________________
સૂ॰ ૭ ]
स्वोपज्ञभाष्य-सिद्धसेनीयाटीकासहितम्
१७९
स्थितमिति, आत्मस्थमपि सदस्मिन् पक्षे न विवक्ष्यते, उभयसन्निधानेन आत्मनि परत्र चेति वाच्यम्-व्याख्येयमिति । आत्मसन्निधानमिति चास्यार्थं सुहृद् भूत्वा कथयतिआत्मसन्निधानमभ्यन्तरसन्निधानमित्यर्थः । आत्मैवाधार आत्मसन्निधानम्, प्रसिद्धतरेण शब्देनाऽभ्यन्तरसन्निधानमिति व्यपदिष्टः, आन्तर आसन्नस्तस्य सम्यग्दर्शनस्येति । परसन्निधानमिति चास्यार्थं विवृणोति - बाह्यसन्निधानं, बार्ह्यः प्रतिमादिः कल्पितरूपः इति । एवमुभयभावना कार्या ।
अधुनाऽऽधारे त्रिविधे कथिते परस्यैतदेव सन्देहकारणं जातम्। क्वतर्हि सम्यग्दर्शनमिति पृच्छति-कस्मिन् सम्यग्दर्शनम् ? अथवा अन्यथा प्रश्न :- सम्यग्दर्शनमित्येष गुणः, गुणस्य જ રહેલ છે અર્થાત્ આત્મા જ સમ્યગ્દર્શનનો આધાર છે. (૨) પર-સંનિધાનથી સમ્યગ્દર્શન ૫૨ વસ્તુમાં રહેલું છે. આત્મામાં સમ્યગ્દર્શન રહેલું હોવા છતાંય આ બીજા પક્ષમાં(ભેદમાં) તેની વિવક્ષા કરાતી નથી. તથા (૩) ઉભય સંનિધાનથી : એટલે આત્મામાં અને ૫૨ (પ્રતિમાદિ) વસ્તુમાં એમ ઉભયમાં સમ્યગ્દર્શન રહેલું હોવાથી તે બે ય સમ્યગ્દર્શનના આધાર છે. ભાષ્યમાં વાત્ત્વમ્ વ્યાખ્યા કરવી, કહેવા. (૧) આત્મસંનિધાનથી (૨) પરસંનિધાનથી અને (૩) ઉભય સંનિધાનથી એ પ્રમાણે ત્રણ પ્રકારના અધિકરણ (આધાર) કહેવા યોગ્ય છે.
=
હવે મિત્ર બનીને મિત્રતાને નાતે ભાષ્યકાર ભગવંત સ્વયં આત્મ-સંનિધાન ઇત્યાદિનો અર્થ કહે છે. (અર્થાત્ ‘આત્મ-સંન્નિધાન' એટલાં પદમાત્રથી તેનો અર્થ સમજવો શિષ્યને કઠણ લાગશે એમ વિચારી મિત્રભાવે તેનો અર્થ પણ કહે છે.) (૧) આત્મ-સંનિધાનનો અર્થ છે, અત્યંતર-સંન્નિધાન. આત્મા એજ આધાર તે આત્મ-સંનિધાન. આ જ અર્થને અધિક પ્રસિદ્ધ શબ્દથી અત્યંતર-સંનિધાન એમ કહેલ છે. અર્થાત્ સમ્યગ્દર્શનનો આંતર-આંતરિક, આસન્ન એવો (સમીપવર્તી-નજીકનો) આધાર (૨) ‘પરસંન્નિધાન’ પદનું વિવેચન કરે છે, બાહ્ય-સંન્નિધાન... બાહ્ય = એટલે કલ્પિતરૂપવાળી પ્રતિમાદિ વસ્તુ, તે રૂપ આધાર તે બાહ્ય-સન્નિધાન. એ પ્રમાણે (૩) ઉભય - સંનિધાનની વિચારણા કરવી. આમાં બન્નેય આંતર-બાહ્યરૂપ આધાર વિવક્ષિત છે. હવે આ રીતે ત્રણ પ્રકારે આધાર કહેવાયે છતે બીજાને આ કથન જ સંદેહનું કારણ બની ગયું
શંકા : આ પ્રમાણે ત્રણ આધાર હોય તો સમ્યગ્દર્શન શામાં છે ? એમ ભાષ્યમાં પ્રશ્ન કરે છે. સ્મિન્ સમ્યનમ્ ? અથવા બીજા અભિપ્રાયથી પ્રશ્ન સમજવો. ૧. પૂ. । વાદ્ઘ મુ. | ૨. વ.પૂ. । પ્રતિમારિ ઋત્પિતરૂવં૰ મુ. |
-