________________
१७० तत्त्वार्थाधिगमसूत्रम्
[ અ૨ उभयसंयोगेनेति । यदात्मनोऽन्तरङ्गस्य बहिरङ्गस्य च साध्वादेस्तद् विवक्ष्यते तदा उभौ तस्य सम्यग्दर्शनस्य स्वामिनौ भवत इत्युभयसंयोगोऽभिधीयते । अत्र च लाघविक आचार्यो हेयान् विकल्पानादर्शयति । आदेयाः पुनरुपात्तव्यतिरिक्ताः । अयं तावदत्र विकल्पो न सम्भवति जीवस्य सम्यग्दर्शनमिति, यतोऽनेन षष्ठ्यन्तेन सम्यग्दर्शनस्य यः समवाय्यात्मा स वा भण्यते बाह्यो वा तीर्थकरादिर्यमवलोक्य स तादृशः परिणतिविशेषः समुदभूदिति । तत्र यद्यात्मा समवायी सम्बध्यते. नास्ति तदा परस्य सम्बन्धः. उभयसंयोगेन चैतच्चिन्त्यते । अथ बाह्यस्तीर्थकरादिभिसम्बध्यते तदा नात्मादिसम्बन्धः अतस्त्याज्य एवायं विकल्पः । પ્રાદુર્ભાવ થાય છે, ત્યારે તે પ્રતિમાદિ તેના કર્તારૂપ હોવાથી તેઓનું જ સમ્યગ્દર્શન કહેવાય છે. અર્થાત્ તે ઘણા અજીવો સમ્યગુદર્શનના માલિક કહેવાય છે. પણ ઉપાદાન કારણ રૂપ આત્માનું સમ્યગદર્શન ગણાતું નથી.
આ રીતે પર-નિમિત્તના સંયોગથી થતાં સમ્યગદર્શનના/રુચિના સ્વામીના છ વિકલ્પો થાય.
(૩) ઉભય-સંયોગથી : જ્યારે અંતરંગ એવા આત્માનું અને બહિરંગ = બાહ્ય એવા સાધુ વગેરેનું સમ્યગુદર્શન હોવાની વિવક્ષા કરાય ત્યારે તે બેય સમ્યગદર્શનના સ્વામી થાય છે, આથી તે ઉભય-સંયોગ કહેવાય. અહીં લાઘવ કરવાના હેતુથી આચાર્ય ભગવંત પહેલાં હેય = ત્યાજ્ય વિકલ્પોને દર્શાવે છે. તથા જે આદેય = ગ્રાહ્ય વિકલ્પો છે, તે ગૃહીત (નિર્દિષ્ટ) વિકલ્પોથી ઉલટાં જાણવા. આમ ઉભયસંયોગથી જે સમ્યગદર્શનના સ્વામિત્વની વિવફા ત્યાજય છે, તેના છ વિકલ્પો જણાવે છે. એક ઉભચ-સંયોગથી સમ્યગદર્શનના સ્વામિત્વના છ હેચ (ત્યાજ્ય) ભાંગા એક
૧. જીવનું ? અહીં “જીવનું સમ્યગુદર્શન - સમ્યગદર્શનનો માલિક જીવ છે, એવો વિકલ્પ સંભવતો નથી. કારણ કે, નવી = (જીવનું) એમ ષષ્ઠી-વિભક્તિ જેના અંતે છે એવા પદથી સમ્યગદર્શનનું જે સમવાયી = ઉત્પાદાન-કારણ રૂપ આત્મા છે, તે અથવા બાહ્ય તીર્થંકરાદિ કે જેઓનું દર્શન કરીને તેવા પ્રકારનો સમ્યગદર્શન/શ્રદ્ધારૂપ પરિણામ પ્રગટ્યો છે, તે બે વસ્તુ સમ્યગુદર્શનના માલિક થવા જાય છે. તેમાં જો આત્મારૂપ સમ્યગુદર્શનનો સમવાયી (= ઉત્પાદનકારણ, સ્વરૂપથી આશ્રય) એ જો સમ્યગ્રદર્શનના માલિક તરીકે સંબંધ કરાય તો ત્યારે બીજા તીર્થંકરાદિનો સંબંધ થતો નથી. અહીં તો
૨. પવિપુ ! પાન રíમુ. | ૨. સર્વપ્રતિષ | વિપિરીખમુ. |