________________
R૮ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
क्षायोपशमिकसम्यग्दर्शनं विशुद्धतरम्, बहुकालावस्थायित्वात्, यत उत्कृष्टेन षट्षष्टिः सागरोपमाणि साधिकानि तदुक्तम्, अत एव च तस्य वस्तुपरिच्छेदे स्पष्टं ग्रहणसामर्थ्यमनुमातव्यमागमाच्चास्मात्, ततश्च क्षायिकं विशुद्धतमम्, सर्वकालावस्थायित्वात् स्पष्टवस्तुपरिच्छेदाच्चेति ॥७॥
किञ्चान्यदित्युत्तरसूत्रसम्बन्धवाक्यं, न केवलमेभिरेव, एभिश्च निश्चयः कार्य इति, कैरिति चेदित्यत आह
सू० - सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥१-८॥ टी० सत्सङ्ख्येत्यादि । सच्छब्दं च सङ्ख्यादिविशेषणं कश्चिदाश्रयेदित्यतो निराकरणार्थं विविच्य दर्शयति
મા॰ સત્, સજ્જા, ક્ષેત્રે, સ્પર્શન, જાત:, અત્તર, ભાવઃ, અલ્પવદ્યુમિત્યેવૈશ્ચ सद्भूतपदप्ररूपणादिभिरष्टाभिरनुयोगद्वारैः सर्वभावानां विकल्पशो विस्तराधिगमो પણ આ ક્ષાયોપ. સમ્યગ્દર્શનનું વસ્તુનો/પદાર્થનો બોધ કરવામાં સ્પષ્ટરૂપે ગ્રહણ કરવાનું સામર્થ્ય છે, એવું અનુમાન કરી શકાય છે. વળી આ ક્ષાયોપ. સમ્યગ્દર્શનથી ક્ષાયિક સમ્યગ્દર્શન વિશુદ્ધતમ - અત્યંત વિશુદ્ધ છે. કારણકે આ સમ્યગ્દર્શન સદા માટે રહેવાના સ્વભાવવાળું હોય છે અને સ્પષ્ટરૂપે વસ્તુનો પરિચ્છેદ – બોધ કરનારું છે. (૧-૭)
=
१९७
અવતરણિકા : હવે ભાષ્યકાર ઉત્તરસૂત્ર સાથે સંબંધ જોડતું Øિાચવ્ (વળી બીજું કે...) એ પ્રમાણે વાક્ય કહે છે. એનો અર્થ એ છે કે, કેવળ આ પૂર્વે કહેલાં નિર્દેશ વગેરે અનુયોગદ્દારોથી જ નહીં, કિંતુ આ આગળ કહેવાતાં સત્, સંખ્યા વગેરે દ્વારોથી પણ જીવાદિનો નિશ્ચય કરવા યોગ્ય છે.
પ્રશ્ન ઃ તે કયા દ્વારો વડે ? એના જવાબમાં ઉત્તસૂત્ર કહે છે જવાબ :
सत्सङ्ख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च ॥ १-८ ॥
સૂત્રાર્થ : સત્, સંખ્યા વગેરે આઠ અનુયોગ દ્વારો વડે પણ જીવાદિ સર્વ પદાર્થોનો વિસ્તારથી બોધ કરવા યોગ્ય છે.
ભાષ્ય : (૧) Bસત્ (૨) સંખ્યા (૩) ક્ષેત્ર (૪) સ્પર્શ (૫) કાળ (૬) અંતર (૭) ભાવ અને (૮) અલ્પબહુત્વ આ પ્રમાણે આ સદ્ભૂત-પદની પ્રરૂપણાદિ આઠ (૮) અનુયોગ દ્વારો વડે સર્વ પદાર્થોનો વિભાગશઃ વિસ્તારથી બોધ થાય છે.