________________
સૢ૦ ૭ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१५५
भा० एभिश्च निर्देशादिभिः षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति ।
1
टी० एभिश्चेत्यादिना । एभिः चशब्दात् प्रमाणनयसदादिभिश्च । एभिश्चेति सामान्यशब्दनिर्देशे न विशेषावगतिरस्ति, अतो विशेषार्थमाह-निर्देशादिभिः । आदिशब्देन निर्देशे सति नेयत्तापरिज्ञानमस्तीति समासे चाव्यक्ताभिधानं प्रसिद्धं न सूत्रादपिइयत्ता सम्भाव्येत अत: षड्भिरित्यह । 'उक्तेऽपि षड्भिरिति' अस्मिन् किमेतानि व्याख्याद्वाराणि नेति या शङ्का तन्निरसनायाह- अनुयोगद्वारैः व्याख्याङ्गैरित्यर्थः । एषां चाऽव्यापिताऽस्ति વિધાન (ભેદો)થી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે.
પ્રેમપ્રભા : આગળ ભાષ્યમાં સૂત્રમાં કહેલ ‘નિર્દેશ’ વગેરે ભેદોનું કથન ન કરતાં ફક્ત તેના સંબંધવાળા વાક્યનું સમર્થન કરે છે, પ્રગટ કરે છે.
ભાષ્ય : આ નિર્દેશ વગેરે છ અનુયોગના (વ્યાખ્યાના) દ્વારો વડે પણ જીવાદિ તત્ત્વો રૂપી સર્વ ભાવોનો વિકલ્પ વડે - વિસ્તારથી બોધ (અધિગમ) થાય છે.
* નિર્દેશ વગેરે છ દ્રારો વડે સર્વ વસ્તુનો વિશેષ બોધ
પ્રેમપ્રભા : સૂત્રના અર્થને સંક્ષેપમાં જણાવવા ભાષ્યમાં મિશ્ર વગેરે કહેલું છે. મિઃ આ સૂત્રોક્ત નિર્દેશ વગેરે પ્રકારો વડે અને TM શબ્દથી પ્રમાણ, નય વગેરેથી અને આગળ કહેવાતાં ‘સ' વગેરે દ્વારો વડે પણ જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે એમ સમસ્ત અર્થ છે. હવે ટીકાથી તેના પદોનો અર્થ અને તેનું પ્રયોજન જણાવતાં કહે છે, ‘મિશ્ર્વ' એમ સામાન્ય શબ્દનો નિર્દેશ થયે છતે વિશેષ બોધ થતો નથી, આથી વિશેષ (સ્પષ્ટ) બોધ માટે કહે છે, નિર્દેશાવિમિ: અર્થાત્ નિર્દેશ વગેરે વડે... (જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે.) આમાં આવિ શબ્દથી નિર્દેશ કરેલો હોયને ચોક્કસ સંખ્યા (ઇયત્તા)નું જ્ઞાન થતું નથી. વળી સમાસમાં અવ્યક્ત અસ્પષ્ટ કથન થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. આથી સૂત્રથી પણ ચોક્કસ સંખ્યા જણાતી નથી, માટે ડ્મિઃ એમ સ્પષ્ટપણે નિર્દેશ વગેરેની સંખ્યા કહે છે.
=
=
વળી પદ્મ: એમ કહેવા છતાંય, ‘શું આ નિર્દેશ વગેરે વ્યાખ્યાના દ્વારો છે કે નહીં ?' એવી જે શંકા ઉભી રહે છે, તેને દૂર કરવા કહે છે અનુયોગદ્વાર: | આ નિર્દેશ વગેરે અનુયોગના દ્વારો એટલે કે વ્યાખ્યાના અંગો/ઉપાયો છે, એમ અર્થ છે. (તેના વડે
૬. પાવિષ્ણુ । વિશ્વ:૰ પૂ. | ૨. સ્વ.પૂ. । ડ્મિરિતિ॰ મુ. | રૂ. વ.પૂ.લા. । ઉત્તેઽપ પરિત॰ ના. મુ. । ૪. પૂ. । હૈં વ્યાપિતા॰ મુ. । . પૂ. । અસ્તિ નાસ્તીતિ॰ મુ. |