________________
१७२
तत्त्वार्थाधिगमसूत्रम्
[૦૨ चास्य [चास्य] चेति न तु येनालम्बनेन तेषामुत्पन्नं तस्यालम्ब्यस्य तत् सम्यग्दर्शनं विवक्षितम्, तस्मादयमपि त्याज्यः । षष्ठोऽपि अजीवानामिति त्यज्यते, आलम्ब्यानां बहूनां प्रतिमानामेतत् सम्यग्दर्शनमिति विवक्षितं, यत्र तूत्पन्नं तत्राविवक्षितमिति त्याज्य एष षष्ठो विकल्पः । एवमेते उभयसंयोगविवक्षायां षडपि त्यक्ताः ।।
आदेया अपि षडेव, यथा जीवस्य च जीवस्य च, यस्य तदुत्पन्नं तस्य तत्परिणन्तुः यं च निमित्तीकृत्य साधुमुपजायते दर्शनं तस्य च तदिति उभयोर्विवक्षितत्वात् स्वत्त्वेन जीवस्य जीवस्य च विकल्पः सम्भाव्यते ॥ १ ॥ तथा यस्य तदुत्पन्नं, तस्य च विवक्षितम्, (સમ્યગદર્શન) એમ ઘણા સમ્યગદર્શનના આધાર વિવક્ષિત છે. પણ જે આલંબન વડે તેઓને સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે, તે આલંબનીય વસ્તુ (પ્રતિમાદિ)નું સમ્યગ્રદર્શન વિવક્ષિત નથી. આથી ઉભય-સંયોગથી કહેવાનું તાત્પર્ય ન હોવાથી આ વિકલ્પ ત્યાજય
૬. ઘણા અજીવોનું: ઘણા અજીવોનું સમ્યગદર્શન એટલે કે આલંબનીય ઘણી બધી પ્રતિમાઓનું આ સમ્યગ્રદર્શન છે, એવી વિવેક્ષા છે, કિંતુ, જ્યાં (અર્થાત્ આત્મામાં) તે સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે, તેની = આત્માની સમ્યગદર્શનના માલિક તરીકે વિવક્ષા નથી. આમ ઉભય-સંયોગથી વિવક્ષા ન હોવાથી આ છઠ્ઠો વિકલ્પ ત્યાજય છે.
આ પ્રમાણે ઉભય-સંયોગની વિવક્ષામાં આ તમામ છએ વિકલ્પો ત્યાજ્ય છે.
પૂર્વોક્ત છ ભાંગાઓમાં આત્મસંયોગ એટલે અંતરંગ-નિમિત્ત આત્માદિ અને પરસંયોગ એટલે બહિરંગ - નિમિત્ત સાધુ, પ્રતિમા વગેરે એ બે પ્રકારના સંયોગમાંથી કોઈ એક પ્રકારની જ વિવક્ષા એક કાળે કરાતી હોવાથી ઉભય-સંયોગની અપેક્ષાએ ત્યાજ્ય છે કારણ કે ઉભયસંયોગમાં તો આત્મા અને પર એમ બન્નેય નિમિત્તની વિવક્ષા (તાત્પર્ય) હોવી જરૂર છે. હવે જે આદેય એટલે કે ઉભય-સંયોગની અપેક્ષાએ ગ્રાહ્ય ભાંગા છે, તે પણ છ જ છે. જેમ કે, ક ઉભય-સંયોગથી સમ્યગદર્શનના સ્વામીપણાના છ ગ્રાહ્ય (ઉપાદેય) ભાંગા જ
(૧) આધારરૂપ જીવનું અને જીવ-રૂપ નિમિત્તનુ સમ્યગુદર્શનઃ જેને તે સમ્યગદર્શન ઉત્પન્ન થયું છે, તે સમ્યગુદર્શન રૂપે પરિણામ પામનાર જીવનું અને જેમના નિમિત્તથી સમ્યગ્રદર્શનની ઉત્પત્તિ થાય છે તે સાધુ ભગવંત (રૂપ જીવ)નું તે સમ્યગુદર્શન છે. આમ ૨. ફતોડp-“યત્ર નોત્પન્ન તત્ર વિક્ષત' - રૂતિ ૫. ધ: | તા. પૂ. | ૨. પવિ૬ / વ, મુ. રૂ. પૂ. I વક્ષતત્વેન મુ. | ૪. પૂ. I ના. . પ. પૂ. I નીવર્ણ ૨૦ મુ. ધ: |