________________
१६४
तत्त्वार्थाधिगमसूत्रम्
[o
‘મતુ’ અર્થવાળા પ્રત્યયો પણ લાગે છે. આવા શબ્દોનો સર્વધનાવિદ્યુ = વ્યાકરણ સૂત્ર વડે સૂચિત ‘સર્વધન’ આદિ શબ્દ-સમૂહ (ગણ)માં તેનો ક્ષેપ/સમાવેશ કરવો. કેમ કે આવા શબ્દોથી અપવાદે ‘મતુ’ - અર્થવાળા પ્રત્યયો થાય પણ છે. આથી સર્વ ધનં યસ્ય ૫ સર્વધનઃ = સર્વ-ધનવાળો... એમ બહુવ્રીહિ સમાસથી ‘વાળો’ અર્થ જણાય છે, તેમ છતાંય, સર્વ ચ તેવું ધન હૈં, સધર્ન = સર્વધન...એમ (કર્મધારય સમાસ) કરીને પછી ‘વાળો’ અર્થ જણાવવા માટે મત્તુ અર્થવાળો ‘ન્’ પ્રત્યય લગાડાય છે, જેમ કે, સર્વધનું અસ્તિ યસ્ય F (સર્વધન છે જેની પાસે તે=) (સવધન + s) = ‘સવધનૌ' શબ્દ બને છે.
= રૂપ
હવે પ્રસ્તુતમાં પણ જે અરૂપી શબ્દ છે તેનો અર્થ છે, ‘રૂપ વિનાનો.' આ અર્થ પણ બહુવ્રીહિ-સમાસ વડે કહી શકાય છે, જેમ કે, ન વિદ્યતે તં યસ્ય ૬ અપ: નીવ: વિનાનો જીવ. એમ અર્થ કહી શકાય છે, તેમ છતાંય બહુવ્રીહિ-સમાસ ન કરીને ‘મતુ’ અર્થવાળો ફન્ પ્રત્યય કરેલો છે. તે આ રીતે, ન રૂપ કૃતિ અપક્ રૂપનો અભાવ. એમ (કર્મધારય સમાસ) કરીને ત્યારબાદ અરૂપમ્ અસ્તિ ચર્ચ સ (અપ + ફન્ = અપિન્ + સ = ) અરૂપી નીવઃ = રૂપના અભાવવાળો અર્થાત્ રૂપરહિત (અમૂર્ત) જીવ. આમ અહીં પણ પૂર્વોક્ત સામાન્ય-નિયમ છોડીને જે ‘મતુ' અર્થવાળો પ્રત્યય લગાડેલો છે, તે અપવાદથી સિદ્ધ થાય છે. અર્થાત્ આવા અપવાદ રૂપ પ્રયોગોની સિદ્ધિ માટે વ્યાકરણમાં જે ‘સર્વધનાદિ' એવા શબ્દસમૂહનો (ગણનો) સૂત્રમાં નિર્દેશ કરેલો છે, તેમાં આ ‘અરૂપી' એવા પ્રયોગનો પણ સમાવેશ કરવાથી આ પ્રયોગની પણ સિદ્ધિ થાય છે, એમ જાણવું. આ જ અપવાદરૂપ પ્રયોગ હોવાનું સૂચન કરવા કહ્યું છે કે, ‘સર્વધનાવિવુ ક્ષેષઃ' ‘સર્વધનાદિ' - શબ્દોમાં ક્ષેપ કરવો અર્થાત્ તે ગણમાં ‘અરૂપ' શબ્દને દાખલ કરવો, જેથી તેને ‘ન્' પ્રત્યય લાગી શકે.આથી ત્યાં જ ટીકામાં ત્રણ લીટી પછી સથાપ્વરૂપ:૦ તથા અપાવેવ:૦ એમ મત્વર્થાય પ્રત્યય વિના જ ઓત્સર્ગિક પ્રયોગ કરેલો છે.
=
ટીકામાં 7 અવિદ્યમાન રૂપ અત્યંતિ એમ જે કહેલું છે, તે ‘અરૂપી’ શબ્દનું ફક્ત અર્થ કથન છે, પણ વિગ્રહ નથી. કારણ કે, જ્યારે મત્તુ અર્થવાળો પ્રત્યય લાવવો હોય ત્યારે પહેલાં ન રૂપ કૃતિ અપમ્ એમ કર્મધારયસમાસ કરવો જરૂરી છે. પછી અરૂપ = રૂપનો અભાવ છે જેમાં એમ વિગ્રહ કરીને સર્વાન્િ (સિ.હે. સૂ. ૭-૨-૫૯) સૂત્રથી ફન્ પ્રત્યય થવાથી રૂપિણ્ શબ્દ બને છે અને તેનો અરૂપી = એવો પ્રયોગ થાય છે.