुभ्यो यत् कार्यमुपजातं तत् प्रदर्श्यते-क्षयसम्यग्दर्शनमिति । मत्याद्यावरणीयदर्शनमोहसप्तकक्षयादुपजातं
પ્રશ્નઃ કેવા દર્શન-મોહનીય કર્મનો ક્ષયાદિ થાય? જવાબઃ દર્શન-મોહનીય એટલે અનંતાનુબંધી આદિ દર્શન સપ્તકનો ક્ષયાદિ થવાથી અર્થાત્ ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ રૂપ ત્રણ હેતુઓથી તે સમ્યગદર્શન ઉત્પન્ન થાય છે.
અહીં “સમ્યગદર્શનાવરણીય કર્મનો”. એમ કહેતાં પ્રથકાર પરમર્ષિ વડે જ્ઞાનાવરણીય કર્મ સ્વીકારેલું છે અને જ્ઞાનાવરણીયનો સ્વીકાર કરાયે છતે પ્રગટ થતાં સમ્યગદર્શનમાં જ્ઞાનત્વ અર્થાત્ જ્ઞાનાંશ હોવાનું પણ સારી રીતે કહેવાય છે. તથા
નમોહનીયસ્થ’ એ પ્રમાણે જણાવતાં ભાષ્યકાર વડે આવો સ્વીકાર કરેલો જણાય છે કે, દર્શન-મોહનીય કર્મના ક્ષયાદિ થયે સમ્યગુદર્શનનો પ્રાદુર્ભાવ થાય છે, પણ દર્શન - મોહનીય કર્મ એ તેનું - સમ્યગ્દર્શનનું આવારક કર્મ છે એવું નથી. આ વાત પૂર્વે ભાવિત કરેલી જ છે. ગ્રંથકારનો પણ આ જ અભિપ્રાય છે અને તેને ફરી પ્રગટ કરેલો છે.
ચંદ્રપ્રભાઃ ભાષ્યમાં તરવરીયસ્થ શર્મો નમોહનીય ૪ ક્ષષ્યિ :' એવા પાઠથી સ્પષ્ટ થાય છે કે, ભાષ્યકારના અભિપ્રાયે જ્ઞાનાવરણીય કર્મ જ સમ્યગ્દર્શનનું આવરણીય કર્મ છે. અને આથી જ્ઞાન અને સમ્યગ્દર્શન(રુચિ) બન્નેય એક જ છે. દર્શનમોહનીયના ક્ષયાદિને સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં નિમિત્ત તરીકે માનેલું છે. આ અભિપ્રાય પ્રથમસૂત્રની “કાં ય પૂર્વસ્થ ના' વગેરેને વ્યાખ્યાના અવસરે વિસ્તારથી કહેલ જ છે. આ તર્કોનુસારી અભિપ્રાય જણાય છે.
પ્રેમપ્રભા તથા આ (દર્શન મોહનીય આદિના) ક્ષયાદિ હેતુઓથી જે કાર્ય ઉત્પન્ન થાય છે, તે બતાવાય છે. તે આ પ્રમાણે - (૧) ક્ષય-સમ્યગદર્શન (૨) ઉપશમસમ્યગુદર્શન અને (૩) ક્ષયોપશમ-સમ્યગદર્શન તેમાં (૧) મતિ આદિ જ્ઞાનાવરણીય અને દર્શનમોહ-સપ્તક કર્મનો ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ સમ્યગદર્શન તે ક્ષય-સમ્યગદર્શન કહેવાય છે. (૨) તે જ કર્મનો ઉપશમ થવાથી પ્રગટ થતી રુચિને ઉપશમ-સમ્યગુદર્શન ૨. તોછે - “મનન્તાનુનષ્ણવર્ણનમોદનીયસ્થ રેતિ" - ધ: મુ. | ના. પૂ. તિ. | ૨. પતિપુ ! પરમ૦ મુ. |