________________
ફૂ૦ ૭]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१७३ याभ्यां च दृश्यमानाभ्यां साधुभ्यां तदुत्पादितं तयोश्च साधुजीवयोस्तत् सम्यग्दर्शनमुभयत्रापि स्वत्वेन विवक्षितत्वात् जीवस्य जीवयोश्च द्वितीयविकल्पः ॥ २ ॥ तथा यस्य तदुत्पन्नं तस्य विवक्षितं यैश्च दृश्यमानैः साधुभिरुत्पादितं तेषां च तत् सम्यग्दर्शनं सम्भवीति विकल्पो जीवस्य च जीवानां चेति ॥ ३ ॥ तथा जीवस्य यस्य तदुत्पन्नं तस्य च विवक्षितं यया च दृश्यमानया प्रतिमया अजीवरूपयोत्पादितं तस्याश्च तदिति तदा जीवस्य च तत् तस्याश्च प्रतिमायास्तदिति सम्भाव्यते विकल्पः जीवस्याजीवस्य चेति ॥ ४ ॥ तथा जीवस्य यस्य तदुत्पन्नं याभ्यां च प्रतिमाभ्यां दृश्यमानाभ्यां तदुत्पादितमुभयत्र विवक्षितत्वात् सम्भवी अयं विकल्पो जीवस्याजीवयोश्चेति ॥ ५ ॥ तथा यस्य तदुत्पन्नं याभिश्च प्रतिमाभिः સ્વ-પર ઉભયવસ્તુના પોતાના તરીકે સમ્યગદર્શનની વિવક્ષા હોવાથી (આત્મસંયગથી) જીવનું અને (પર-સંયોગથી) જીવનું એવો ભાંગો સંભવે છે. અર્થાત્ આધારભૂત જીવ અને નિમિત્તભૂત સાધુ એ બે ય પ્રકારના જીવો સમ્યગદર્શનના માલિક બને છે.
(૨) જીવનું અને નિમિત્તભૂત બે જીવોનું સમ્યગદર્શનઃ જેને સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે, તેની માલિકરૂપે વિવક્ષા કરેલી છે અને જે દશ્યમાન બે સાધુ વડે તે ઉત્પન્ન કરાયું છે તે બે સાધુ રૂપ જીવોનું પણ સમ્યદર્શન છે. આમ ઉભયના/બન્નેના પોતાના (સ્વ) તરીકે સમ્યગદર્શનની વિવક્ષા હોવાથી (આશ્રયભૂત) જીવનું અને (નિમિત્તરૂપ) બે (સાધુ) જીવોનું સમ્યગુદર્શન એ પ્રમાણે બીજો વિકલ્પ થાય છે.
(૩) જીવનું અને નિમિત્તભૂત ઘણા જીવોનું તથા જે જીવને તે સમ્યગદર્શન પેદા થયું છે તેનું અર્થાત્ તેની માલિકીનું તે સમ્યગદર્શન વિવક્ષિત છે અને દૃષ્ટિગોચર થતાં ઘણા સાધુઓ વડે ઉત્પન્ન કરાયું છે, તેઓનું પણ તે સમ્યગુદર્શન સંભવે છે. આથી જીવનું અને નિમિત્તભૂત ઘણા જીવોનું સમ્યગ્દર્શન રૂપ વિકલ્પ થાય છે.
(૪) જીવનું અને નિમિત્તભૂત એક અજીવનું સમ્યગુદર્શનઃ જે જીવને સમ્યગદર્શન પ્રાપ્ત થયું છે તેનું તે વિવક્ષિત છે અને દેખાતી અજીવરૂપ પ્રતિમા વડે સમ્યગદર્શન પ્રગટ થયું છે, તેનું તે સમ્યગુદર્શન કહેવાય. આ રીતે હોય ત્યારે તે સમ્યગદર્શન આશ્રયરૂપ જીવનું પણ કહેવાય અને નિમિત્તભૂત પ્રતિમાનું પણ કહેવાય. આથી “જીવનું અને અજીવનું સમ્યગદર્શન' રૂપ ભાંગો સંભવે છે.
(૫) જીવનું અને બે અજીવનું સમ્યગુદર્શન તથા જે જીવને સમ્યગ્રદર્શન ઉત્પન્ન થયું છે અને દર્શનનો વિષય બનેલી જે બે પ્રતિમાથી તે સમ્યગદર્શન પ્રગટ કરાયું છે તે બેયમાં ૨. ર.પૂ.સા.ત્તિ. I ના મુ૨. .પૂ.ત્તા.ત્તિ. આ તસ્ય મુ. રૂ. ૩.પૂ. માત્ર પુ. | ૪. પૂ.તા.ત્તિ. I તચ૦ મુ.